SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યરક્ષિતનો પરિવાર અને દસપુરનગરની ઉત્પત્તિ (નિ. ૭૭૫-૭૭૬) ક ૧૨૯ माया य रुद्दसोमा पिआ य नामेण सोमदेवुत्ति । भाया य फग्गुरक्खिअ तोसलिपुत्ता य आयरिया ॥ ७७५ ॥ निज्जवण भद्दगुप्ते वीसुं पढणं च तस्स पुव्वगयं । पव्वाविओ अ भाया रक्खिअखमणेहिं जणओ अ ॥ ७७६ ॥ व्याख्या : गाथाद्वयार्थः कथानकादवसेयः, तच्चेदम्-तेणं कालेणं तेणं समएणं दसपुरं 5 नाम नयरं, तत्थ सोमदेवो माहणो, तस्स रुद्दसोमा भारिया, तीसे पुत्तो रक्खिओ, तस्साणुजो फग्गुरक्खिओ। अच्छंतु ताव अज्जरक्खिया, दसपुरनयरं कहमुप्पन्नं ?, - तेणं कालेणं तेणं समएणं चंपाए नयरीए कुमारनंदी सुवण्णकारो इत्थिलोलो परिवसति, सो जत्थ जत्थ सुरूत्वं दारियं पासति सुणेति वा तत्थ पंच सुवण्णसयाणि दाऊण तं परिणेइ (ग्रन्थाग्रम् ७५००) एवं तेण पंचसया पिंडिया, ताहे सो ईसालुओ एकक्खंभं पासादं कारित्ता ताहिं समं ललइ, तस्स य मित्तो 10 णाइलो णाम समणोवासओ। अण्णया य पंचसे लगदीववत्थव्वाओ वाणमंतरीओ ગાથાર્થ : ધ્રુસોમાનામે માતા – સોમદેવનામે પિતા – ભાઈ હતા ફલ્યુરક્ષિત અને તોસલિપુત્ર નામેં ગુરુ હતા. ભદ્રગુપ્તસૂરિને નિર્ધામણા – જુદા ઉપાશ્રયમાં તેમનો પૂર્વસંબંધી શ્રુતનો અભ્યાસ– આર્યરક્ષિતસૂરિએ પોતાના ભાઈ અને પિતાને દીક્ષા આપી. टीआई : बने थामीनो अर्थ थान थी. 2014। योय छे. ते ऽथान २मा प्रभा - 15 ★ श्री मार्यरक्षितसूर - यरित्र ★ જ તે કાળે, તે સમયે દશપુરનામે નગર હતું. ત્યાં સોમદેવનામે બ્રાહ્મણ, તેને રુદ્રસોમાનામે પત્ની હતી. તેના પુત્રનું નામ રક્ષિત હતું. ફલ્યુરક્ષિત તેનો નાનો ભાઈ હતો. અર્યરક્ષિતસૂરિની વાત બાજુ પર મૂકી પ્રથમ દશપુરનગર કેવી રીતે ઉત્પન્ન થયું? તે કહે છે – તે કાળે તે સમયે ચંપાનગરીમાં સ્ત્રીલંપટ કુમારનંદનામે એક સોની રહે છે. તે જયાં જયાં રૂપવાન છોકરીને જુએ 20 છે અથવા સાંભળે છે. ત્યાં પાંચસો સુવર્ણમહોર આપીને તેની સાથે પરણે છે. આ પ્રમાણે તેણે પાંચસો સ્ત્રીઓને પોતાની બનાવી. તે ઇર્ષાળુ એક થાંભલાવાળા મહેલને બનાવડાવી તેમાં પાંચસો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે. નાગિલનામે શ્રાવક તેનો મિત્ર છે. એકવાર પંચશૈલકદ્વીપમાં રહેનારી વાણવ્યંતરીઓએ ઇન્દ્રની આજ્ઞાથી નંદીશ્વરદ્વીપની યાત્રા માટે પ્રયાણ ६२. तस्मिन् काले तस्मिन् समये दशपुरं नाम नगरं, तत्र सोमदेवो ब्राह्मणः, तस्य रुद्रसोमा भार्या, 25 तस्याः पुत्रो रक्षितः, तस्यानुजः फल्गुरक्षितः । तिष्ठन्तु तावदार्यरक्षिताः, दशपुरनगरं कथमुत्पन्नम्? - तस्मिन् काले तस्मिन् समये चम्पायां नगर्यां कुमारनन्दी सुवर्णकार: स्त्रीलोलुपः परिवसति, स यत्र यत्र सुरूप दारिकां पश्यति श्रणोति वा तत्र पञ्चसवर्णशतानि दत्त्वा तां परिणयति, एवं तेन पञ्चशती पिण्डिता, तदा स ईर्ष्यालुरेकस्तम्भं प्रासादं कारयित्वा ताभिः समं ललति तस्य च मित्रं नागिलो नाम श्रमणोपासकः । अन्यदा च पञ्चशैलकद्वीपवास्तव्ये व्यन्तयाँ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy