________________
૧૦૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अट्ठमण जो सेवालो सयंमएलओ तं आहारेइ, सो तइयं मेहलं विलग्गो । इओ य भगवं गोयमसामी उरालसरीरो हुतवहतडितरुणरविकिरणतेयो, ते तं एज्जंतं पासिऊण भणंति-एस किर थुल्लसमणओ एत्थ विलग्गिहितित्ति ?, जं अम्हे महातवस्सी सुक्का लुक्खा न तरामो विलग्गिउं । भगवं च गोयमो जंघाचारणलद्धीए लूतापुडगंपि निस्साए उप्पयइ, जाव ते पलोएंति, एस आगतो २ एस असणं गतोत्ति, एवं ते तिण्णिवि पसंसंति, विम्हिया अच्छंति य पलोएन्ता, जदि उत्तरति एयस्स वयं सीसा । गोयमसामीवि चेइयाणि वंदित्ता उत्तरपुरस्थिमे दिसिभाए पुढविसिलावट्टए असोगवरपादवस्स अहे तं रयणिं वासाए उवागतो। इओ य सक्कस्स लोगपालो वेसमणो अट्ठावयं चेइयवंदओ आगतो, सो चेइयाणि वंदित्ता गोयमसामि वंदइ, ततो से भगवं धम्मकहावसरे
अणगारगुणे परिकहेइ, जहा भगवंतो साहवो अंताहारा पंताहारा एवमादि, वेसमणो चिंतेइ10 સ્થૂલશરીરવાળા અને અગ્નિ-વીજળી-તરુણસૂર્યના કિરણો જેવા તેજવાળા ગૌતમસ્વામીને આવતા
જોઈ તે તાપસો કહે છે –“આ સ્થૂલશરીરવાળો શ્રમણ પર્વત ઉપર ચઢશે? (અર્થાત્ તપ નહીં કરનાર સ્થૂલશરીરવાળો આ શ્રમણ કેવી રીતે આ પર્વત ચઢશે ?) કારણ કે અમે મહાતપસ્વી લૂખું ટૂંકુ ખાનારા પણ ચઢવા માટે સમર્થ નથી (તો આ સ્થૂલશરીરવાળો તો કેવી રીતે ચઢશે?).
ભગવાન ગૌતમ જંઘાચારણલબ્ધિવડે કરોળિયાના જાળાને પકડી ઉપર ચઢે છે. તાપસી 15 गौतमस्वामीने होत २७ छ – “अरे ! २मा माव्या, २॥ माव्या, मा. महेश्य थया (अर्थात् पर्वत यढी गया.")
આ પ્રમાણે જોઈ) ત્રણે તાપસી પ્રશંસા કરે છે. આશ્ચર્ય પામેલા તેઓ આ બધું જોતા રહે છે. (અને વિચારે છે કે, જ્યારે આ શ્રમણ ઉતરશે ત્યારે આપણે તેમના શિષ્યો બનીશું.
ગૌતમસ્વામી પણ ચૈત્યોને વાંદી ઇશાનખૂણાની પૃથ્વીશિલાપટ્ટકને વિશે અશોકવૃક્ષની નીચે રાત્રિ 20 પસાર કરવા માટે રહ્યા. તે સમયે શક્રેન્દ્રનો લોકપાલ કુબેર અષ્ટાપદે ચૈત્યોને વાંદવા આવ્યો. તે ચૈત્યોને વાંદી ગૌતમસ્વામીને વંદન કરે છે. તેથી ભગવાન ગૌતમસ્વામી ધર્મકથા કરે છે. તેમાં
३९. माष्टमेन यः शेवालः स्वयंम्लानः (मृतः)। तमाहारयति, स तृतीयां मेखलां विलग्नः। इतश्च भगवान् गौतमस्वामी उदारशरीरो हुतवहतडित्तसगरविकिरणतेजाः, ते तमायान्तं दृष्ट्वा भणन्ति
एष किल स्थूलश्रमणकोऽत्र विलगिष्यति ? इति, यद्वयं (यं वयं) महातपस्विनः शुष्का रूक्षा न 25 शक्नुमो विलगितुम् । भगवांश्च गौतमो जाचारणलब्ध्या लूतातन्तुमपि निश्रायोत्पतति, यावत्ते
प्रलोकयन्ति, एष आगतः २ एषोऽदर्शनं गत इति एवं ते त्रयोऽपि प्रशंसन्ति, विस्मिताश्च तिष्ठन्ति प्रलोकयन्तो, यद्युत्तरति एतस्य वयं शिष्याः । गौतमस्वाम्यपि चैत्यानि वन्दित्वा उत्तरपौरस्त्ये दिग्भागे पृथ्वीशिलापट्टके अशोकवरपादपस्याधस्तां रजनीं वासायोपागतः । इतश्च शक्रस्य लोकपालो वैश्रमणोऽष्टापदं चैत्यवन्दक आगतः, स चैत्यानि वन्दित्वा गौतमस्वामिनं वन्दते, ततस्तस्मै भगवान्
कथावसरेऽनगारगुणान् परिकथयति, यथा भगवन्तः साधवोऽन्ताहाराः प्रान्ताहारा एवमॉदीन्, वैश्रमणश्चिन्तयति