SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) तव तुमं, सोऽणलगिरिणा रत्ति आगओ, दिट्ठो ताए, अभिरुचिओ य, सा भणति - जइ पडिमं नेसि तो जामि, ताहे पडिमा नत्थित्ति रत्तिं वसिऊण पडिगओ, अन्नं जिणपडिमरुवं काउमागओ, तत्थ द्वाणे ठवेत्ता जियसामिं सुवण्णगुलियं च गहाय उज्जेणि पडिगओ, तत्थ नलगिरिणा मुत्त• पुरिसाणि मुक्काणि, तेण गंधेण हत्थी उम्मत्ता, तं च दिसं गंधो एइ, जाव पलोइयं, णलगिरिस्स 5 પર્વ વિદું, વ્હિનિમિત્તમાઓત્તિ, નાવ ચેડી ન વીસફ, રાવા મળતિ ચેડી ળીયા, ગામ હિમં लोह, नवरं अच्छत्ति निवेइयं, ततो राया अच्चणवेलाए आगओ, पेच्छइ पडिमा फा मिलाणाणि ततो निव्वण्णंतेण नायं पडिरूवगन्ति, हरिया पडिमा ततोऽणेण पज्जोयस्स दूओ આવ્યો. દાસીએ જોયો અને તેણીને તે ગમી ગયો. દાસીએ કહ્યું–“જો અહીંથી આ પ્રતિમા તમે સાથે લઈ લો તો હું તમારી સાથે આવું,” તે સમયે પોતાની પાસે તેના જેવી બીજી પ્રતિમા ન 10 હોવાને કારણે રાત્રિનું રોકાણ કરી તે પાછો ફર્યો. જિનપ્રતિમા જેવી જ અન્ય પ્રતિમા બનાવીને તે પાછો આવ્યો. તે સ્થાને બીજી પ્રતિમા સ્થાપી જીવિતસ્વામીની પ્રતિમા (પ્રભુની વિદ્યમાનતામાં પ્રભુની જે પ્રતિમા બનાવાય તે પ્રતિમા જીવિતસ્વામીની પ્રતિમા કહેવાય) અને દાસીને લઈ ઉજ્જયિનિ આવ્યો. વીતભયનગરમાં અનલિગિર હાથીએ પોતાના મૂત્ર-પુરીષ મૂક્યા હતા. તેનાં ગંધને કારણે ત્યાં રહેલ અન્ય હાથીઓ ઉન્મત્ત બન્યા. (અન્ય હાથીઓ કરતા આ ગંધહસ્તિઓ અતીવ વિશિષ્ટ હોય છે જેના મૂત્રાદિની ગંધ અન્ય હાથીઓ સહન કરી શકતા નથી અને ડરને કારણે આજુબાજુ ભાગી જાય છે.) જે દિશામાંથી ગંધ આવે છે ત્યાં જઈ જોતા અનલિગિર હાથીના પગલા જુએ છે. શા માટે તે અહીં આવ્યો ? એવા વિચારથી ચારે બાજુ તપાસ કરતા દાસી દેખાતી નથી. રાજા કહે છે કે “ચંડપ્રદ્યોત આવીને દાસીને લઈ ગયો (કારણ કે તે સમયે માત્ર ચંડપ્રદ્યોત પાસે જ આવો વિશિષ્ટ હાથી હતો.) જાઓ, 20 જુઓ પ્રતિમા છે કે નહીં ?” સૈનિકોએ “પ્રતિમા છે” એવા સમાચાર આપ્યા. 15 ત્યાર પછી રાજા પૂજા સમયે જિનગૃહમાં આવ્યો. ત્યાં પ્રતિમાના પુષ્પોને પ્લાન થયેલા જુએ છે, તેથી બરાબર નિરીક્ષણ કરતા ખ્યાલ આવ્યો કે આ નકલી પ્રતિમા છે. અસલી પ્રતિમા ચોરાઈ ગઈ છે. રાજાએ પ્રદ્યોતને દૂત મોકલ્યો—“મારે દાસીનું પ્રયોજન નથી, પણ પ્રતિમા પાછી ६९. तावत्त्वां, सोऽनलगिरिणा रात्रावागतः, दृष्टस्तया, अभिरुचितश्च सा भणति यदि प्रतिमां 25 नयसि तर्हि यामि, तदा प्रतिमा नास्तीति रात्रावुषित्वा प्रतिगतः, अन्यत् जिनप्रतिमारूपं कृत्वाऽऽगतः, तंत्र स्थाने स्थापयित्वा जीवत्स्वामिनं सवर्णगुलिकां च गृहीत्वा उज्जयिनीं प्रतिगतः, तत्रानलगिरिणा मूत्रपुरीषाणि मुक्तानि तेन गन्धेन हस्तिन उन्मत्ताः, तां च दिशं गन्धो याति यावत्प्रलोकितम्, अनलगिरेः પરૂં છું, વિનિમિત્તમાત કૃતિ, યાવચ્ચેટી ન દશ્યતે, રાના મળતિ—ચેટી નૌતા, નામ પ્રતિમાં પ્રજોપથ, नवरं तिष्ठतीति निवेदितं, ततो राजाऽर्चन वेलायामागतः पश्यति प्रतिमायाः पुष्पाणि म्लानानि ततो 30 निर्वर्णयता ज्ञातं प्रतिरूपकमिति, हृता प्रतिमा, ततोऽनेन प्रद्योताय दूतो
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy