SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વજસ્વામીવડે અનશન સ્વીકાર (નિ. ૭૭૬) ના ૧૪૭ "सिस्सो वइरसेणो नाम पेसणेण पट्टवियओ, भणियओ य - जाहे तुमं सतसहस्सनिष्फण्णं भिक्खं लहिहिसि ताहे जाणिज्जासि-जहा नटुं दुब्भिक्खंति । तओ वइरसामी समणगणपरिवारिओ एगं पव्वयं विलग्गिउमारद्धो, एत्थ भत्तं पच्चक्खामोत्ति । एगो य तत्थ खुड्डुओ साहूहिं वुच्चइतुमं वच्च, सो नेच्छइ, ताहे सो एगंमि गामे तेहिं विमोहिओ, पच्छा गिरि विलग्गा, खुड्डतो ताण य गइमग्गेण गंतूण मा तेसिं असमाही होउत्ति तस्सेव हेट्ठा सिलातले पाओवगतो, 5 ततो सो उण्हेण नवनीतो जहा विरातो अचिरेण चेव कालगतो, देवेहि महिमा कया, ताहे आयरिया भणंति-खुड्डएण साहिओ अट्ठो, ततो ते साहूणो दुगुणाणियसद्धासंवेगा भणंति-जइ ताव बालएण होतएण साहिओ अट्ठो तो किं अम्हे ण सुंदरतरं करेमो ?, तत्थ य देवया पडिणीया, ते साहूणो सावियारूवेण भत्तपाणेण निमंतेइ, अज्ज भे पारणयं, पारेह, ताहे आयरिएहिं नायं-जहा ५डेमा मायार्थ 4% सेननामन शिष्यने (१८७नी संभाण माटे) पोतानी शाथी (अन्यस्थाने) 10 મોકલી દીધા હતા અને કહ્યું હતું કે –“જયારે તું લાખમૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત કરીશ ત્યારે જાણજે કે હવે દુષ્કાળ પૂર્ણ થયો.” (બાકી રહેલા) શ્રમણસમૂહથી પરિવરેલા વજસ્વામીએ એક પર્વત ઉપર ચઢવા વિહાર કર્યો કે “ત્યાં અનશન કરીશું.” તેમાં સાથે એક બાળસાધુને સાધુઓ કહેવા લાગ્યા કે “તું જતો રહે.” તે પાછો જવા ઇચ્છતો નથી. તેથી સાધુઓએ ते पाणमुनिने ॥ममा भूदो पाऽयो. मने तेसो पर्वत यढया. पाणमुनि तमानी 15 પાછળ-પાછળ જઈને તેઓને અસમાધિ ન થાય તે માટે પર્વતની નીચે જ પથ્થરની શિલા ઉપર પાદપોપગમનનામનું અનશન સ્વીકાર્યું. - ત્યાં તે બાળમુનિ ધગધગતા ધોમ તડકાને કારણે માખણની જેમ પીગળતા અલ્પકાળમાં કાળને પામ્યા. દેવોએ મહિમા કર્યો. આચાર્ય સાધુઓને કહે છે કે–“બાળમુનિએ પોતાનો અર્થ साथ्यो. त्या द्विगुए। श्रद्धासंगने पामेला साधुमो -d मा डोप छत तमो पोतानो 20 અર્થ પ્રાપ્ત કર્યો તો અમે વધુ સારી રીતે શા માટે સહન ન કરીયે ?” ત્યાં તે પર્વત ઉપર રહેનાર દેવ સાધુઓનો શત્રુ હતો. તે દેવ શ્રાવિકાનું રૂપ લઈ અનશન કરતા સાધુઓને ગોચરી-પાણી માટે આમંત્રણ કરે છે કે –“આજે તમારું પારણું છે, તમે બધા પારણું કરો.” આ જોઈ આચાર્યે ८०.शिष्यो वज्रसेनो नाम प्रेषया प्रस्थापितः, भणितश्च-यदा त्वं शतसहस्रनिष्पन्नां भिक्षां लभेथास्तदा जानीयाः-यथा नष्टं दुर्भिक्षमिति । ततो वज्रस्वामी श्रम । ततो वज्रस्वामी श्रमणगणपखित एकं पर्वतं विलगितमारब्धः, अत्र 25 भक्तं प्रत्याख्याम इति । एकश्च तत्र क्षलकः साधभिरुच्यते-त्वं व्रज, स नेच्छति, तदा स एकस्मिन ग्रामे तैर्विमोहितः, पश्चात् गिरिं विलग्नाः, क्षुल्लकः तेषां च गतिमार्गेण गत्वा मा तेषामसमाधिभूरिति तस्यैवाधस्तात् शिलातले पादपोपगतः, ततः स उष्णेन यथा नवनीतं विलीनोऽचिरेण कालेनैव कालगतः, देवैर्महिमा कृतः, तदा आचार्या भणन्ति-क्षुल्लकेन साधितोऽर्थः, ततस्ते साधवो द्विगुणानीतश्रद्धासंवेगा भणन्ति-यदि बालकेन सता तावत् साधितोऽर्थः तदा किं वयं सुन्दरतरं न कुर्मः ?, तत्र च देवता प्रत्यनीका, तान् साधून् 30 श्राविकात्प्रेण भक्तपानेन निमन्त्रयति, अद्य भवतां पारणकं, पारयत, तदा आचार्यैतिं यथा
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy