________________
૧૧૦
આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩)
* तुंबवणसन्निवेसे धणगिरी नाम इब्भपुत्तो, सो य सड्डो पव्वइउकामो तस्स मातापितरो वारेंति, पच्छा सो जत्थ जत्थ वरिज्जइ ताणि २ विपरिणामेड़, जहाऽहं पव्वइउकामो । इतो य धणपालस्स इब्भस्स दुहिया सुनंदानाम, सां भणइ-ममं देह, ताहे सा तस्स दिण्णा । तीसे य भाया अज्जसमिओ नाम पुव्वं पव्वइतओ सीहगिरिसगासे । सुनंदाए सो देवो कुच्छिसि भत्ता 5 उववण्णो, ताहे धणगिरी भणइ एस ते गब्भो बिइज्जओ होहित्ति सीहगिरिसगासे पव्वइओ, इमोऽवि नवहं मासाणं दारगो जाओ, तत्थ य महिलाहिं आगताहिं भण्णइ - जड़ से पिया ण पव्वइओ होंतो तो लठ्ठे होंतं, सो सण्णी जाणति - जहा मम पिया पव्वइओ, तस्सेवमणुचिंतेमाणस्स जाईसरणं समुप्पन्नं, ताहे रत्ति दिवा य रोवइ, वरं निविज्जंती, तो सुहं पव्वइस्संति, एवं छम्मासा वच्छंति । अण्णया आयरिया समोसढा, ताहे अज्जसमिओ धणगिरी य आयरियं आपुच्छंति
10 શ્રેષ્ઠિપુત્ર થયો. તે ધનગિરિ શ્રાવક પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળો થયો. પરંતુ તેના માતા-પિતા પ્રવ્રજ્યા લેવાનો નિષેધ કરે છે. માતા-પિતા ધનગિરિ માટે જ્યાં જ્યાં સગપણની વાતો કરે છે ત્યાં ત્યાં ધનગિરિ “હું પ્રવ્રજ્યા ગ્રહણની ઇચ્છાવાળો છું” એમ કહી સામેના પક્ષોને સગપણ માટે અટકાવતો હતો. બીજી બાજુ ધનપાલ નામના શ્રેષ્ઠિને સુનંદા નામે પુત્રી હતી. તેણીએ કહ્યું —“ધગિરિ સાથે મારું સગપણ કરો.” તેના લગ્ન ધગિરિ સાથે થયા. તેણીના ભાઈ આર્યસમિતે 15 તે પૂર્વે જ આર્યસિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી. આ સુનંદાની કુક્ષિમાં તે દેવ (વજસ્વામીનો જીવ) ગર્ભરૂપે ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિ કહે છે -“આ ગર્ભ તારો સહાયક થશે.” એમ કહી આર્યસિંહગિરિ પાસે ધનગિરિએ દીક્ષા લીધી. નવ મહિના પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો. તે સમયે ત્યાં આવેલ મહિલાઓ કહે છે કે —“જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો સારૂં થાત.' આ વાત બાળકે સાંભળી કે “મારા પિતાએ દીક્ષા લીધી છે.' આ પ્રમાણે વિચારતા તે બાળકને 20 भति-स्मरा ज्ञान उत्पन्न थयुं रात - द्विवस जाण २डवानुं यासु रे छे, } ४थी. "भाता भाराथी કંટાળે અને હું સુખેથી પ્રવ્રજ્યા લઈ શકું.” આ પ્રમાણે છ મહિના વીતે છે.
४३. तुम्बवनसन्निवेशे धनगिरिर्नामेभ्यपुत्रः, स च श्राद्धः प्रव्रजितुकामः, तस्य मातापितरौ वारयतः, पश्चात् यत्र यत्र व्रियते तान् तान् विपरिणमयति यथाऽहं प्रव्रजितुकामः । इतश्च धनपालस्येभ्यस्य दुहिता सुनन्दा नाम, सा भणति - मां दत्त, तदा सा तस्मै दत्ता । तस्याश्च भ्राताऽऽर्यसमितो नाम पूर्वं प्रव्रजितः 25 सिंहगिरिसकाशे । सुनन्दायाः स देवः कुक्षौ गर्भतयोत्पन्नः, तदा धनगिरिर्भणति - एष तव गर्भो द्वितीयको भविष्यतीति सिंहगिरिसकाशे प्रव्रजितः, अयमपि नवसु मासेषु दारको जातः, तत्र च महिलाभिरागताभिर्भण्यते यद्येतस्य पिता न प्रव्रजितोऽभविष्यत्तदा लष्टमभविष्यत् स संज्ञी जानातियथा मम पिता प्रव्रजितः, तस्यैवमनुचिन्तयतो जातिस्मरणं समुत्पन्नं, तदा रात्रौ दिवा च रोदिति, वरं निर्विद्यते इति, ततः सुखं प्रव्रजिष्यामीति, एवं षण्मासा व्रजन्ति । अन्यदाऽऽचार्याः समवसृताः, " 30 तदाऽऽर्यसमितो धनगिरिश्चाचार्यमापृच्छतो