SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વજસ્વામિવડે સાધર્મિકવાત્સલ્ય (નિ. ૭૭૧) નામ ૧૨૫ वोच्छिण्णा, ताहे संघो उवागओ नित्थारेहित्ति, ताहे पडविज्जाए संघो चडिओ, तत्थ य सेज्जायरो चारीए गओ एइ, ते य उप्पतिते पासइ, ताहे सो असियएण सिहं छिदित्ता भणति-अहंपि भगवं ! तुम्ह साहम्मिओ, ताहे सोऽवि लइओ इमं सुत्तं सरंतेण "साहम्मियवच्छलंमि उज्जुया उज्जुया य सज्झाए। चरणकरणमि य तहा, तित्थस्स पभावणाए य ॥ १ ॥" ततो पच्छा उप्पइओ भगवं पत्तो पुरियं नयरिं, तत्थ सुभिक्खं, तत्थ य सावया बहुया, तत्थ राया तच्चण्णिओ सडओ, तत्थ अम्हच्चयाणं सड्याणं तच्चण्णिओवासगाण य विरुद्धण मल्लारुहणाणि वटुंति, सव्वत्थ ते उवासगा पराइज्जंति, ताहे तेहिं राया पुष्पाणि वाराविओ पज्जोसवणाए, सड्ढा अद्दण्णा जाया नत्थि पुष्पाणित्ति, ताहे सबालवुड्डा वइरसामि उवट्ठिया, थई । म ती नही) संघ “मने जयापो" मेवी भावना साथे १४स्वामी पासे साव्यो. 10 ત્યારે પટવિદ્યાને વિશે સંઘ ચઢ્યો. (અર્થાત્ વિદ્યા બળે મોટો વિશાળ પટ વિકર્યો તેના ઉપર સંઘ બેઠો.) તે સમયે ગાયોને ચરાવવા માટે ગયેલો શય્યાતર પાછો આવે છે અને આકાશમાર્ગે સંઘને ઉડતો દેખે છે. ત્યારે તે શય્યાતર અસ્ત્રા/દાંતરડાવડે પોતાની ચોટલી કાપીને કહે છે કે ભગવદ્ ! હવે હું પણ તમારો સાધર્મિક છું.” ત્યારે વજસ્વામીએ તેને પણ સાથે લીધો આ सूत्रनु स्म२९॥ ४२०i - “(सुसाधुमो) सापभिवात्सल्यमां, स्वाध्यायमां, य२९सित्तरी ४२५।- 15 સિત્તરીમાં અને તીર્થની પ્રભાવનામાં ઉદ્યમવાળા હોય છે.” (શ્રાવકધર્મવિધિ ગા. ૬૬ આ શ્લોક દ્વારા – “મારે પણ સાધર્મિકવાત્સલ્ય કરવું જોઈએ” એમ વિચારી શય્યાતરને પણ સાથે લીધો.) - ત્યાર પછી ભગવાન ઉડ્યા. પુરિકાનગરીમાં પહોંચ્યા. ત્યાં સુકાળ હતો અને ઘણાં શ્રાવકો હતા. ત્યાંનો રાજા બૌદ્ધધર્મમાં શ્રદ્ધાવાળો હતો. ત્યાં આપણા શ્રાવકોનો અને બૌદ્ધધર્મના ઉપાસકોનો (५२२५२) विशेष पुष्पोने यढावानु थाय छे. (अर्थात् ३२६ थाय छे.) सर्वत्र बौद्ध-उपासो 20 પરાભવને પામતા હોય છે. (અર્થાત્ તેમના કરતાં શ્રાવકો સારા પુષ્પો ખરીદી લે છે.) તેથી એકવાર પર્યુષણના દિવસો આવતા બૌદ્ધ ઉપાસકોવડે રાજાને શ્રાવકોને પુષ્પો આપવા માટે નિષેધ કરાયો. પુષ્પો ન મળવાથી શ્રાવકો દુઃખી થયા. બાળવૃદ્ધસહિત આખો સંઘ વજસ્વામી પાસે ઉપસ્થિત થયો અને કહેવા લાગ્યો કે –“તમારા જેવા નાથ હોવા છતાં પણ જો પ્રવચનની લઘુતા ५८. व्युच्छिन्नाः, तदा सङ्घ उपागतः निस्तारयेति (निस्तारयिष्यतीति), तदा पटविद्यया( द्यायां) 25 सश्चटितः, तत्र च शय्यातरश्चार्यै गत आयाति, तांश्चोत्पतितान् पश्यति, तदा स दात्रेण शिखां छित्त्वा भणति-अहमपि भगवन् ! तव साधर्मिकः, तदा सोऽपि लगित इर्द सूत्रं स्मरता-'साधर्मिकवात्सल्ये उद्युक्ता उद्युक्ताश्च स्वाध्याये । चरणकरणे च तथा तीर्थस्य प्रभावनायां च ॥ १ ॥' ततः पश्चादुत्पतितो भगवान् प्राप्तः पुरिकां नगरी, तत्र सुभिक्षं, तत्र च श्रावका बहवः, तत्र राजा तच्चनिकः (बौद्धः) श्राद्धः, तत्रास्माकीनानां श्राद्धानां तच्चनिकोपासकानां च विरुद्धतया माल्यारोहणानि वर्त्तन्ते, सर्वत्र 30 ते उपासकाः पराजीयन्ते, तदा तै राज्ञा पुष्पाणि निवारितानि पर्युषणायां, श्राद्धाः खिन्ना जाताः, न सन्ति पुष्पाणीति, तदा सबालवृद्धा वज्रस्वामिनमुपस्थिताः,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy