________________
१७०
* आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 )
जेट्ठा सुदंसण जमालिऽणोज्ज सावत्थितेंदुगुज्जाणे ।
पंचसया य सहस्से ढँकेण जमालि मोत्तूणं ॥ १२६ ॥ ( मू० भा० ) व्याख्या : कुण्डपुरं नगरं, तत्थ जमाली सामिस्स भाइणिज्जो, सो सामिस्स मूले पंचसयपरिवारो पव्वइओ, तस्स भज्जा सामिणो दुहिता, तीसे नामाणि जेठ्ठत्ति वा सुदंसणत्ति वा अणोज्जत्ति 5 वा, सावि सहस्सपरिवारा अणुपव्वइया, जहा पण्णत्तीए तहा भाणियव्वं, एक्कारसंगा अहिज्जिया, सामि आपुच्छिऊण पंचसयपरिवारो जमाली सावत्थीं गतो, तत्थ तेंदुगे उज्जाणे कोट्ठए चेइए समोसढो, तत्थ से अंतपंतेहिं रोगो उप्पन्नो, न तरइ निसन्नो अच्छिउं, तो समणे भणियाइओसेज्जासंथारयं करेह, ते काउमारद्धा ॥ अत्रान्तरे जमालिर्दाहज्वराभिभूतस्तान् विनेयान् पप्रच्छ - संस्तृतं न वेति ?, ते उक्तवन्तः - संस्तृतमिति, स चोत्थितो जिगमिषुरर्धसंस्तृतं दृष्ट्वा 10 क्रुद्धः, सिद्धान्तवचनं स्मृत्वा 'क्रियमाणं कृत' मित्यादि कर्मोदयतो वितथमिति चिन्तयामास, गाथार्थ : भ्येष्ठा - सुदर्शना-४भासी अनवद्या-श्रावस्ती - तिहुई उद्यान- पांयसो- हभर-ढं श्राव5જમાલિને છોડી (શેષ પાછા ફર્યા.) (ગાથાનો અક્ષરાર્થ ટીકાના અંતે આપેલ છે.)
★ जडुरतमतनी उत्पत्ति
ટીકાર્થ : કુંડપુરનામે નગર હતું. ત્યાં સ્વામીનો ભાણિયો જમાલી રહેતો હતો. તેણે ભગવાન 15 પાસે પાંચસો સાથે દીક્ષા લીધી. તેની પત્ની સ્વામીની દીકરી હતી. ‘તેણીના જ્યેષ્ઠા-સુદર્શના અને અનવદ્યા એમ ત્રણ નામો હતા. તેણીએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પાછળથી દીક્ષા લીધી. આ વિષયમાં પ્રજ્ઞપ્તિગ્રંથમાં જે રીતે વર્ણન કરેલ છે તે રીતે અહીં પણ જાણી લેવું. જમાલી અગિયાર અંગ ભણ્યા. સ્વામીને પૂછીને જમાલી પાંચસો પરિવાર સાથે શ્રાવસ્તીનગરીમાં આવ્યા.
ત્યાં હિંદુકનામના ઉદ્યાનમાં કોઇકનામે ચૈત્યમાં રહ્યા. ત્યાં રહેતા જમાલીને અંત-પ્રાંત 20 ખોરાકને કારણે રોગ ઉત્પન્ન થયો. તેઓ નીચે બેસવા સમર્થ બન્યા નહીં તેથી તેઓએ શ્રમણોને કહ્યું–“સંથારો પાથરો.' સાધુઓ સંથારો પાથરવા લાગ્યા. એટલામાં દાહજ્વરથી પીડાતા જમાલિએ તે શિષ્યોને પૂછ્યું કે “સંથારો પથરાયો કે નહીં ?” તેઓએ કહ્યું –“પથરાઈ ગયો.” તે ઊભા થયા. સંથારા તરફ જવાની ઇચ્છાવાળા તેમને અડધા પથરાયેલા સંથારાને જોઈને ક્રોધ भग्यो सिद्धान्तना वयनोनुं स्मरा उरीने उर्मोहयने आरए "क्रियमाणं कृतं" वगेरे वयनो मोटा
25
९८. कुण्डपुरं नगरं तत्र जमालिः स्वामिनो भागिनेयः, स स्वामिनो मूले पञ्चशतपरीवारः प्रव्रजितः, तस्य भार्या स्वामिनो दुहिता, तस्या नामानि - ज्येष्ठेति वा सुदर्शनेति वा अनवद्येति वा, साऽपि सहस्त्रपरिवारा अनुप्रव्रजिता, यथा प्रज्ञप्तौ तथा भणितव्यम्, एकादशाङ्गान्यधीतानि, स्वामिनमापृच्छ्य पञ्चशतपरीवारो जमालिः श्रावस्तीं गतः, तत्र तिन्दुकोद्याने कोष्ठके चैत्ये समवसृतः, तत्र तस्यान्तप्रान्तै रोग उत्पन्नः, न शक्नोति निषण्णः स्थातुं, ततः श्रमणान् भणितवान् शय्यासंस्तारकं कुरुत, ते 30 कर्त्तुमारब्धाः ।