SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અવ્યક્તનિલંવ (ભા. ૧૨૯) ૧૭૭ ऐगठ्ठा, तत्थ रायगिहे गुणसिलए उज्जाणे वसु चोद्दसपुव्वी आयरिओ समोसढो, तस्स सीसाओ तीसगुत्ताओ एसा दिट्ठी समुप्पण्णा, सो मिच्छताभिभूओ आमलकप्पा नाम नयरी तं गओ, मित्तसिरी सावओ, तेण कूरपुवगादि (देशीयवचनत्वात् कूरसिक्थादिनेत्यर्थः) दिटुंतेहिं पडिबोहिउत्ति ॥ गतो द्वितीयो निह्नवः, साम्प्रतं तृतीयं प्रतिपादयन्नाह चोदा दोवाससया तइया सिद्धिं गयस्स वीरस्स ।। अव्वत्तयाण दिट्ठी सेयवियाए समुप्पन्ना ॥ १२९ ॥ (भा०) व्याख्या : चतुर्दशाधिके द्वे वर्षशते तदा सिद्धिं गतस्य वीरस्य ततोऽव्यक्तकदृष्टिः श्वेतव्यां नगर्यां समुत्पन्नेति गाथार्थः ॥ कथमुत्पन्ना ?- सेयवियाए नयरीए पोलासे उज्जाणे अज्जासाढा नामायरिया समोसढा, तेसिं सीसा बहवे आगाढजोगं पडिवन्ना, स एवायरिओ तेसिं वायणायरिओ, अन्नो तत्थ नत्थि, ते य रत्तिं हियरसूलेण मया सोहम्मे नलिणिगुम्मे विमाणे देवा उववन्ना, 10 ओहिं पउंजंति, जाव पेच्छंति तं सरीरगं, ते य साहू आगाढजोगवाही, तेवि न याणंति-जहा आयरिया અને રાજગૃહ બંને એકર્થિક નામ છે. તે રાજગૃહમાં ગુણશીલઉદ્યાનમાં વસુનામે ચૌદપૂર્વધર આચાર્ય પધાર્યા. તેમના શિષ્ય તિષ્યગુપ્તથી આ મત ઉત્પન્ન થયો. તે મિથ્યાત્વથી હણાયેલો આમલકપ્પાનગરીમાં ગયો. ત્યાં મિત્રશ્રી નામે શ્રાવક હતો. તેણે ભાતના દાણારૂપ દષ્ટાન્તવડે પ્રતિબોધ ५भाज्यो. ॥१२८॥ 15 અવતરણિકા : બીજો નિદ્ધવ કહ્યો. હવે ત્રીજાનું પ્રતિપાદન કરતા કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : પ્રભુવીરના નિર્વાણ પછી બસો ચૌદવર્ષ પસાર થતાં શ્વેતવિકાનગરીમાં અવ્યક્તમત ઉત્પન્ન થયો. કેવી રીતે ઉત્પન્ન થયો ? તે કહે છે – ★त्री भव्यतनित ★ - ' શ્વેતવિકાનગરીનાં પોલાસઉદ્યાનમાં પૂજ્ય (આર્ય શબ્દ માનવાચક છે) આષાઢાનામે આચાર્ય પધાર્યા. તેમના ઘણાં શિષ્યોએ આગાઢજોગ શરૂ કર્યા. તે એકલા આચાર્ય જ તેમના વાચનાચાર્ય હતા બીજા કોઈ વાચનાચાર્ય નહોતા. આચાર્ય એકવાર રાત્રિસમયે હૃદયશૂલ (હાર્ટ-એટેક) વડે કાળ કરી સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. તેમાં પોતાના શરીરને જુએ છે. તે સાધુઓ આગાઢયોગવાહી હતા. તેઓ જાણતા નથી 25 ६. एकार्थों, तत्र राजगृहे गुणशिल उद्याने वसुश्चतुर्दशपूर्वी आचार्यं समवृतः, तस्य शिष्यात्तिष्यगुप्तात् एषा दृष्टिः समुत्पन्ना, स मिथ्यात्वाभिभूत आमलकल्पा नाम नगरी तां गतः, मित्रश्रीः श्रावकः, तेन कुरासिक्थादिदृष्टान्तैः प्रतिबोधित इति । ____७. श्वेतविकायां नगर्यां पोलासमुद्यानमार्याषाढा नाम आचार्या समवसृताः, तेषां शिष्या बहव आगाढयोगं प्रतिपन्नाः, स एवाचार्यस्तेषां वाचनाचार्यः, अन्यस्तत्र नास्ति, ते च रात्रौ हृदयशूलेन मृताः 30 सौधर्मे नलिनीगुल्मे विमाने देवा उत्पन्नाः, अवधिं प्रयुञ्जन्ति, यावत्प्रेक्षन्ते तच्छरीरकं, ते च साधव आगाढयोगवाहिनस्तेऽपि न जानन्ति-यथा आचार्याः
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy