________________
૧૪૬ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ-સભાષાંતર (ભાગ-૩) एहिति, अतो मतेहितो वोच्छिज्जिहिति दसमपुव्वं, ततोऽणेण विसज्जिओ, पट्ठिओ दसपुरं गतो । वइरसामीऽवि दक्खिणावहे विहरंति, तेसिं सिंभाधियं जातं, ततोऽणेहिं साहू भणियाममारिहं सुंठि आणेह, तेहिं आणीया, सा तेण कण्णे ठविता, जे तो आसादेहामित्ति, तं च
पम्हटुं, ताहे वियाले आवस्सयं करेंतस्स मुहपोत्तियाए चालियं पडियं, तेसिं उवओगो जातो अहो 5 पमत्तो जातोऽहं, पमत्तस्सं य नत्थि संजमो, तं सेयं खलु मे भत्तं पच्चक्खाएत्तए, एवं संपेहेति,
दुब्भिक्खं च बारसवरिसियं जायं, सव्वतो समंता छिन्ना पंथा, निराधारं जायं, ताहे वइरसामी विज्जाए आहडपिंडं आणेऊण पव्वइयाण देइ, भणइ य-एवं बारसवरिसे भोत्तव्वं, भिक्खा य नत्थि, जइ जाणह उस्सरंति संजमगुणा तो भुंजह, अह जाणह नवि तो भत्तं पच्चक्खामो, ताहे
भणंति-किं एरिसेण विज्जापिंडेण भुत्तेणं?, भत्तं पच्चक्खामो, आयरिएहि य पुव्वमेव नाऊण 10 नाश पामशे." मायार्य मुनिने ४वानी अनुशा माथी. ते मुनि साक्षित ६सपुर न॥२ गया.
વજસ્વામી પણ દક્ષિણાપથમાં વિહાર કરે છે. ત્યાં તેમને વધુ પડતો કફ થયો. તેથી એમણે સાધુઓને કહ્યું–“મારા માટે સૂંઠ લાવજો.” સાધુઓ સૂંઠ લાવ્યા. વજસ્વામીએ તે સૂંઠનો ગાંગડો પોતાના કાને રાખી મૂક્યો કે જેથી ગોચરી વાપરતી વખતે લેવાય. પરંતુ ગોચરી સમયે ગાંગડો
લેવાનું ભૂલી ગયા. સાંજે પ્રતિક્રમણ કરતી વેળાએ મુહપત્તિવડે કાનનું પ્રમાર્જન કરતા તે ગાંગડો 15 पसीने नीये ५.यो. त्या तमनु ध्यान युं - "8. ! में प्रमाः यो, भने प्रभार ४२नारने સંયમ નથી તેથી મારે અનશન કરવું એ જ કલ્યાણપ્રદ છે.” આ પ્રમાણે તેઓ વિચારે છે.
ત્યાં બારવર્ષનો દુષ્કાળ પડ્યો. ચારેબાજુ માર્ગો નાશ પામ્યા (અર્થાત્ ત્યાં કોઈ બહારગામથી અવર-જવર કરતું નથી.) બધું જ આધાર વિનાનું થયું. ત્યારે વજસ્વામી વિદ્યાવડે અભ્યાહતપિંડને
લાવીને સાધુઓને આપે છે અને કહે છે કે “આ પ્રમાણે બારવર્ષ વાપરવા યોગ્ય છે, અહીં 20 मिक्षा भगवानी नथी. हो. तमने लागे - पाया विना संयमयो नाश पामशे, तो वापरी
सो, भने को हो ? - qilो मावशे नहीं, तो अनशन स्वी..." साधुसो ४ छ - “આવા વિદ્યાના બળથી મેળવેલા પિંડને શું ખાવાનું? એના કરતાં અનશન કરીશું.” એની
७९. आयास्यति, अतो मत् व्युच्छेत्स्यति दशमं पूर्व, ततोऽनेन विसृष्टः, प्रस्थितो दशपुरं गतः। वज्रस्वाम्यपि दक्षिणापथे विहरन्ति, तेषां श्लेष्माधिक्यं जातं, ततोऽमीभिः साधवो भणिता:-ममाहाँ 25 सुण्ठीमानयत, तैरानीता, सा तैः कर्णे स्थापिता, जेमन् आस्वादयिष्यामीति, तच्च विस्मृतं, तदा विकाले
आवश्यकं कुर्वतो मुखपोतिकया चालिता पतिता, तेषामुपयोगो जात:-अहो प्रमत्तो जातोऽहं, प्रमत्तस्य च नास्ति संयमः, तच्छ्रेयः खलु मम भक्त प्रत्याख्यातुम्, एवं संप्रेक्षते, दुभिक्षं च द्वादशवाषिक जातं, सर्वतः समन्तात् छिन्नाः पन्थानः, निराधारं जातं, तदा वज्रस्वामी विद्याहृतं पिण्डमानीय
प्रव्रजितेभ्यो ददाति, भणति च-एवं द्वादश वर्षाणि भोक्तव्यं, भिक्षा च नास्ति, यदि जानीथ-उत्सर्पन्ति 30 संयमगुणास्तदा भुग्ध्वं, अथ जानीथ नैव तदा भक्तं प्रत्याख्यामः, तदा भणन्ति-किमीदृशेन
विद्यापिण्डेन भुक्तेन ?, भक्तं प्रत्याख्यामः, आचार्यैश्च पूर्वमेव ज्ञात्वा