________________
10
નિદ્ભવકાળ (નિ. ૭૮૩) ૧૬૯ व्याख्या : चतुर्दशषोडशवर्षाणि तथा 'चोद्दसवीसुत्तरा य दोन्नि सय' त्ति चतुर्दशाधिके द्वे शते विंशत्युत्तरे च द्वे शते, वर्षाणामिति गम्यते, तथाऽष्टाविंशत्यधिके च द्वे शते, तथा पञ्चैव शतानि चतुश्चत्वारिंशदधिकानि, इति गाथार्थः ॥ अवयवार्थं तु भाष्यकार एव प्रतिपादयिष्यति ॥
पंच सया चुलसीया छच्चेव सया णवोत्तरा होति ।
णाणुप्पत्तीय दुवे उप्पण्णा णिव्वुए सेसा ॥ ७८३ ॥ व्याख्या : पञ्च शतानि चतुरशीत्यधिकानी षट् चैव शतानि नवोत्तराणि भवन्ति । ज्ञानोत्पत्तेरारभ्य चतुर्दशषोडशवर्षाणि यावदतिक्रान्तानि तावदत्रान्तरे द्वावाद्यावुत्पन्नौ, उत्पन्ना निर्वृत्ते भगवति यथोक्तकाले चातिक्रान्ते शेषाः खल्वव्यक्तादय इति, बोटिकप्रभवकालाभिधानं लाघवार्थमेवेति गाथार्थः ॥ . अधुना सूचितमेवार्थं मूलभाष्यकृद् यथाक्रमं स्पष्टयन्नाह
चोद्दस वासाणि तया जिणेण उप्पाडियस्स णाणस्स । .. तो बहुरयाण दिट्ठी सावत्थीए समुप्पण्णां ॥ १२५ ॥ (मू०भा० )
व्याख्या : चतुर्दशवर्षाणि तदा 'जिनेन' वीरेणोत्पादितस्य ज्ञानस्य ततोऽत्रांन्तरे बहुरतानां दृष्टिः श्रावस्त्यां नगर्यां समुत्पन्नेति गाथार्थः ॥ यथोत्पन्ना तथोपदर्शयन् सङ्ग्रहगाथामाह
15 ટીકાર્થ ચૌદવર્ષે, સોળવર્ષે તથા બસો ચૌદવર્ષે, અને બસો વસવર્ષે તથા બસો અઠ્ઠાવીસવર્ષે અને પાંચસો ચુમ્માલીસવર્ષે ઉત્પત્તિ થઈ. વિસ્તારથી ભાષ્યકાર જ પ્રતિપાદન કરશે. ll૭૮રા
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : પાંચસો ચોર્યાશી અને છસો નવવર્ષે ઉત્પત્તિ થઈ. કેવલજ્ઞાન ઉત્પન્ન થયાને ચૌદ भने सोगवर्ष थया त्यारे प्रथम अनिलको उत्पन्न थया. (अर्थात् प्रथमनित यौहवर्ष बाद मने 20 બીજો સોળવર્ષ બાદ થયો.) ભગવાનનું નિર્વાણ થયા પછી ઉપર કહેવાયેલ કાળ પસાર થતાં શેષ નિતવો ઉત્પન્ન થયા. દિગંબરોની ઉત્પત્તિ કાળનું જે અભિધાન (કથન) કર્યું છે તે લાવવા માટે જાણવું. (અર્થાત્ કાળનો પ્રસંગ ચાલતો હોવાથી અહીં સાથે-સાથે બતાવ્યું જેથી પાછળ ફરી દેખાડવું પડે નહીં.) al૭૮all
मत२ : ४वे (du. ७८२५i) सूथित अर्थने भूगमाध्य२ मश: स्पष्ट ४२d 3 25
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : જિન એવા વીર ભગવાનવડે ઉત્પન્ન કરાયેલ જ્ઞાનને ચૌદવર્ષ થયા ત્યારે બહુરતોની દૃષ્ટિ શ્રાવસ્તીનગરીમાં ઉત્પન્ન થઈ. ll૧૨પા
અવતરણિકા : જે રીતે આ મત ઉત્પન્ન થયો તે રીતે દેખાડતા સંગ્રહગાથાને કહે છે કે 30