________________
વજ્રસ્વામીને નમસ્કાર (નિ. ૭૬૮-૭૬૯)
जो कन्नाइ धणेण य निमंतिओ जुव्वणंमि गिहवइणा । नयरंमि कुसुमनामे तं वइररिसिं नम॑सामि ॥ ७६८ ॥
व्याख्या : यः कन्यया धनेन च निमन्त्रितो यौवने 'गृहपतिना' धनेन नगरे 'कुसुमनाम्नि' पाटलिपुत्र इत्यर्थः, तं वइरिसिं नमस्य इति गाथार्थः ॥ तेणें य भगवया पयाणुसारित्तणओ पम्हुट्टा महापरिण्णाओ अज्झयणाओ आगासगामिणी विज्जा उद्धरिया, तीए य 5 गयणगमणलद्धिसंपण्णो भगवंति ॥
उक्तार्थाभिधित्सयाऽऽह
૧૨૩
जेणुद्धरिया विज्जा आगासगमा महापरिन्नाओ ।
वंद्रामि अज्जवइरं अपच्छिमो जो सुअहराणं ॥ ७६९ ॥
વ્યાવ્યા : યેનો દ્ભૂતા વિદ્યા ‘આળસમ' ત્તિ ગમનં–ામ: આદ્યાશેન ગમો યસ્યાં સા 10 तथाविधा महापरिज्ञाऽध्ययनात्, वंदे 'आर्यवइरं' आराद्यातः सर्वहेयधर्मेभ्य इत्यर्यः आर्यश्चासौ वैरश्चेति समासः; तं अपश्चिमो यः श्रुतधराणामिति गाथार्थः ॥
साम्प्रतमन्येभ्योऽधिकृतविद्यायाञ्चानिषेधख्यापनाय प्रदाननिराचिकीर्षया तदनुवादतस्ता
ગાથાર્થ : ગાથાનો અર્થ, ટીંકાર્થથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : પાટલિપુત્ર નગરમાં યૌવનકાળે કન્યા અને ધનવડે ધન નામના શ્રેષ્ઠિએ જેમને 15 નિમંત્રણ આપ્યું. તે વજઋષિને હું નમસ્કાર કરું છું.
તે ભગવાનવડે પદાનુસારિપણાને કારણે મહાપરિજ્ઞા અધ્યયનમાંથી ભૂલાઈ ગયેલી આકાશગામિની વિદ્યા ઉદ્ધૃત કરાઈ, અને તે વિદ્યાવડે ભગવાન આકાશમાં ગમન કરવાની લબ્ધિથી સંપન્ન થયા. ૭૬૮॥
અવતરણિકા : કહેવાયેલ અર્થને જ કહેવાની ઇચ્છાથી આગળ કહે છે → ગાથાર્થ : જેમનાવડે મહાપરિજ્ઞામાંથી આકાશગામી વિદ્યા ઉદ્ધૃત કરાઈ (અને) જેઓ શ્રુતધરોમાં છેલ્લા હતા તે આર્યવજને હું વંદન કરું છું.
=
ટીકાર્થ : જેમનાવડે વિદ્યા ઉદ્ધૃત કરાઈ. “આસામ’ જવું તે ગમ, આકાશવડે ગતિ છે જે વિદ્યામાં તે આકાશગમા વિદ્યા, મહાપરિજ્ઞાનામના અધ્યયનમાંથી, હું વંદુ છું, ‘‘આર્યવર’ દૂરથી જ જે સર્વહેયધર્મોથી ખસી ગયા છે તે આર્ય, આર્ય એવા જે વૈર તે આર્યવૈર એ પ્રમાણે 25 સમાસ જાણવો. તેમને (હું વંદન કરું છું.) જેઓ શ્રુતધરોમાં (દસપૂર્વીઓમાં) છેલ્લા હતા. (ટીકાનો અન્વય મૂળ ગાથાર્થ પ્રમાણે જાણવો) I૭૬૯॥
અવતરણિકા : હવે અધિકૃત આકાશગામિની વિદ્યાની યાચનાનો નિષેધ જણાવવા માટે અન્યોને (તે વિદ્યાના) દાનનું નિરાકરણ કરવાની ઇચ્છાથી દાનના નિરાકરણ (નિષેધ)ના
''
20
५६. तेन च भगवता पदानुसारितया विस्मृता महापरिज्ञाध्ययनादाकाशगामिनी विद्योद्धृता, तया 30 च गगनगमनलब्धिसंपन्नो भगवानिति ।