SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામીનું અષ્ટાપદ તરફ ગમન (નિ. ૭૬૪) ૧૦૫ “चिंतेइ य-माऽहं न चेव सिज्झेज्जा । इतो य सामिणा पुव्वं वागरियं अणागए गोयमसामिम्मिजहा जो अट्ठापदं विलग्गइ चेइयाणि य वंदइ धरणिगोयरो सो तेणेव भवग्गहणेणं सिज्झति, तं च देवा अन्नमन्नस्स कहिंति, जहा किर धरणिगोयरो अट्ठावयं जो विलग्गति सो तेणेव भवेण सिज्झइ, ततो गोयमसामी चिंतइ-जह अट्ठावयं वच्चेज्जा, ततो सामी तस्स हिययाकूतं जाणिऊण तावसा य संबुज्झिहिन्तित्ति भगवया भणितो-वच्च गोयम ! अट्ठावयं चेइयं वंदेउं, ताहे भगवं 5 गोयमो हट्ठतुट्ठो भगवं वंदित्ता गतो अट्ठावयं, तत्थ य अट्ठावदे जणवायं सोऊण तिण्णि तावसा पंचसयपरिवारा पत्तेयं २ अठ्ठावयं विलग्गामोत्ति, तंजहा-कोंडिण्णो दिण्णो सेवाली, कोंडिण्णो सपरिवारो चउत्थं २ काऊण पच्छा मूलकंदाणि आहारेइ सच्चित्ताणि, सो पढमं मेहलं विलग्गो, दिण्णोऽवि छठुस्स २ परिसडियपंडुपत्ताणि आहारेड्, सो बिइयं मेहलं विलग्गो, सेवाली अट्ठमं साव्या ते पडेना स्वाभीमे यूं तुं - "मनुष्य अष्टा५६ यढशे मने येत्याने वाहशे ते 10 તે જ ભવે સિદ્ધ થશે.” આ વાતને દેવો એકબીજાને કહેતા હતા કે –“જે મનુષ્ય અષ્ટાપદ ચઢશે તે તે જ ભવે સિદ્ધ થશે.” તેથી ગૌતમસ્વામી વિચારે છે કે “હું અષ્ટાપદ જાઉં.” તે સમયે ગૌતમસ્વામીના હૃદયગત ભાવોને જાણીને ભગવાને “તાપસો બોધ પામશે” માટે ગૌતમસ્વામીને કહ્યું –“હે ગૌતમ ! ચૈત્યોને વાંદવા અષ્ટાપદપર્વત ઉપર જાઓ” ત્યારે અત્યંત હર્ષિત થયેલા ભગવાન ગૌતમ ભગવાનને વંદન કરીને અષ્ટાપદ ગયા. 15 ત્યાં અષ્ટાપદપર્વત પાસે લોકવાદને સાંભળીને (અર્થાત્ જે અષ્ટાપદ ઉપર ચઢશે તે તે જ ભવે મુક્તિ પામશે, એવી વાત લોકપાસેથી સાંભળીને) પાંચસો-પાંચસો પરિવારવાળા ત્રણ તાપસી અષ્ટાપદપર્વત ઉપર ચઢવા માટે આવેલા હતા. તે ત્રણ તાપસો-કૌડિન્ય, દત્ત અને શેવાલી હતા. કૌડિન્ય પોતાના પરિવાર સાથે ઉપવાસને પારણે ઉપવાસ કરીને પારણે સચિત્ત કંદમૂળનો આહાર કરે છે. તેઓ પ્રથમ પગથિયે ચઢ્યા હતા. દત્ત પણ પોતાના પરિવાર સાથે છઠ્ઠના પારણે છઠ્ઠ 20 કરી ખરેલા પીળાં પાંદડાઓનો આહાર કરે છે. તે બીજા પગથિયે પહોંચ્યો. શેવાલી અઠ્ઠમના પારણે જે શેવાળ કરમાઈ જાય, તેનો આહાર કરે છે. તે ત્રીજા પગથિયે પહોંચ્યો હતો. આ બાજુ ३८. चिन्तयति च-माऽहं नैव सैत्सम् । इतश्च स्वामिना पूर्वं व्याकृतमनागते गौतमस्वामिनियथा योऽष्टापदं विलगति चैत्यानि च वन्दते धरणीगोचर: स तेनैव भवग्रहणेन सिध्यति, तच्च देवा अन्योऽन्यं कथयन्ति, यथा किल धरणीगोचरोऽष्टापदं यो विलगति स तेनैव भवेन सिध्यति, ततो 25 गौतमस्वामि चिन्तयति-यथाऽष्टापदं व्रजेयं, ततः स्वामि तस्य हृदयाकूतं ज्ञात्वा तापसाश्च संभोगत्स्यन्त इति भगवता भणित:-व्रज गौतमाष्टापदं चैत्यं वन्दितुं, तदा भदवन् गौतमो हृष्टतुष्टो भगवन्तं वन्दिता गतोऽष्टापदं, तज्ञ चाष्टापदे जनवादं श्रुत्वा त्रयस्तापसा: पश्चशतपरिवाराः प्रत्येकं प्रत्येकं अष्टापदं विलगाम इति, तद्यथा-कौण्डिन्यः दत्तः शेवालः, कौण्डिन्यः सपरिवारश्चतुर्थं कृत्वा पश्चात् कन्दमूलानि आहारयति सचित्तानि, स प्रथमां मेखलां विलग्नः, दत्तोऽपि षष्टं षष्ठेन परिशटितपाण्डुपत्राण्याहारयति, स द्वितीयां 30 मेखलां विलग्नः, शेवालोऽष्ट
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy