SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) सैहिया णीणिया, धम्मो कहिओ, भगवं च खीरासवलद्धीओ, लोओ भणति - अहो सुस्स भगवं सव्वगुणसंपन्नो, णवरि रूवविहूणो, जइ रूवं होतं सव्वगुणसंपया होता, भगवं तेसिं मणोगयं नाउं तत्थ सयसहस्सपत्तपउमं विउव्वति, तस्स उवरि निविट्टो, रूवं विउव्वति अतीव सोमं, जारिसं परं देवाणं, लोगो आउट्टो भणति - एयं एयस्स साहावियं रूवं, मा पत्थणिज्जो होहामित्ति विरूवेण 5 अच्छइ सातिसउत्ति, रायाऽवि भणति - अहो भगवओ एयमवि अत्थि, ताहे अणगारगुणे वण्णेइ भू य असंखेज्जे दीवसमुद्दे विउव्विता आइन्नविन्नए करेत्तएत्ति, ताहे तेण रूवेण धम्मं कहेति, ता सेट्टिणा निमंतिओ भगवं विसए निंदति, जइ ममं इच्छइ तो पव्वयड, ताहे पव्वतिया ॥ अमुमेवार्थं हृदि व्यवस्थाप्याह ગયા. વજસ્વામીએ ધર્મદેશના આપી. ભગવાન ક્ષીરાશ્રવલબ્ધિસંપન્ન હતા તેથી લોક કહે છે કે 10 “અહો ! ભગવાનનો સ્વર મધુર છે, અહો ! ભગવાન સર્વગુણસંપન્ન છે પરંતુ ભગવાનને રૂપ નથી, જો ભગવાન રૂપવાન હોત તો સર્વગુણસંપદા હોત.” લોકોના મનોગત ભાવોને જાણીને ભગવાને ત્યાં લાખપત્રોવાળું કમળ વિકુવ્વુ. તેના ઉપર પોતે બેઠા અને દેવો જેવું અત્યંત સૌમ્ય રૂપ વિક્ર્યું. આ જોઈ આકર્ષાયેલ લોક કહે છે –“આ આમનું સ્વાભાવિક રૂપ લાગે છે, પરંતુ કોઇને પ્રાર્થનીય ન બને તે માટે અતિશયવાળા ભગવાન વિરૂપ કરે છે.” રાજા પણ કહે છે કે— 15 “અહો ! ભગવાનનું આવું પણ સુંદર રૂપ છે.” વજ્રસ્વામી સાધુઓના ગુણોનું વર્ણન કરે છે -“(વિશિષ્ટ તપ કરવાથી પ્રાપ્તલબ્ધિવાળા સાધુઓ) અસંખ્ય દ્વીપસમુદ્રોને વિધુર્થીને (પોતાના અસંખ્ય રૂપો વિકુર્વવા દ્વારા) તે દ્વીપસમુદ્રોને ભરવા માટે સમર્થ છે. (તેથી મેં જે આ રૂપ કર્યું છે, તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી.) ત્યાર પછી તે રૂપવડે વજસ્વામી ધર્મદેશના આપે છે. ધર્મદેશના પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠિવડે 20 (પોતાની પુત્રી માટે) નિમંત્રણ કરાયેલા ભગવાન વિષયોને નિંદે છે અને કહે છે કે –“તે જો મને ઇચ્છતી હોય તો પ્રવ્રજ્યા ગ્રહણ કરે. (અર્થાત્ વિષયોના કટુવિપાકોને સાંભળ્યા પછી જો તે મારું માનતી હોય તો હું કહું છું કે તે પ્રવ્રજ્યા ગ્રહણ કરે.)” તેણીએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ||૭૬૭ના અવતરણિકા : આ જ અર્થને હૃદયમાં સ્થાપી આગળ કહે છે ૧. સહિતા નીતા, ધર્મ: થિત, માવાંશ્ચ ક્ષીરાશ્રવનવ્યિા:, તોજો માતિઅો મુસ્વરો भगवान् सर्वगुणसंपन्नः, नवरं रूपविहीनः, यदि रूपमभविष्यत् सर्वगुणसंपदभविष्यत्, भगवान् तेषां मनोगतं ज्ञात्वा तत्र शतसहस्त्रपत्रपद्मं विकुर्वति, तस्योपरि निविष्टः, रूपं विकुर्वति अतीव सौम्यं, यादृशं परं देवानां, लोक आवृत्तो भणति - एतदेतस्य स्वाभाविकं रूपं, मा प्रार्थनीयो भूवमिति विरूपस्तिष्ठति सातिशय इति, राजाऽपि भणति - अहो भगवत एतदप्यस्ति, तदा अनगारगुणान् वर्णयति-प्रभुश्चासंख्येयान् 30 द्वीपसमुद्रान् विकुर्व्य आकीर्णविप्रकीर्णान् कर्त्तुमिति, तदा तेन रूपेण धर्मं - कथयति, तदां श्रेष्ठिना निमन्त्रितो भगवान् विषयान् निन्दति, यदि मामिच्छति तदा प्रव्रजतु, तदा प्रव्रजिता । 25
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy