________________
૧૪૮ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3)
"अचियत्तोग्गहोत्ति, तत्थ य अब्भासे अण्णो गिरी तं गया, तत्थ देवताए काउस्सग्गो कतो, सा आगंतूण भइ - अहो मम अणुग्गहो, अच्छह, तत्थ समाहीए कालगता, ततो इंदेण रहेण वंदिया, पदाहिणीकरिंतेण तरुवरतणगहणादीणि (णत )पासल्लाणि कताणि, ताणि अज्जवि तहेव संति, तस्स य पव्वयस्स रहावत्तोत्ति नामं जायं । तंमि य भगवंते अद्धनारायसंघयणं दस पुव्वाणि य 5 वोच्छिण्णा । सो य वइरसेणो जो पेसिओ पेसणेण सो भमंतो सोपारयं पत्तो, तत्थ य साविया अभिगता ईसरी, सा चिंतेइ - किह जीविहामो ? पडिक्कओ नत्थि, ताहे सयसहस्सेण तद्दिवसं भत्तं निप्फाइयं, चिंतियं-इत्थ अम्हे सव्वकालं उज्जितं जीविए, मा इदाणिं पत्थेव देहबलियाए वित्तिं कप्पेमो, नत्थि पडिक्कओ तो एत्थ सयसहस्सनिप्फण्णे विसं छोढूण जेमेऊण सनमोक्काराणि कालं करेमो, तं च सज्जितं, नवि ता विसेणं संजोइज्जइ, सो य साहू हिंडतो संपत्तो, 10 જાણ્યું કે—“આ અપ્રીતિકાવગ્રહ છે (અર્થાત્ આપણે અહીં રહીએ તેમાં આ દેવને અપ્રીતિ ઉત્પન્ન
થાય છે.) તેથી આ સ્થાનની નજીકમાં બીજો પર્વત હતો ત્યાં આચાર્ય ગયા. ત્યાં બધાએ દેવતા માટે કાયોત્સર્ગ કર્યો. દેવે આવીને કહ્યું—“આપે મારી ઉપર ઉપકાર કર્યો. તમે સુખેથી અહીં તમારી ઇચ્છાને પૂર્ણ કરો." ત્યાં સર્વ સમાધિપૂર્વક અનશન કરી કાળધર્મ પામ્યાં. રથમાં આવીને ઇન્દ્રે સર્વને વંદન કર્યા અને રથવડે પ્રદક્ષિણા દેતા આજુબાજુ રહેલા વૃક્ષો, તણખલા, ઝાડીઓ વિગેરેને 15 खेड पडमेथी नमाव्या. हे आहे पहा ते ४ रीते रहेला छे. ते पर्वतनुं 'रथावर्त' से प्रभा નામ થયું. આર્યવજસ્વામી સાથે અર્ધનારાચસંઘયણ અને દશ પૂર્વે નાશ પામ્યા.
આ બાજુ તે વજ્રસેન શિષ્ય, કે જેમને આદેશ આપી મોકલી દીધા હતા. તેઓ વિહાર કરતા-કરતા સોપારકનગરે આવ્યા. ત્યાં તત્ત્વોને જાણનારી ઇશ્વરીનામે શ્રાવિકા હતી. તે વિચારે છે કે “ખાવા માટે એક દાણો નથી તો હવે કેવી રીતે જીવીશું ?' એમ વિચારી તેણીએ તે દિવસે 20 લાખમૂલ્યવાળું અન્ન રાંધ્યું અને વિચાર્યું કે—અત્યાર સુધી અમે સર્વકાળ ઠાઠમાઠ સાથે જીવ્યા, हवे भिक्षावडे भाभविा शी रीते ऽरीखे, (देहबलियाए = भिक्षावडे) जने जावा भाटे ऽशुं नथी, તેથી આ લાખમૂલ્યથી બનાવેલ અન્નમાં વિષ નાંખીને તેને ખાઈને નમસ્કાર સહિત દેહત્યાગ કરીએ.” અન્ન તૈયાર કર્યું. પરંતુ હજુ તેમાં વિષ નાંખ્યું નહોતું એવામાં વજ્રસેન સાધુ ફરતાં८१. अप्रीतिकावग्रह इति, तत्र चाभ्यासेऽन्यो गिरिस्तं गताः, तत्र देवतायाः कायोत्सर्गः कृतः, 25 साऽऽगत्य भणति - अहो ममानुग्रहः, तिष्ठत, तत्र समाधिना कालगता:, ततः इन्द्रेण रथेन वन्दिताः प्रदक्षिणीकुर्वता, तरुवरतृणगहनानि नतपार्श्वानि कृतानि, तान्यद्यापि तथैव सन्ति, तस्य च पर्वतस्य रथावर्त्त इति नाम जातम् । तस्मिंश्च भगवति अर्धनाराचसंहननं दश पूर्वाणि च व्युच्छिन्नानि ( दशमं पूर्वं च व्युच्छिन्नं । स च वज्रसेनो यः प्रेषितः प्रेषया स भ्राम्यन् सोपारकं प्राप्तः, तत्र च श्राविका अभिगता (अभिगतजीवाजीवा ) ईश्वरी, सा चिन्तयति - कथं जीविष्यामः ?, प्रतिक्रिया ( आधारो ) नास्ति, तदा शतसहस्त्रेण तद्दिवसे भक्तं 30 निष्पादितं, चिन्तितम् - अत्र वयं सर्वकालमूर्जितं जीविताः, मेदानीं अत्रैव देहबलिकया वृत्तिं कल्पयामः, नास्ति आधारस्ततोऽत्र शतसहस्त्रनिष्पन्ने विषं क्षिप्त्वा जिमित्वा सनमस्काराः कालं कुर्मः, तच्च सज्जितं, नैव तावद्विषेण संयुज्यते, स च साधुर्हिण्डमानः संप्राप्तः,