________________
१३० मावश्यनियुक्ति ४२मद्रीयवृत्ति समाषांतर (भाग-3) सुरवतिनिओएण नंदीस्सरवरदीवं जत्ताए पत्थियाओ, ताणं च विज्जुमाली नाम पंचसेलाहिपती सो चुओ, ताओ चिंतेति-कंचि वुग्गाहेमो जोऽम्हं भत्ता भविज्जति, नवरं वच्चंतीहिं चंपाए कुमारणंदी पंचमहिलासयपरिवारो ललंतो दिट्ठो, ताहिं चिंतियं -एस इत्थिलोलो एयं वुग्गाहेमो,ताहे
ताहिं उज्जाणगयस्स अप्पा दंसिओ, ताहे सो भणति-काओ तुब्भे?, ताओ भणंति-देवयाओ, 5 सो मुच्छिओ ताओ पत्थेइ, ताओ भणंति-जइ अम्हाहिं कज्जं तो पंचसेलगं दीवं एज्जाहित्ति
भणिऊणं उप्पतित्ता गयाओ, सो तासु मुच्छिओ राउले सुवण्णगं दाऊण पडहगं णीणेति-कुमारणंदि जो पंचसेलगं णेइ तस्स धणकोडिं देइ, थेरेण पडहओ वारिओ, वहणं कारियं, पत्थयणस्स भरियं, थेरो तं दव्वं पुत्ताण दाऊण कुमारणंदिणा सह जाणवत्तेण पत्थिओ, जाहे दूरे समुद्देण
गओ ताहे थेरेण भण्णइ-किंचिवि पेच्छसि ?, सो भणति-किंपि कालयं दीसइ, 10 કર્યું. વિદ્યુમ્માલીનામે તેમનો પંચશૈલાધિપતિ ત્યાંથી ચ્યવન પામ્યો. તેથી તેણીઓ વિચારે છે કે
“તેવી કો'ક વ્યક્તિને આકર્ષીએ, જે આપણો પતિ થાય.” એવામાં જતી એવી તે વાણવ્યંતરીઓએ ચંપાનગરીમાં પાંચસો મહિલાઓથી પરિવરેલા કુમારનંદીને ક્રીડા કરતો જોયો. તેથી તેણીઓએ વિચાર્યું–“આ સ્ત્રીલંપટ છે અને આપણી તરફ આકર્ષીએ.” એટલે તે વાણવ્યંતરીઓએ ઉદ્યાનમાં
રહેલા કુમારનંદીને પોતાના દર્શન આપ્યા. તે પૂછે છે – તમે કોણ છો ? તેણીઓએ કહ્યું-અમે 15 દેવીઓ છીએ. દેવીઓના રૂપમાં મૂચ્છિત તે તેઓને પ્રાર્થના કરે છે. જવાબમાં વ્યંતરીઓએ કહ્યું,
“જો તું અમને ઇચ્છતો હોય તો પંચશૈલદ્વીપમાં આવ.” આ પ્રમાણે કહીને વ્યંતરીઓ આકાશમાર્ગે ઊડીને જતી રહી.
આ બાજુ તે દેવીઓમાં મૂચ્છિત કુમારનંદી રાજકુળમાં સોનામહોરો આપીને ઘોષણા કરાવે છે “જે વ્યક્તિ કુમારનંદીને પંચશૈલદ્વીપમાં લઈ જશે તેને તે કરોડોનું ધન આપશે.” એક વૃદ્ધપુરુષે 20 તે ઘોષણાને અટકાવી. (અર્થાત્ આ બીડું તેણે ઝડપ્યું.) વૃદ્ધપુરુષે વહાણ તૈયાર કરાવ્યું અને તે
વહાણમાં ખાવા-પીવાની સામગ્રી ભરી. (કુમારનંદીએ ઘોષણા પ્રમાણેનું ધન વૃદ્ધપુરુષને આપ્યું.) વૃદ્ધપુરુષે તે ધન પોતાના પુત્રોને આપીને કુમારનંદી સાથે વહાણમાં પ્રયાણ કર્યું. જયારે તે બંને ४९॥ समुद्रमा २ सुधी भाव्या त्यारे वृद्धपुरुषे -"t, हेपाय छ ?" तो -"
६३. सुरपतिनियोगेन नन्दीश्वरवरद्वीपं यात्रायै प्रस्थिते, तयोश्च विद्युन्माली नाम पञ्चशैलाधिपतिः 25 (पतिः) स च्युतः, ते चिन्तयतः-कञ्चित् व्युद्ग्राहयावः य आवयोर्भर्ता भवेदिति, नवरं व्रजन्तीभ्यां
चम्पायां कुमारनन्दी पञ्चमहिलाशतपरिवारो ललन् दृष्टः, ताभ्यां चिन्तितम्-एष स्त्रीलोलुपः एनं व्युद्ग्राहयावः, तदा ताभ्यामुद्यानगताय दर्शितः, तदा स भणति-के युवां ?, ते भणतः-देवते, स मूच्छितः ते प्रार्थयते, ते भणतः - यद्यावाभ्यां कार्यं तत् पञ्चशैलं द्वीपमाया इति भणित्वोत्पत्य गते, स तयोर्मूर्छितो राजकुले
सुवर्णं दत्त्वा पटहं निष्काशयति-कुमारनन्दी यः पञ्चशैलं नयति तस्मै धनकोटीं ददाति, स्थविरेण पटहो 30 वारितः, प्रवहणं कारितं, पथ्यदनेन भृतं, स्थविरस्तत् द्रव्यं पुत्रेभ्यो दत्त्वा कुमारनन्दिना सह यानपात्रेण
प्रस्थितः यदा दूरं समुद्रेण गतस्तदा स्थविरेण भपयते - किञ्चिदपि प्रेक्षसे ?, स भणति-किमपि कृष्णं दृश्यते,