SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) चेयाणि वंदित्ता पच्चोरुहइ, ते य तावसा भणंति-तुब्भे अम्हं आयरिया अम्हे तुब्भं सीसा, सामी भणति -तुब्भय अम्ह य तिलोयगुरू आयरिया, ते भांति - तुब्भवि अण्णो ?, हे भयवतो गुणसंथवं करेइ, ते पव्वाविता, देवयाए लिंगाणि उवणीयाणि, ताहे भगवया सद्धि वच्छंति, भिक्खावेला य जाता, भगवं भणइ-किं आणिज्जउ पारणंमित्ति ?, ते भांति - पायसो, 5 भगवं च सव्वलद्धिसंपुण्णों पडिग्गहं घतमधुसंजुत्तस्स पायसस्स भरेत्ता आगतो, ते भगवता अक्खीणमहाणसिएण सव्वे उवट्टिया, पच्छा अप्पणा जिमितो, ततो ते सुट्टुतरं आउट्टा, तेसिं च सेवालभक्खाणं पंचण्हवि सयाणं गोतमसामिणो तं लद्धि पासिऊण केवलनाणं उप्पण्णं, दिण्णस्स पुणो सपरिवारस्स भगवतो छत्तातिच्छत्तं पासिऊण केवलनाणं उत्पन्नं, कोड़िण्णस्सवि सामिं दट्ठूण केवलनाणं उप्पन्नं, भगवं च पुरओ पकड्डेमाणो सामिं पदाहिणं करेइ, ते केवलिपरिसं 10 ત્યારબાદ ભગવાન બીજે દિવસે ચૈત્યોને વાંદી નીચે ઉતરે છે. તે તાપસો ભગવાનને કહે છે -‘તમે અમારા આચાર્ય અને અમે તમારા શિષ્યો.’ સ્વામી કહે છે -“તમારે અને મારે ત્રિલોકગુરુ આચાર્ય છે.” તાપસોએ કહ્યું -“શું તમારે પણ કોઈ અન્ય આચાર્ય છે ?’ ત્યારે સ્વામી ભગવાનની ગુણસ્તુતિ કરે છે. તાપસોએ દીક્ષા લીધી. દેવે સર્વને લિંગ (વૈષ) આપ્યા. બધા ભગવાન સાથે જાય છે. આગળ જતાં ભિક્ષાનો સમય થયો. ભગવાન પૂછે છે –“પારણમાં શું લાવું ?” તાપસોએ 15 धुं - "जीर खावो." સર્વલબ્ધિસંપન્ન ગૌતમસ્વામી ઘી અને સાકરથી યુક્ત. ખીરથી પાત્રુ ભરીને આવ્યા. અક્ષીણમહાનસ લબ્ધિવડે ભગવાને સર્વને પારણું કરાવ્યું. છેલ્લે પોતે વાપર્યું. તે તાપસો અત્યંત આકર્ષાયા. શેવાળખાનારા તે પાંચસો તાપસોને ગૌતમસ્વામીની તે લબ્ધિને જોઈને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પરિવારયુક્ત દત્તને ભગવાનના છત્રાતિછત્રને (અર્થાત્ સમવસરણની ઋદ્ધિને) જોઇને 20 કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કૌડિન્યને પણ વર્ધમાનસ્વામીને જોઇને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગૌતમસ્વામી આગળ આવીને પ્રભુને પ્રદક્ષિણા આપે છે. તે સર્વ તાપસો કેવલીપર્ષદા તરફ ગયા. ત્યારે गौतमस्वामी उहे छे – “खावो, स्वामीने वंधन उसे.” त्यारे भगवान उहे छे - “हे गौतम ! " ४१. चैत्यानि वन्दित्वा प्रत्यवतरति, ते च तापसा भणन्ति - यूयमस्माकमाचार्या वयं युष्माकं शिष्याः, स्वामी भणति - युष्माकमस्माकं च त्रिलोकगुरव आचार्याः, ते भणन्ति - युष्माकमपि अन्यः ?, तदा स्वामी 25 भगवतो गुणसंस्तवं करोति, ते प्रव्राजिताः, देवतया लिङ्गान्युपनीतानि, तदा भगवता सार्धं व्रजन्ति, भिक्षावेला च जाता, भगवान् भणति - किमानीयतां पारणमिति ?, ते भणन्ति - पायसः, भगवांश्च सर्वलब्धिसंपूर्णः पतद्ग्रहं घृतमधुसंयुक्तेन पायसेन भृत्वाऽऽगतः, ते भगवताऽक्षीणमहानसिकेन सर्व उपस्थापिताः, पश्चादात्मना जेमितः, ततस्ते सुष्ठुतरमावृत्ताः, तेषां च शेवालभक्षकाणां पञ्चानामपि शतानां गौतमस्वामिनस्तां लब्धि दृष्ट्वा केवलज्ञानमुत्पन्नं, दत्तस्य पुनः सपरिवारस्य भगवतश्छत्रातिच्छत्रं दृष्ट्वा 30 केवलज्ञानमुत्पन्नं, कौण्डिन्यस्यापि स्वामिनं दृष्ट्वा केवलज्ञानमुत्पन्नं, भगवांश्च पुरतः प्रकृष्यन् स्वामिं प्रदक्षिणीकरोति, ते केवलिपर्षदं
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy