SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મા આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) भविस्सइ एस, तत्थ से वइरो चेव नामं कयं, ताहे संजईण दिण्णो, ताहिं सेज्जातरकुले, सेज्जातरगाणि जाहे अप्पणगाणि चेडरूवाणि पहाणेति मंडेंति वा पीहगं वा देंति ताहे तस्स पुट्वि, जाहे उच्चारादी आयरति ताहे आगारं दंसेइ कूवइ वा, एवं संवड्डइ, फासुयपडोयारो तेसिमिट्ठो, साहूवि बाहिं विहरंति, ताहे सुनंदा पमग्गिया, ताओ निक्खेवगोत्ति न देंति, सा आगंतूण 5 थणं देइ, एवं सो जाव तिवरिसो जातो । अन्नता साहू विहरंता आगता, तत्थ राउले ववहारो जाओ, सो भणइ-मम एयाए दिण्णओ, नगरं सुनंदाए पक्खियं, ताए बहूणि खेलणगाणि गहियाणि, रण्णो पासे ववहारच्छेदो, तत्थ पुव्वहोत्तो राया दाहिणतो संघो सुनंदा ससयणपरियणा वामपासे णरवइस्स, तत्थ राया भणइ-ममकएण तुब्भे जतो चेडो जाति तस्स भवतु, पडिस्सुतं, તેનું જ નામ પાડ્યું. સાચવવા માટે સાધ્વીજીઓને સોંપ્યો. સાધ્વીજીઓએ શય્યાતરને સોંપ્યો. 10 શય્યાતરની સ્ત્રીઓ જયારે પોતાના બાળકોને જવડાવે, શણગારે કે સ્તનપાન કરાવે ત્યારે સાથે આ બાળકને પણ પહેલા હવડાવવાદિ કાર્યો કરતી. જયારે આ બાળકને વડીનીતિ વગેરે કરવા હોય ત્યારે વજ તેવા પ્રકારના આકારો (ઇશારા) કરે અથવા અવાજ કરે. આ પ્રમાણે વજ મોટો થાય છે. વજ માટે સાધુઓને પ્રાસુક ઉપચાર ઇષ્ટ હતો. સાધુઓ બહાર અન્ય ગામે વિચરે છે ત્યારે સુનંદા શય્યાતરીઓ પાસેથી વજની માંગણી કરે છે. પરંતુ તે સ્ત્રીઓ “આ 15 થાપણ છે” માટે આપતી નથી. છતાં તે સુનંદા આવીને સ્તનપાન કરાવે છે. આમ કરતા તે ત્રણ વર્ષનો થયો. એકવાર સાધુઓ વિહાર કરતા પુનઃ તે ગામમાં આવ્યા. (સુનંદા સાધુઓ પાસે બાળકની માગણી કરે છે. પરંતુ સફળતા મળતી નથી. તેથી સુનંદા) રાજકુળમાં ફરિયાદ કરે છે. મુનિ ધનગિરિ કહે છે-“તેણીએ જ મને બાળક સોંપ્યો છે.” નગર આખું સુનંદાના પક્ષમાં હતું. 20 તેણીએ ઘણાં બધાં રમકડાં પોતાની સાથે લીધા. રાજા પાસે નિર્ણય કરવાનું નક્કી થયું. તેમાં રાજા પૂર્વાભિમુખ, સંઘ દક્ષિણબાજુ અને સ્વજન-પરિજનસહિત સુનંદા રાજાની ડાબી બાજુ ઊભી રહી. રાજાએ કહ્યું – “બાળક મમકારવડે તમારામાંથી જેના તરફ જાય તેનો થાઓ.” બધાએ ४५. भविष्यत्येषः, तत्र तस्य वज्र एव नाम कृतं, तदा संयतीभ्यो दत्तः, ताभिः शय्यातरकुले, शय्यातरा यदाऽऽत्मनश्चेटख्याणि स्नपयन्ति मण्डयन्ति वा स्तन्यं वा ददति तदा तस्मै पूर्वं, यदोच्चारादि 25 आचरति तदाऽऽकारं दर्शयति कूजति वा, एवं संवर्धते, प्रासुकप्रतिकारस्तेषामिष्टः, साधवोऽपि बहिर्विहरन्ति, तदा सुनन्दा मार्गयितुमारब्धा, ता निक्षेपक इति न ददति, साऽऽगत्य स्तन्यं ददाति, एवं स यावत्रिवार्षिको जातः । अन्यदा साधवो विहरन्त आगताः, तत्र राजकुले व्यवहारो जातः, स भणति-ममैतया दत्तः, नगरं सुनन्दायाः पाक्षिक, तया बहूनि क्रीडनकानि गृहीतानि, राज्ञः पार्वे व्यवहारच्छेदः, तत्र पूर्वाभिमुखो राजा दक्षिणस्यां सङ्घः सुनन्दा सस्वजनपरिजना: वामपार्वे नरपतेः, तत्र राजा भणति-ममीकृतेन युष्माकं 30 यतो दारको याति तस्य भवतु, प्रतिश्रुतं,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy