________________
10
પુષ્પોનું આનયન (નિ. ૭૭૨-૭૭૩) & ૧૨૭ तैच्चण्णिया भणंति-अम्ह एवं पाडिहेरं, अग्धं गहाय निग्गया, तं वोलेत्ता विहारं अरहंतघरं गया, तत्थ देवेहि महिमा कया, तत्थ लोगस्स अतीव बहुमाणो जाओ, रायावि आउट्टो समणोवासओ નામ છે.
उक्तमेवार्थं बुद्धबोधायाह- माहेसरीउ सेसा पुरिअं नीआ हुआसणगिहाओ ।
- યાત્રિમરૂવŞત્તા વાળ મહીજુમાને ૭૭૨ છે. व्याख्या : 'माहेश्वर्याः' नगर्याः 'सेस'त्ति पुष्पसमुदायलक्षणा, सा पुरिकां नगरी नीता 'हुताशनगृहात्' व्यन्तरदेवकुलसमन्वितोद्यानात्, कथम् ? -गगनतलमतिव्यतीत्य-अतीवोल्लङ्घय, वइरेण महानुभागेन, भाग:-अचिन्त्या शक्तिरिति गाथाक्षरार्थः ॥ एवं सो विहरंतो चेव सिरिमालं गओ । एवं जाव अपुहत्तमासी, एत्थ गाहा
अपुहुत्ते अणुओगो चत्तारि दुवार भासई एगो ।
पुहताणुओगकरणे ते अत्थ तओ उ वुच्छिन्ना ॥ ७७३ ॥ લાગે છે કે “આપણને દેવતાઓનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. (અર્થાત્ દેવો પણ આપણને મળવા આવે છે.)” પૂજાની સામગ્રી લઈ બૌદ્ધો સન્મુખ ગયા, પરંતુ દેવોનો સમૂહ તે વિહારને (બૌદ્ધના તે સ્થાનને) છોડીને અરિહંતના મંદિરે ગયા અને ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. તે જોઈ લોકોને 15 જૈનધર્મ પ્રત્યે અતીવ બહુમાન થયું. રાજા પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાયો અને શ્રમણોપાસક બની ગયો. I૭૭૧ll
અવતરણિકા : કહેવાઈ ગયેલ અર્થને જ સ્પષ્ટ કરવા માટે કહે છે કે
ગાથાર્થ : અચિંત્યશક્તિવાળા વજસ્વામી માહેશ્વરીનગરીના હુતાશનગૃહમાંથી આકાશમાર્ગને ઓળંગીને પુષ્પોના સમૂહને પુરિકા નગરીમાં લાવ્યા.
20 ટીકાર્થ : માહેશ્વરીનગરીના, શેષ = પુષ્પોના સમૂહરૂપ શેષ, તે શેષને પુરિકાનગરીમાં લાવ્યા, હુતાશનગૃહમાંથી = હુતાશનનામના વ્યંતરના દેવકુલથી યુક્ત બગીચામાંથી, કેવી રીતે? આકાશ માર્ગને ઓળંગીને, મહાનુભાગ એવા વજસ્વામીવડે, અહીં ભાગ એટલે અચિંત્યશક્તિ. (ટીકાર્થનો અન્વય મૂળશ્લોકના ગાથાર્થ પ્રમાણે જાણવો.) li૭૭૨ા આ પ્રમાણે વિચરતા વજસ્વામી શ્રીમાળનગરમાં ગયા. અહીં સુધી અનુયોગો અપૃથક્ હતા. આ વિષયમાં ગાથા બતાવે છે કે 25 ' ગાથાર્થ : અપૃથક્ષણામાં એક અનુયોગ ચારધારાને કહે છે. અનુયોગોનું પૃથક્કરણ કરતા તે અર્થો જુદા જુદા થયા.
६०. तच्चनिका भणन्ति-अस्माकमेतत् प्रातिहार्यम्, अर्घ्यं गृहीत्वा निर्गताः, तं व्यतिक्रम्य विहारमहगृह गताः, तत्र देवैर्महिमा कृतः, तत्र लोकस्यातीव बहुमानो जातः, राजाऽप्यावृत्तः श्रमणोपासको जातः।
.६१. एवं स विहरन्नेव श्रीमालं गतः, एवं यावदपृथक्त्वमासीत्, अत्र गाथा
30