SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બાળવજની પ્રાપ્તિ (નિ. ૭૬૪) ૧૧૧ जहा सण्णातगाणि पेच्छामोत्ति, संदिसाविति, सउणेण य वाहितं, आयरिएहिं भणियं-महति लाहो, जं अज्ज सच्चितं अचित्तं वा लहह तं सव् लएह, ते गया, उवसग्गिज्जिउमारद्धा, अण्णाहिं महिलाहिं भण्णइ-एयं दारगं उवद्वेहिं, तो कहिं जेहिंति, पच्छा ताए भणियं-मए एवड़यं कालं संगोविओ, एत्ताहे तुमं संगोवाहि, पच्छा तेण भणियं-मा ते पच्छायावो भविस्सइ, ताहे सक्खिं काऊण गहितो छम्मासिओ ताहे चोलपट्टएण पत्ताबंधिओ, न रोवइ, जाणइ सण्णी, 5 ताहे तेहिं आयरिएहिं भाणं भरियंति हत्थो पसारिओ, दिण्णो, हत्थो भूमिं पत्तो, भणइ-अज्जो ! नज्जइ वइरंति, जाव पेच्छंति देवकुमारोवमं दारगंति, भणइ य-सारक्खह एयं, पव्वयणस्स आहारो એકવાર ત્યાં આચાર્ય પધાર્યા. ત્યારે આર્યસમિત અને ધનગિરિ આચાર્યને પૂછે છે કે – “અમે સ્વજનોને મળવા જઈએ.” આચાર્ય રજા આપે છે. તે સમયે પક્ષીએ અવાજ કર્યો. તેથી આચાર્યએ કહ્યું—મહાન લાભ થશે.” તેથી આજે તમને સચિત્ત કે અચિત્ત જેનો લાભ થાય તે 10 ગ્રહણ કરવા યોગ્ય છે.” તે બંને નીકળ્યા. જેવા સુનંદાના ઘરે પહોંચ્યા તેવા સુનંદા અને અન્ય સ્ત્રીઓ જાતજાતના મેણાટોણોરૂપ ઉપસર્ગો કરવા લાગી, અન્ય સ્ત્રીઓએ સુનંદાને કહ્યું-“આ બાળકને મુનિધનગિરિને સોંપી દે, જેથી તે ક્યાં જશે ? (અર્થાત બાળક સોંપ્યા પછી ન છૂટકે ધનગિરિ દીક્ષા છોડી તારી પાસે આવી જશે.) સુનંદાએ કહ્યું-“મેં આટલો સમય બાળકને સાચવ્યો. ' હવે તમે આને સંભાળો.” ધનગિરિએ કહ્યું-“(સારું, હું બાળકને લઈ જાઉં પણ) પાછળથી તું પશ્ચાતાપ કરતી નહીં.” ત્યારે સાક્ષી રાખીને ધનગિરિએ ચોલપટ્ટાવડે ઝોળી બનાવીને છ મહિનાનો બાળક ગ્રહણ કર્યો. બાળકે રડવાનું બંધ કર્યું. કારણ કે વિશિષ્ટમતિવાળો તે જાણે છે કે હું હવે સાધુ થઇશ, ત્યાર પછી ઉપાશ્રયે ઊંચકીને લાવતા, “અરે ! ભાજન ઘણું ભારે છે” એમ જાણી આચાર્યો હાથ લંબાવ્યો. મુનિઓ પાસેથી વજનદાર પાત્રુ લેવા આચાર્યો હાથ આપ્યો, તો ઝોળી હાથમાં આવતા 20 તેમનો પણ હાથ જમીન સુધી પહોંચી ગયો. તેથી તેમણે કહ્યું –“હે આર્ય ! વજ જેવી કોઈક વજનદાર વસ્તુ લાવ્યા લાગો છો.” જયારે પોતે ઝોળી જુએ છે ત્યારે દેવકુમાર જેવો બાળક દેખાય છે. આચાર્ય કહે છે –“આની રક્ષા કરો, આ બાળક પ્રવચનનો આધાર બનશે.” ત્યાં .. ४४. यथा सज्ञातीयान् पश्याव इति, सं. 'शतः, शकुनेन च व्याहृतम्, आचार्यैर्भणिततम्મહામો, ય વિત્તમત્તે વી નમેયાથાં તત્સર્વ પ્રાઈ, તૌ તિ, ૩૫સહિતનાવ્યા, 25 अन्याभिर्महिलाभिर्भण्यते-एनं दारकमुपस्थापय, ततः क्व नेष्यतः, पश्चात्तया भणितं-मयैतावन्तं कालं संगोपितोऽधुना त्वं संगोपय, पश्चात्तेन भणितं-मा तव पश्चात्तापो भूत, तदा साक्षिणः कृत्वा गृहीतः पाण्मासिकस्तदा चोलपट्टकेन पात्रबन्धयित्वा (झोलिकां कृत्वा), न रोदिति, जानाति संज्ञी, तदा तैराचार्यैर्भाजनं भारितमिति हस्तः प्रसारितः, दत्तो, हस्तो भूमिं प्राप्तः, भणति-'आर्य ! ज्ञायते वज्रमिति' यावत् प्रेक्षन्ते देवकुमारोपमं दारकमिति, भणति च–संरक्षतैनं, प्रवचनस्याधारो _15
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy