________________
૧૧૯
वनभुनिनुं दृष्टिवाह भाटे गमन (नि. ७६६) 'आयरिस्सवि संकिता तेऽवि तेण उग्घाडिया, जावइयं दिट्ठिवायं जाणंति तत्तिओ गहिओ, विहरता दसपुरं गया, उज्जेणीए भद्दगुत्ता नामायरिया, थेरकप्पट्ठिता, तेसिं दिट्टिवाओ संघाओ से दिन्नो, गओ तस्स सगासं, भद्दगुत्ता य थेरा सुविणगं पासंति- जहा किर मम पडिग्गहो खीरभरिओ आगंतुएण पीऊ समासासिओ य, पभाए साहूणं सार्हेति, ते अन्नमन्नाणि वागति, गुरू भांति - ण याह तुब्भे, अज्ज मम पाडिच्छओ एहिति, सो सव्वं सुत्तत्थं घेत्थिहित्ति, 5 भगवंपि बाहिरियाए वुच्छो, ताहे ( पभाए ) अइगओ, दिट्ठो, सुयपुव्वो एस सो वइरो, तुट्ठेहिं
हि, ताहे तस्स सगासे दस पुव्वाणि पढिताणि, तो अणुण्णानिमित्तं जहिं उद्दिट्ठो तर्हि चेव अणुजाणिव्वोत्ति दसपुरमागया । तत्थ अणुण्णा आरद्धा ताव नवरि तेहिं जंभगेहिं अणुण्णा उवट्टविया, दिव्वाणि पुप्फाणि चुण्णाणि य से उवणीयाणित्ति ॥
અર્થો શંકિત હતા તે અર્થોને પણ વજસ્વામીએ સ્પષ્ટ કર્યા. આચાર્યને જેટલું દૃષ્ટિવાદ આવડતું 10 હતું ત્યાં સુધીનું બધું ગ્રહણ કર્યું. ત્યાર પછી તેઓ વિચરતા દસપુર નગરમાં ગયા. ઉજ્જયિનીમાં ભદ્રગુપ્તનામના આચાર્ય હતા જે સ્થવિરકલ્પમાં હતા, તેમની પાસે દૃષ્ટિવાદ હતું. વજસ્વામીને એક સંઘાટક સાથે આપ્યો. ભદ્રગુપ્તાચાર્ય પાસે તેઓ આવ્યા. તે સમયે ભદ્રગુપ્ત સ્થવિર સ્વપ્ર જુએ છે કે—“દૂધથી ભરેલ મારું પાત્ર આવનાર મહેમાને પીધું અને પાત્રને ચાટી ગયા.”
प्रभाते साधुखोने (स्वप्ननी) वात दुरे छे. साधुखी (या स्वप्नइन विगेरे भाटेनी उत्पना 15 કરવા અંદર-અંદર વાતો કરવા લાગ્યા. ગુરુએ કહ્યું–“તમે જાણતા નથી, આજે મારી પાસે એક પ્રતીચ્છક આવશે. જે સર્વ સૂત્રાર્થને ગ્રહણ કરશે. (પ્રતીચ્છક એટલે બીજાની નિશ્રામાં ભણવા આવેલ સાધુ.) ભગવાન વજસ્વામી પણ રાત્રિએ નગર બહાર રહ્યા. સવારે આચાર્યના ઉપાશ્રયે આવ્યા. આચાર્યે વજસ્વામીને જોયા. “સાંભળેલા હતા પૂર્વે જેને તે આ વજ્ર છે” એમ જાણી પ્રસન્ન થયેલા આચાર્ય વજસ્વામીને ભેટ્યા. તેમની પાસે વજસ્વામીએ દસ પૂર્વે ભણ્યા. ત્યાર 20 પછી જ્યાં (અધ્યયનાદિનો) ઉદ્દેશો કરેલ હોય ત્યાં જ અનુજ્ઞા કરવી જોઈએ એવું વિચારી અનુજ્ઞા માટે તેઓ દસપુર નગરમાં આવ્યાં. ત્યાં અનુજ્ઞા આરંભાઈ. તે સમયે ભૂંભકદેવોએ અનુજ્ઞાની પ્રશંસા કરી, સ્તુતિ કરી અને દિવ્ય ચૂર્ણો તથા પુષ્પોની વૃષ્ટિ કરી. ૭૬૬॥
५२. आचार्यस्यापि शङ्कितास्तेऽपि तेनोद्घाटिताः, यावन्तं दृष्टिवादं जानन्ति तावान् गृहीतः, ते विहरन्तो दशपुरं गताः, उज्जयिन्यां भद्रगुप्तनामान आचार्याः स्थविरकल्पस्थिताः, तेषां दृष्टिवादोऽस्ति, 25 संघाटकोऽस्मै दत्तः, गतस्तस्य सकाशं, भद्रगुप्ताश्च स्थविरा: स्वप्नं पश्यन्ति - यथा किल मम पतद्ग्रहः क्षीरभृत आगन्तुकेन पीतः समाश्वासितश्च, प्रभाते साधुभ्यः कथयन्ति, ते अन्यदन्यद् व्याकुर्वन्ति, गुरवो भणन्ति - न जानीथ यूयम्, अद्य मम प्रतीच्छक एष्यति, स सर्वं सूत्रार्थं ग्रहीष्यतीति, भगवानपि बाहिरिकायामुषितः, तदा आगतो दृष्टः, श्रुतपूर्व एष स वज्रः, तुष्टैरुपगूहितः, तदा तस्य सकाशे दश पूर्वाणि पठितानि ततोऽनुज्ञानिमित्तं यत्रोद्दिष्टस्तत्रैवानुज्ञातव्य इति दशपुरमागताः तत्राऽनुज्ञाऽऽरब्धा तावन्नवरं 30 तैर्नृम्भकैरनुज्ञा उपस्थापिता, दिव्यानि पुष्पाणि चूर्णानि चास्मै उपनीतानीति । * समासिओ अ प्र० ।