SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ * આવશ્યકનિયુક્તિ ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तुब्भे जाणह, जइ तुब्भेहिं नाहेहिं पवयणं ओहामिज्जइ, एवं भणितो बहुप्पयारं ताहे उप्पऊण माहेस्सरिंगओ, तत्थ हुयासणं नाम वाणमंतरं, तत्थ कुंभो पुप्फाण उट्ठेइ, तत्थ भगवतो पितिमित् તકિયો, સો સંમતો મારૂ-મિામ પ્લોયળ?, તા મળતિ–પુર્દિ પગોયાં, સો માફ अणुग्गहो, भगवया भणिओ-ताव तुब्भे गहेह जाव एमि, पच्छा चुल्लहिमवंते सिरिसगास गओ, 5 सिरीए य चेतियअच्चणियनिमित्तं परमं छिन्नगं, ताहे वंदित्ता सिरीए निमंतिओ, तं गहाय एइ अग्गिघरं, तत्थऽणेणं विमाणं विउव्वियं, तत्थ कुंभं छोढुं पुप्फाणं ततो सो जंभगगणपरिवुड दिव्वेणं गीयगंधव्वनिनाएणं आगासेणं आगओ, तस्स पउमस्स बेंटे वइरसामी ठिओ, ततो ते થશે તો તે બધું તમે જાણજો. (અર્થાત્ તમારા જેવા સમર્થ સ્વામી હાજર હોવા છતાં પ્રવચનની લઘુતા થાય તે કેમ ચાલે ?) આ પ્રમાણે જુદી જુદી રીતે કહેવાથી વજસ્વામી આકાશમાર્ગે માહેશ્વરી 10 નગરીમાં ગયા. ત્યાં હુતાશનનામે વાણવ્યંતરનું મંદિર હતું. તેમાં (મંદિરની બાજુમાં રહેલ બગીચામાં) રોજ કુંભપ્રમાણ (૬૦, ૮૦ અને ૧૦૦ આઢકનો અનુક્રમે જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ કુંભ થાય છે) પુષ્પો ઉત્પન્ન થતાં હતા. ત્યાં તડિત નામે પિતાનો મિત્ર હતો. (તેથી ત્યાં આવેલા વજસ્વામીને જોઈ) તે આદર સહિત કહે છે કે-“શા માટે આપનું અહીં આગમન થયું છે ?” ત્યારે વજસ્વામી કહે છે—“પુષ્પો 15 લેવા માટે આવ્યો છું.” તે કહે છે – “આપે મારા ઉપર ઉપકાર કર્યો.” વજસ્વામીએ તેને કહ્યું– “તમે પુષ્પોને ગૂંથો, ત્યાં સુધીમાં હું પાછો આવું છું.” એમ કહીં વજસ્વામી ચુલ્લહિમવંતપર્વત ઉપર શ્રીનામની દેવી (લક્ષ્મી દેવી) પાસે ગયા. તે સમયે લક્ષ્મીદેવીએ પ્રતિમાની પૂજા માટે કમળને તોડ્યું હતું. એવા સમયે વજસ્વામીને ત્યાં આવેલા જોઈ લક્ષ્મીદેવીએ તેમને વંદન કર્યા અને આ કમળ ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું. તેને ગ્રહણ કરી અગ્નિઘરે (હુતાશન નામના મંદિરે) આવ્યા. 20 ત્યાં વજસ્વામીએ એક વિમાન વિપુર્વી તેમાં કુંભપ્રમાણ પુષ્પો મૂક્યાં. ત્યાંથી વૃંભકદેવોના સમૂહથી યુક્ત એવા વજસ્વામી દિવ્ય એવા ગીત-ગાંધર્વનિનાદ સાથે આકાશમાર્ગે પુરિકાનગરીમાં આવ્યા. આકાશમાર્ગે આવતી વખતે વજસ્વામી તે મહાપદ્મના ડીંટામાં રહ્યા. (અર્થાત્ પોતાની ઉ૫૨ કમળને સ્થાપન કરી તેઓ નગરીમાં આવ્યા.) આ રીતે દેવોના સમૂહને આવતો જોઈ તે બૌદ્ધો કહેવા ५९. यूयं जानीथ यदि युष्मासु नाथेषु प्रवचनमवधाव्यते, एवं भणितो बहुप्रकारं तदोत्पत्य माहेश्वरीं 25 શત:, તંત્ર હુતાશનું નામ વ્યન્તરાયતાં, તંત્ર મેં: પુષ્પાળાનુત્તિપ્તે, તત્ર માવત: પિતૃમિત્રમાામિ, આ સંપ્રાન્તો મળતિ વિમાનમનપ્રયોખનમ્?, તવા મળતિ–પુષ્પ: પ્રયોનનં, સ મતિ અનુગ્રહ:, ભાવતા भणित: - तावद्यूयं गृह्णीत यावदायामि, पश्चात्क्षुल्लहिमवति श्रीसकाशं गतः, श्रिया च चैत्यार्चनिकानिमित्तं पद्मं छिन्नं, तदा वन्दित्वा श्रिया निमन्त्रितः, तद् गृहीत्वाऽऽयाति अग्निगृहं तत्रानेन विमानं विकुर्वितं, तत्र कुम्भं निक्षिप्य पुष्पाणां ततः स जृम्भकगणपरिवृतो दिव्येन गीतगन्धर्वनिनादेनाकाशेनागतः, तस्य 30 પદ્મસ્ય વૃત્તે વજ્રસ્વામી સ્થિત:, ततस्ते
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy