SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યરક્ષિતસૂરિના સ્વજનોની દીક્ષા (નિ. ૭૭૬) માઈક ૧૪૯ तोहे सा हट्टतुट्टा तं साहुं तेण परमण्णेण पडिलाभेति, तं च परमत्थं साहइ, सो साहू भणइ-मा भत्तं पच्चक्खाह, अहं वइरसामिणा भणिओ-जया तुमं सतसहस्सनिष्फण्णं भिक्खं लहिहिसि ततो पए चेव सुभिक्खं भविस्सइ, ताहे पव्वइस्सह, ताहे सा वारिया ठिता । इओ य तद्दिवसं चेव वाहणेहि तंदुला आणिता, ताहे पडिक्कओ जातो, सो साहू तत्थेव ठितो, सुभिक्खं जातं, ताणि सावयाणि तस्संतिए पव्वइयाणि, ततो वइरसामितस्स पउप्पयं जायं वंसो अवढिओ । इतो य अज्ज- 5 रक्खिएहिं दसपुर गंतूण सव्वो सयणवग्गो पव्वावितो माता भगिणीओ, जो सो तस्स खंतओ सोऽवि तेसिं अणुराएण तेहिं चेव समं अच्छइ, न पुण लिंगं गिण्हइ लज्जाए, किह समणो पव्वइस्सं ?, एत्थ मम धूताओ सुण्हातो नत्तुइओ य, किह तासिं पुरओ नग्गओ अच्छिस्सं?, ફરતાં તે ઘરમાં આવી પહોંચ્યા. તેથી અત્યંત આનંદિત થયેલી તે શ્રાવિકા તે પરમાન્ન (ખીર) સાધુને વહોરાવે છે અને તે પરમાર્થને (અર્થાતુ પોતાની મૃત્યુ પામવાની ઇચ્છાને) કહે છે. તે 10 સાધુ કહે છે– તમે અનશન સ્વીકારો નહીં કારણ કે મને વજસ્વામીએ કહ્યું હતું કે જ્યારે તમને લાખમૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત થશે ત્યારે બીજા દિવસના) પ્રભાતે જ સુભિક્ષ થશે. (તેથી તમારે મૃત્યુ પામવાની જરૂર નથી પરંતુ) સુકાળ થાય ત્યારે તમે દીક્ષા ગ્રહણ કરજો .” આ પ્રમાણે કહીને તે શ્રાવિકાને વિષભક્ષણથી અટકાવી. આ બાજુ તે જ દિવસે વાહનો દ્વારા ચોખા લાવવામાં આવ્યા. ત્યારે પ્રતિકાર (અર્થાત્ દુષ્કાળને 15 દૂર કરવાનો ઉપાય) થયો. તે સાધુ ત્યાં જ રહ્યા. સુકાળ થયો. તે શ્રાવકોએ સાધુ પાસે પ્રવ્રયા A! ४२१. तेथी १४स्वामीने शिष्य५२५२॥ प्रा. (पउप्पयं=प्रपौत्रि=शिष्य५२५२५), वंश भागण याल्यो. બીજી બાજુ આર્યરક્ષિતમુનિએ દસપુર જઈને માતા-બહેનાદિ સર્વ સ્વજનવર્ગને દીક્ષા આપી. જે તેમના પિતા હતા તે પણ સ્વજનોના અનુરાગને કારણે તેઓ સાથે જ રહે છે, પરંતુ લજ્જાને 20 કારણે સાધુવેષને ધારણ કરતા નહોતા, તે વિચારતા કે, “કેવી રીતે હું શ્રમણ થાઉં? અહીં મારી દીકરીઓ, પુત્રવધૂઓ અને પૌત્રીઓ છે તેઓ સામે કેવી રીતે નગ્ન રહીશ ?” આચાર્ય તેમને ८२. तदा सा हृष्टतुष्टा तं साधुं तेन परमानेन प्रतिलाभयति, तं च परमार्थं साधयति, स साधुर्भणति-मा भक्तं प्रत्याख्यासिष्ट, अहं वज्रस्वामिना भणित:-यदा त्वं शतसहस्रनिष्पन्नां भिक्षां लप्स्यसे ततः प्रभात एव सुभिक्षं भविष्यति, तदा प्रव्रजिष्यथ, तदा सा वारिता स्थिता। इतश्च तद्दिवस 25 एव प्रवहणैस्तन्दुला आनीताः, तदाऽऽधारो जातः, स साधुस्तत्रैव स्थितः, सुभिक्षं जातं, ते सर्वे श्रावका: तस्यान्तिके प्रव्रजिताः, ततो वज्रस्वामिनः पदोत्पतनं जातं वंशोऽवस्थितः । इतश्चार्यरक्षितैर्दशपुरं गत्वा सर्वः स्वजनवर्गः प्रवाजितः माता भगिन्यो, यस्तस्य स पिता सोऽप्यनुरागेण तेषां तैः सममेव तिष्ठति, न पुनर्लिङ्गं गृह्णाति लज्जया, कथं श्रमणः प्रव्रजिष्यामि ?, अत्र मम दुहितरः स्नुषा नप्तारश्च, कथं तासां पुरतो नग्नः स्थास्यामि,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy