________________
૧૨૦ ની આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अमुमेवार्थं चेतस्यारोप्याह ग्रन्थकृत्
जस्स अणुनाए वायगत्तणे दसपुरंमि नयरंमि ।
देवेहि कया महिमा पयाणुसारिं नमसामि ॥ ७६७ ॥ व्याख्या : यस्यानुज्ञाते 'वाचकत्वे' आचार्यत्वे दसपुरे नगरे 'देवैः' जृम्भकैः कृता महिमा, 5 सम्पादिता पूजेति भावना, तं पदानुसारिणं नमस्य इति गाथार्थः ॥ ७६७ ॥
अण्णया य सीहगिरि वइरस्स गणं दाऊण भत्तं पच्चक्खाइऊणं देवलोगं गओ । वइरसामीऽवि पंचहिं अणगारसएहिं संपरिवुडो विहरइ, जत्थ जत्थ वच्चइ तत्थ तत्थ
ओरालवण्णकित्तिसद्दा परिब्भमंति, अहो भगवंति, एवं भगवं भवियजणविबोहणं करेंतो विहरइ । इओ य पाडलिपुत्ते नयरे धणो सेट्ठी, तस्स धूया अइव रूववती, तस्स य जाणसालाए साहूणीओ 10 ट्ठियाओ, ताओ पुण वइरस्स गुणसंथवं करेंति, सभावेण य लोगो कामियकामियओ, सिट्ठिया चिंतेइ-जइ मम सो पति होज्ज तोऽहं भोगे भुंजिस्सं, इयरहा अलं भोगेहिं, वरगा एंति, सा
અવતરણિકા : આ જ અર્થને મનમાં કરીને ગ્રંથકારશ્રી આગળ કહે છે ? ગાથાર્થ : ગાથાનો અર્થ ટીકાર્થથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : દસપુર નગરમાં જેમની આચાર્ય પદવી થતાં ભકદેવોએ પૂજા કરી, તે પદાનુસારી 15 साधा, स्वामीने टुं नमा२ ४ छु . .
કેટલાક સમય પછી સિંહગિરિ આચાર્ય વજસ્વામીને ગણ સોંપીને અનશન કરી દેવલોકમાં ગયા. વજસ્વામી પણ પાંચસો સાધુઓ સાથે વિચરે છે. જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં ત્યાં બધે ઘણાં પ્રશંસા- કીર્તિના શબ્દો ફેલાય છે, “અહો ! આ ભગવાન કેવા મહાનું છે” એ પ્રમાણે
ચારે બાજુ યશ ફેલાય છે. આ પ્રમાણે ભગવાન ભવિકજનને બોધ પમાડતાં વિચરે છે. આ બાજુ 20 પાટલીપુત્રમાં ધન નામે શ્રેષ્ઠિ હતો, તેની પુત્રી અતીવ રૂપવતી હતી. આ શ્રેષ્ઠિની યાનશાળામાં (पानी भवान। स्थान) साध्वीको २३ती ती...
તે સાધ્વીજીઓ (આ પુત્રી પાસે) વજસ્વામીના ગુણોની સ્તવના કરે છે. લોક સ્વભાવથી જ ઇચ્છાયેલ વસ્તુની ઇચ્છા રાખનારો હોય છે. તેથી શ્રેષ્ઠિપુત્રી વિચારે છે કે-“જો આ મારા
પતિ થશે તો જ હું ભોગોને ભોગવીશ, અન્યથા ભોગોવડે સર્યું.” પુત્રી માટે બીજા ઘણાં માંગા 25 ५३. अन्यदा च सिंहगिरिर्वज्रस्वामिनं गणं दत्त्वा भक्तं प्रत्याख्याय देवलोकं गतः । वज्रस्वाम्यपि
पञ्चभिरनगारशतैः संपरिवृतो विहरति, यत्र यत्र व्रजति तत्र तत्र उदारवर्णकीर्त्तिशब्दाः परिभ्राम्यन्ति, अहो भगवानिति, एवं भगवान् भव्यजनविबोधनं कुर्वन् विहरति । इतश्च पाटलीपुत्रे नगरे धनः श्रेष्ठी, तस्य दुहिता अतीव रूपवती, तस्य च यानशालायां साध्व्यः स्थिताः, ताः पुनर्वज्रस्य गुणसंस्तवं कुर्वन्ति,
स्वभावेनैव लोकः कामितकामुकः, श्रेष्ठिदुहिता चिन्तयति-यदि मम स पतिर्भवेत् तदाऽहं भोगान् भोक्ष्ये, 30 इतरथाऽलं भोगैः, वरा आयान्ति, सा