________________
15
૧૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तिष्यगुप्तादुत्पन्नाः, अव्यक्ता आषाढात्, सामुच्छेदाः अश्वमित्रादिति गाथार्थः ॥ - गंगाओ दोकिरिया छलुगा तेरासियाण उप्पत्ती ।
थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परूविंति ॥ ७८० ॥ व्याख्या : गङ्गात् द्वैक्रियाः, षडुलूकात् त्रैराशिकानामुत्पत्तिः, स्थविराश्च गोष्ठामाहिलाः 5 स्पृष्टमबद्धं प्ररूपयन्ति, कर्मेति गम्यते, 'पुटुमबद्धं परूविंसु' वा पाठान्तरं, ततश्चाबद्धिका गोष्ठामाहिलात् सञ्जाता इति गाथार्थः ॥ साम्प्रतं येषु पुरेषूत्पन्नास्त एते निवास्तानि प्रतिपादयन्नाह
सावत्थी उसपुर सेयविया मिहिल उल्लुगातीरं ।
पुरिमंतरंजि दसपुर रहवीरपुरं च नगराइं ॥ ७८१ ॥
व्याख्या : श्रावस्ती ऋषभपुरं श्वेतविका मिथिला, उल्लुकातीरं पुरमन्तरञ्जि दशपुरं रथवीरपुरं 10 च नगराणि, निह्नवानां यथायोगं प्रभवस्थानानि, वक्ष्यमाणभिन्नद्रव्यलिङ्गमिथ्यादृष्टिबोटिकप्रभवस्थान___रथवीरपुरोपन्यासो लाघवार्थ इति गाथार्थः ॥
भगवतः समुपजातकेवलस्य परिनिर्वृतस्य च कः कियता कालेन निह्नवः समुत्पन्न इति प्रतिपादयन्नाह
___चोद्दस सोलस वासा चोइसवीसुत्तरा य दोण्णि सया ।
अट्ठावीसा य दुवे पंचेव सया उ चोयाला ॥ ७८२ ॥ જમાલિપ્રભવ (કહેવાયા એ પ્રમાણે સમાસ જાણવો.) જીવપ્રદેશને કહેનારા લોકો તિષ્યગુણથી ઉત્પન્ન થયા. અવ્યક્ત આષાઢાચાર્યમાંથી અને સામુચ્છેદો અશ્વમિત્રમાંથી ઉત્પન્ન થયા. ૭૭૯તા
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : ગંગમાંથી વૈક્રિયો ઉત્પન્ન થયા. ષડુલૂકમાંથી ત્રરાશિકોની ઉત્પત્તિ થઈ. વિર 20 એવા ગોષ્ઠામાહિલ સ્પષ્ટ અને અબદ્ધ એવા કર્મની પ્રરૂપણા કરે છે. જો કે મૂળગાથામાં “કર્મ”
શબ્દ નથી તે અહીં જાણી લેવો. અથવા “પ્રરૂપણા કરી” એ પ્રમાણે પાઠાન્તર જાણવો. તેથી અબદ્ધિકો ગોઠામાદિલથી ઉત્પન્ન થયા. ll૭૮૦
અવતરણિકાઃ હવે જે નગરમાં તેઓની ઉત્પત્તિ થઈ તે નગરોનું પ્રતિપાદન કરતા કહે છે ? - ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતવિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજિકાપુર, દસપુર અને રથવીરપુર, આ નગરો નિહ્નવોના ક્રમશઃ ઉત્પત્તિસ્થાનરૂપે જાણવા, જો કે આગળ આવતા દ્રવ્યલિંગથી જુદા એવા મિથ્યાદષ્ટિદિગંબરોનું ઉત્પત્તિસ્થાન રથવીરપુર આગળ જ કહેવું જોઈતું હતું છતાં અહીં જ જે કહ્યું તે લાઘવ માટે જાણવું. ૭૮૧
અવતરણિકા : ભગવાનના કેવલજ્ઞાન અને નિર્વાણ પછી કયો નિહ્નવ કેટલા કાળે ઉત્પન્ન 30 થયો ? તેનું પ્રતિપાદન કરતા જણાવે છે કે
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
5