SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) . वत्थस्स, पच्छा पादेसु पडितो, सयणं च भणइ-एह वंदह, साहू पडिलाभिया, अहो अहं धण्णो सपुण्णो जं तुब्भे मम घरं सयमेवागता, ताहे ते भणंति-किं धरिसियामो अम्हे एवं तुमे ?, सो भणति-ससिद्धतेण तुम्हे मया पडिलाभिया, जइ नवरं वद्धमाणसामिस्स तणएण सिद्धतेण पडिलाभेमि, तत्थ सो संबुद्धो भणइ-इच्छामि अज्जो ! सम्म पडिचोयणा, ताहे पच्छा सावएण 5 विहिणा पडिलाभितो, मिच्छामि दुक्कडं च कतं, एवं ते सव्वे संबोहिया, आलोइय पडिक्कंता विहरंति ॥ अमुमेवार्थमुपसंजिहीर्षुराह रायगिहे गुणसिलए वसु चोद्दसपुब्वि तीसगुत्ताओ । आमलकप्पा णयरी मित्तसिरी कूरपिंडाई ॥ १२८ ॥ (भा०) 10 व्याख्या : अस्याः प्रपञ्चार्थ उक्त एव, अक्षरगमनिका तु उसभपुरंति वा रायगिहंति वा આપ્યું. વસ્ત્રનો એક નાનો ટૂકડો કરી વહોરાવ્યો. ત્યાર પછી શ્રાવક પગમાં પડ્યો (અર્થાત્ વંદન કર્યા) અને સ્વજનોને કહ્યું કે–આવો, વંદન કરો સાધુઓને વહોરાવી દીધું છે. પછી શ્રાવકે કહ્યું 3-"महो ! हुं धन्य धुं, पुष्यवान छु. थी तभे भा२। घरे स्वयं माव्या." त्यारे साधुमीमे -"२ रीते. तमे सभा ॥ भाटे अपमान रो छो ?" तो धु15 “મેં તો તમારા સિદ્ધાન્તવડે જ તમને ગોચરી વહોરાવી છે. (અર્થાત્ તમે જેમ અંતિમ પ્રદેશમાં જ જીવનો વ્યપદેશ કરો છો તે જ રીતે મેં ભાતના એક દાણામાં જ સંપૂર્ણ-ભાતનો વ્યપદેશ કરી તમને વહોરાવ્યા છે.) છતાં જો તમે કહો તો વર્ધમાનસ્વામી સંબંધી સિદ્ધાન્તવડે તમને વહોરાવું.” આ સાંભળી તે પ્રતિબોધ પામ્યો અને કહે છે-“હે આર્ય! તમારી આ સમ્યફ પ્રતિપ્રેરણાને હું સ્વીકારું છું.” ત્યાર પછી શ્રાવકે વિધિપૂર્વક વહોરાવ્યું અને મિચ્છામિ દુક્કડું કર્યું. 20 આ પ્રમાણે તે સર્વ સાધુઓ પ્રતિબોધ પામ્યા. આલોચના કરીને પાપથી પાછા ફરેલા તે સર્વ वियरे छ. ॥१२७॥ અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે थार्थ : २४डीमा सुशीराधान - सु - यौहपूर्वधर - तिष्यत - सामप्यानगरी - मित्रश्री - दूरपिंडहि. 25 ટીકાર્થઃ આ ગાથાનો વિસ્તારાર્થ ઉપર કહેવાઈ ગયો છે. અક્ષરાર્થ આ પ્રમાણે – ઋષભપુરા ४, वस्त्रस्य, पश्चात्यादयोः पतितः, स्वजनं च भणति-आयात वन्दध्वं, साधवः प्रतिलाभिताः, अहो अहं धन्यः सपुण्यो यत्स्वयं यूयमेव मम गृहमागताः, तदा ते भणन्ति-किं धर्षिताः स्मो वयमेवं त्वया ?, स भणति-स्वसिद्धान्तेन यूयं मया प्रतिलाभिताः, यदि परं वर्धमानस्वामिसत्केन सिद्धान्तेन प्रतिलम्भयामि, तत्र स सम्बुद्धो भणति-इच्छाम्यार्य ! सम्यक् प्रतिचोदनां, तदा पश्चात् श्रावकेन विधिना 30 प्रतिलम्भितो, मिथ्या मे दुष्कृतं च कृतम्, एवं ते सर्वे संबोधिताः, आलोचितप्रतिक्रान्ता विहरन्ति । ५. ऋषभपुरमिति वा राजगृहमिति वा
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy