________________
थंडप्रद्योतराभनो परिभव (नि. ७७६)
૧૩૭
विँसज्जिओ, ण मम चेडीए कज्जं, पडिमं विसज्जेहि, सो ण देइ, ताहे पहाविओ जेट्ठमासे दसहिं राइहिं समं, उत्तरंताण य मरुं खंधावारो तिसाए मरिउमाद्धो, रण्णो निवेइयं, ततोऽणेण पभावती चिंतिता, आगया, तीए तिन्नि पोक्खराणि कयाणि, अग्गिमस्स मज्झिमस्स पच्छिमस्स, ताहे आसत्थो, गओ उज्जेणि, भणिओ य रण्णा - किं लोगेण मारितेण ?, तुज्झं मज्झ य जुद्धं भवतु, अस्सरहहत्थिपाएहिं वा जेण रुच्चइ, ताहे पज्जोओ भणति - रहेहिं जुज्झामो, ताहे णल- 5 गिरिणा पडिकप्पितेणागओ, राया रहेण ततो रण्णा भणिओ - अहो असच्चसंधोऽसि, तहावि ते नत्थि मोक्खो, ततोऽणेण रहो मंडलीए दिनों, हत्थी वेगेण पच्छओ लग्गो, रहेण जिओ, जं जं पाय उक्खिवइ तत्थ तत्थ सरे छुभइ, जाव हत्थी पडिओ, उत्तरन्तो बद्धो, निडाले य से अंको कओ - दासीपतिओ उदायणरण्णो, पच्छा णिययणगरं पहाविओ, पडिमा नेच्छइ,
સોંપી દે.’’ તે આપતો નથી. ત્યારે ઉદાયનરાજા જેઠમહિનામા દશ રાજાઓ સાથે યુદ્ધ માટે નીકળ્યો. 10 મરુભૂમિને પસાર કરતી વેળાએ તેનો સ્કંધાવાર તૃષાને કારણે મરવા પડ્યો. રાજાને આ વાતની જાણ કરી તેથી રાજાએ પ્રભાવતીનું સ્મરણ કર્યું. તે આવી. તેણીએ ત્યાં ત્રણ વાવડીઓ બનાવી. આગળ માટે; મધ્યમ માટે અને પાછળવાળાઓ માટે. ત્યારે રાજાને શાંતિ મળી અને ઉજ્જયિની ગયો. ઉદાયનરાજાએ કહ્યું યુદ્ધમાં સૈનિકોને મારવાવડે શું ? તારું અને મારું યુદ્ધ થાઓ. અશ્વરથ-હાથી કે પગવડે, તને જે ગમે તેનાથી યુદ્ધ કરીએ.”
15
પ્રદ્યોતે કહ્યું—“રથવડે આપણે યુદ્ધ કરીએ.” ત્યારે પ્રદ્યોત તૈયાર કરેલા અનલિગિર હાથી ઉપર બેસીને આવ્યો અને રાજા રથવડે આવ્યો. આ જોઈ રાજાએ કહ્યું–“અરે ! પ્રદ્યોત ! તું અસત્ય પ્રતિજ્ઞાવાળો છે, તો પણ તારો છૂટકારો નથી.” એમ કહી રાજાએ રથને ગોળ-ગોળ ભમાવ્યો. હાથી વેગથી પાછળ લાગ્યો. પરંતુ રથવડે રાજા જીત્યો. હાથી જે જે પગને ઊંચકે છે ત્યાં ત્યાં રાજા બાણને ફેંકે છે. છેલ્લે હાથી પડી ગયો. નીચે ઉતરતા પ્રદ્યોતને રાજાએ બાંધી 20 દીધો અને તેના કપાળે રાજાએ ચિહ્ન અંકિત કર્યું–“ઉદાયનરાજાની દાસીનો પતિ.” ત્યાર પછી રાજા પોતાના નગર તરફ આવે છે. પ્રતિમા આગળ વધવા ઇચ્છતી નથી. માર્ગમાં વચ્ચે ચોમાસાને
७०. विसृष्टः, न मम चेट्या कार्यं, प्रतिमां विसर्जय, स न ददाति, तदा प्रधावितो ज्येष्ठमासे दशभिः राजभिः समम्, उत्तरतां च मरुं स्कन्धावारस्तृषा मर्तुमारब्धः, राज्ञे निवेदितं, ततोऽनेन प्रभावती चिन्तिता, गता, तया त्रीणि पुष्कराणि कृतानि, अग्रस्य मध्यस्य पाश्चात्यस्य, तदा विश्वस्तः, गत उज्जयिनीं, 25 भणितश्च राज्ञा - किं लोकेन मारितेन ? तव मम च युद्धं भवतु, अश्वरथहस्तिपादैर्वा येन रोचते, तदा प्रद्योत भणति - रथैर्युध्यावहे, तदाऽनलगिरिणा प्रतिकल्पितेनागातो, राजा रथेन, ततो राज्ञा भणित:अहो असत्यसन्धोऽसि, तथाऽपि ते नास्ति मोक्षः, ततोऽनेन रथो मण्डल्यां दत्तः, हस्ती वेगेन पृष्ठतो लग्नः, रथेन जितः, यं यं पादमुत्क्षिपति तत्र तत्र शरा क्षिपति, यावद्धस्ती पतितः, अवतरन् बद्धो, ललाटे च तस्याङ्कः कृतः - दासीपतिः उदायनराजस्य, पश्चान्निजं नगरं प्रधावितः, प्रतिमा नेच्छति,
30