________________
ચારિત્રમાં દુર્બળતા કે સબળતા અપ્રમાણ (નિ. ૭૬૪) મા ૧૦૭ एंस भगवं एरिसे साहुगुणे वण्णेइ, अप्पणो य से इमा सरीरसुकुमारता जा देवाणवि न अस्थि, ततो भगवं तस्साकूतं नाऊण पुंडरीयं नाममज्झयणं परूवेइ, जहा-पुंडरिगिणी नगरी पुंडरीओ राया कंडरीओ जुवराया जहा नातेसु, तं मा तुमं बलियत्तं दुब्बलियत्तं वा गेण्हाहि, जहा सो कंडरीओ तेणं दुब्बलेणं अट्टदुहट्टो कालगतो अहे सत्तमाए उववण्णो, पुंडरीओ पुण पडिपुण्णगल्लकपोलोऽवि सव्वट्ठसिद्धे उववण्णो, एवं देवाणुप्पिया! दुब्बलो बलिओ वा अकारणं, 5 एत्थ झाणनिग्गहो कायव्वो, झाणनिग्गहो परं पमाणं, ततो वेसमणो अहो भगवया मम हिययाकूतं नायंति आउट्टो संवेगमावण्णो वंदित्ता पडिगतो । तत्थ वेसमणस्स एगो सामाणिओ देवो जंभगो, तेण तं पुंडरीयज्झयणं उग्गहियं पंचसयाणि, सम्मत्तं च पडिवण्णो, ततो भगवं बिइयदिवसे સાધુઓના ગુણોનું વર્ણન કરતાં કહે છે કે ભગવાન એવા સાધુઓ અંત-પ્રાંત આહાર (લૂખોसूओ, २स-से विनानो माडा२) ४२ ना२। होय छे. मेवा प्रा२नी पातो यारे 3 छ त्यारे 10 કુબેર વિચારે છે કે – “આ ભગવાન આવા પ્રકારના સાધુગુણોને કહે છે અને પોતાના શરીરની સુકુમારતા તો એવી છે જે દેવોને પણ નથી હોતી.” તે સમયે કુબેરના મનોભાવને જાણીને ગૌતમસ્વામી પુંડરીકનામનું અધ્યયન કહે છે. તે આ પ્રમાણે – “પુંડગિરિણી નામની નગરી હતી. ત્યાં પુંડરીકે રાજા હતા અને કંડરીક યુવરાજ હતા વગેરે વર્ણન જ્ઞાતાધર્મકથામાંથી જાણી લેવું. (२मा थान: परिशिष्टमय सापेगुं छे.) तेथी मुझेर ! पणवान हु५j तुं को नहीं. 15
જેમ તે કંડરીક દુર્બળ શરીરવડે પણ આર્તધ્યાનને કરી કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. જયારે પુંડરીક પરિપૂર્ણ ગાલ અને કપાળવાળો (અર્થાત્ હૃષ્ટપુષ્ટ) પણ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયો, માટે હે દેવાનુપ્રિય ! (સાધુપણામાં) દુર્બળ કે બળવાન એ કારણ નથી. પરંતુ ધ્યાનનો નિગ્રહ કરવા યોગ્ય છે. અશુભધ્યાનનો નિગ્રહ જ પ્રમાણ તરીકે છે.” આ સાંભળી વૈશ્રમણ “અહો ! ભગવાન મારા મનોભાવને જાણી ગયા.” એમ વિચારી પોતાની ભૂલને કબુલ કરતો સંવેગને 20 પામ્યો અને વંદન કરી પાછો પોતાના સ્થાને ફર્યો. (જે સમયે ભગવાન ગૌતમસ્વામી કુબેરને ધર્મદેશના આપતા હતા તે સમયે) ત્યાં કુબેરનો એક સામાનિક (કુબેરની સમાન ઋદ્ધિવાળો) तिर्य-म हेव ६°४२ ४तो. तो ते पांयसो दो प्रभाए। (पंचसयगंथपरिमाणं - इति उपदेशपदे) પુંડરિક અધ્યયનની ધારણા કરી લીધી અને તે સમયે તે સમ્યત્વને પામ્યો.
४०. एष भगवान् ईदृशान् साधुगुणान् वर्णयति, आत्मनश्चास्येयं शरीरसुकुमारता यादृशी देवानामपि 25 नास्ति, ततो भगवान् तस्याकूतं ज्ञात्वा पुण्डरीकं नामाध्ययनं प्ररूपयति, यथा-पुण्डरीकिणी नगरी पुण्डरीको राजा कण्डरीको युवराजः यथा ज्ञातेषु, तन्मा त्वं बलित्वं दुर्बलत्वं वा ग्राहीः, यथा स कण्डरीकस्तेन दौर्बल्येन आर्त्तदःखातः कालगतोऽधः सप्तम्यामुत्पन्नः, पुण्डरीकः पुनः प्रतिपूर्णगलकपोलोऽपि सर्वार्थसिद्धे उत्पन्नः, एवं देवानुप्रिय ! दुर्बलो बलिको वाऽकारणम्, अत्र ध्याननिग्रहः कर्त्तव्यः, ध्याननिग्रहः परं प्रमाणं, ततो वैश्रमणोऽहो भगवता हृदयाकूतं ज्ञातमित्यावृत्तः संवेगमापन्नो वन्दित्वा 30 प्रतिगतः । तत्र वैश्रमणस्य एकः सामानिको देवो जृम्भकः, तेन तत् पुण्डरीकाध्ययनमवगृहीतं पञ्चशतानि, सम्यक्त्वं च प्रतिपन्नः, ततो भगवान् द्वितीयदिवसे