________________
ગૌતમસ્વામીની અસ્કૃતિનું પ્રભુવડે નિવારણ (નિ. ૭૬૪)
૧૦૯
ગતા, ગોયમસામી મળ–હ સામિ વંવહ, સામી મળ ગોયમા ! મા વતી આસાણંદ, માવં आउट्टो मिच्छामिदुक्कडंति करेइ, ततो भगवओ सुतरं अद्धिती जाया, ताहे सामी गोयमं भणतिकिं देवाणं वयणं गेज्झं ? तो जिणवराणं ?, गोयमो भणति - जिणवराणं, तो किं अद्धिति करेसि ?, ताहे सामी चत्तारि कडे पण्णवेइ, तंजहा - सुंबकडे विदलकडे चम्मकडे कंबलकडे, एवं सीसावि सुंबकडसमाणे ४, तुमं च गोयमा ! मम कम्बलकडसमाणो, अविय - चिरसंसिद्धोऽसि 5 मे गोयमा !, पण्णत्तीआलावगा भाणियव्वा, जाव अविसेसमणाणत्ता अंते भविस्सामो, ताहे सामी गोयमनिस्साए दुमपत्तयं पण्णवेइ । देवो वेसमणसामाणिओ ततो चइऊण अवंतीजणवए તું કેવલીઓની આશાતના કર નહીં.” ગૌતમસ્વામી ભૂલ કબુલી મિચ્છામિ દુક્કડં કરે છે. ગૌતમસ્વામીને વધારે અધૃતિ થાય છે. ત્યારે પ્રભુ ગૌતમને કહે છે કે –“શું દેવોનું વચન ગ્રાહ્ય છે ? કે જિનેશ્વરોનું ? ગૌતમે કહ્યું –“જિનેશ્વરોનું.” તો શા માટે અધૃતિ કરે છે? એમ કહી 10 પ્રભુ ચાર સાદડીનું દ્રષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે—“સુંબ (તૃણવિશેષ)માંથી બનાવેલી સાદડી, વિદળ (વંશના ટુકડા)માંથી બનાવેલી સાદડી, ચર્મમાંથી બનાવેલી સાદડી અને ઉનમાંથી બનાવેલ સાદડી (કંબલ). (અહીં આ સાદડીમાં રંગો ક્રમશઃ અલ્પગાઢ-ગાઢ-ગાઢતર-ગાઢતમ હોય છે.)
એ પ્રમાણે શિષ્યો પણ સંબકટસમાનાદિ ચાર પ્રકારે હોય છે. (અર્થાત્ જેમ સુંબકટનો રંગ બહુ જલદી નીકળી જાય છે તેમ જે શિષ્યને ગુરુ વગેરે ઉપર અલ્પકક્ષાનો રાગભાવ છે જે સામાન્ય 15 બાબત બનતા નીકળી જાય છે તે ચુંબકટસમાન જાણવો, આ પ્રમાણે ચારે કટમાં સમજવું.) અને હે ગૌતમ ! તું કંબલકટસમાન છે (અર્થાત્ કંબલકટમાંથી જેમ રંગ ઘણા પ્રયત્ને પણ જતો નથી તેમ મારા પ્રત્યેનો તારો રાગ પણ જલદી જતો નથી.)
વળી, હે ગૌતમ ! ઘણાં ભવોથી મારો-તારો સંબંધ છે વગેરે ભગવતી સૂત્રમાં જણાવેલ વર્ણન ત્યાં સુધી જાણવું છેલ્લે આપણે સિદ્ધ થશું.” (અવિશેષનાનાત્વ એટલે આપણાં બંનેમાં કોઈ 20 વિશેષનાનાત્વ રહેશે નહીં અર્થાત્ સિદ્ધ બનીશું.) ત્યારે પ્રભુ ગૌતમને ઉદ્દેશી હુમપત્રકનામનું અધ્યયન પ્રરૂપે છે. (ઉત્તરાધ્યયન સૂત્રનું દશમું અધ્યયન દ્રુમપત્રક છે વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવું.) વૈશ્રમણનો સામાનિકદેવ ત્યાંથી ચ્યવી અવંતી જનપદમાં તુંબવનસન્નિવેશમાં ધનિગિર નામે
४२. गताः, गौतमस्वामी भणति - एत स्वामिनं वन्दध्वं, स्वामी भणति - गौतम ! मा केवलिन आशातय, भगवानावृत्तो मिथ्यामेदुष्कृतमिति करोति, ततो भगवतः सुष्ठुतरमधृतिर्जाता, तदा स्वामी गौतमं 25 भणति - किं देवानां वचनं ग्राह्यमातो जिनवराणाम् ?, गौतमो भणति - जिनवराणां ततः किमधृतिं करोषि ?, तदा स्वामी चतुरः कटान् प्रज्ञापयति तद्यथा - शुम्बकटो विदलकटश्चर्मकटः कम्बलकटः, एवं शिष्या अपि शुम्बकटसमानाः ४, त्वं च गौतम ! मम कम्बलकटसमानः, अपिच - चिरसंसृष्टोऽसि मया गौतम !, प्रज्ञप्त्यालापका भणितव्याः, यावत् अविशेषनानात्वौ अन्ते भविष्यावः, तदा स्वामी गौतमनिश्रया पत्रकं प्रज्ञापयति । देवो वैश्रमणसामानिकस्ततश्च्युत्वाऽवन्तीजनपदे उयाहो ।
30