SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વજસ્વામીવડે શ્રેષ્ઠિપુત્રીને પ્રતિબોધ (નિ. ૭૬૭) ૧૨૧ पैडिसेहावेइ, ताहे साहेति पव्वइयाओ सो ण परिणेइ, सा भणइ-जइ न परिणेइ अहंपि पव्वज्जं गिहिस्सं, भगवंपि विहरंतो पाडलिपुत्तमागओ, तत्थ से राया सपरियणो अम्मोगइयाए निग्गओ, ते पव्वइगा फड्डगफड्डगेहिं एंति, तत्थ बहवो उरालसरीरा, राया पुच्छइ-इमो भगवं वइरसामी ?, ते भणंति-न हवइ, इमो तस्स सीसो, जाव अपच्छिमं विंदं, तत्थ पविरलसाहुसहितो दिट्ठो, राइणा वंदिओ, ताहे उज्जाणे ठिओ, धम्मोऽणेण कहिओ, खीरासवलद्धी भगवं, राया हयहियओ 5 कओ, अंतेउरे साहइ, ताओ भणंति-अम्हेऽवि वच्चामो, सव्वं अंतेउरं निग्गयं, सा य सेट्ठिधूया लोगस्स पासे सुणेत्ता किह पेच्छिज्जामित्ति चिंतेंती अच्छति, बितियदिवसे पिया विन्नविओतस्स देहि, अण्णहा अप्पाणं विवाएमि, ताहे सव्वालंकारभूसियसरीरा कया, अणेगाहिं धणकोडिहिं આવે છે પરંતુ તે બધનો નિષેધ કરે છે. સાધ્વીજીઓ શ્રેષ્ઠિપુત્રીને કહે છે કે–“તે વજસ્વામી ५२९ नही." श्रेष्टिपुत्री छ-" ५२५ो नही तो हुँ ५४ प्रयाने पडए। २." भगवान. 10 પણ વિચરતા પાટલિપુત્ર આવ્યા. ત્યાં તે નગરનો રાજા પોતાના પરિવાર સહિત સામે લેવા (अम्मोगइयाए = अमिभुम इति टिप्पणे) नीज्यो. ते साधुमो थोडा-थोड आवे छे. तेमi gi સાધુઓ સ્થૂલશરીરવાળા હતા. રાજા પૂછે છે– “શું આ વજસ્વામી છે ?” ત્યારે તે સાધુઓ કહે છે– “ના, આ તેમના શિષ્ય છે.” આમ કરતા છેલ્લું સાધુઓનું વૃંદ આવ્યું. તે વૃદમાં થોડા સાધુઓ સાથે આવતાં વજસ્વામીને રાજાએ જોયા, વંદન કર્યા. વજસ્વામી ઉદ્યાનમાં રહ્યા. 15 ધર્મદેશના આપી. ભગવાન ક્ષીરાશ્રવલબ્ધિવાળા હતા. (ક્ષીરાશ્રવલબ્ધિ=જેમનું વચન ક્ષીર જેવું મીઠું લાગે છે.) તેથી રાજા હરાયેલા હૃદયવાળો કરાયો (અર્થાત્ રાજા આકર્ષાયો.) - રાજા પોતાના અંતઃપુરમાં વજસ્વામીની વાતો કરે છે. તેથી રાજાની રાણીઓ કહે છે કે “અમે પણ (તેમના દર્શન-વંદન માટે) જઇશું.” સર્વ અંતઃપુર નીકળ્યું. તે શ્રેષ્ઠિપુત્રી લોક પાસેથી स्वामीना गुसोने सामणीने "ईवी ते अमना र्शन ?" म वियारती ती. जी20 20 દિવસે પુત્રીએ પિતાને વિનંતી કરી કે “મને તેમની સાથે પરણાવો. નહીં તો હું આપઘાત કરીશ.” પિતાએ પુત્રીને સર્વ અલંકારોથી વિભૂષિતશરીરવાળી કરી. અનેક કોટી ધન સાથે પુત્રીને લઈ ५४. प्रतिषेधयति, तदा साधयन्ति प्रव्रजितका:-स न परिणेष्यति, सा भणति-यदि न परिणेष्यति अहमपि प्रव्रज्यां ग्रहीष्यामि, भगवानपि विहरन् पाटलीपुत्रमागतः, तत्र स राजा सपरिजनः अहंपूर्विकया निर्गतः, ते प्रव्रजितकाः स्पर्धकस्पर्धकैरायान्ति, तत्र बहव उदारशरीराः, राजा पृच्छति-अयं भगवान् 25 वज्रस्वामी ?, ते भणन्ति-न भवति, अयं तस्य शिष्यः, यावदपश्चिमं वृन्द, तत्र प्रविरलसाधुसहितो दृष्टः, राज्ञा वन्दितः, तदोद्याने स्थितो, धर्मोऽनेन कथितः, क्षीराश्रवलब्धिको भगवान्, राजा हृतहृदयः कृतः, अन्तःपुराय कथयति, ता भणन्ति-वयमपि व्रजामः, सर्वमन्तःपुरं निर्गतं, सा च श्रेष्ठिदुहिता लोकस्य पार्वे श्रुत्वा कथं प्रेक्षयिष्य इति चिन्तयन्ती तिष्ठति, द्वितीयदिवसे पिता विज्ञप्तः-तस्मै देहि, अन्यथा आत्मानं व्यापादयामि, तदा सर्वालङ्कारभूषितशरीरा कृता, अनेकाभिर्धनकोटिभिः
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy