________________
5
10
20
25
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
व्याख्या : यावदार्यवैराः गुरवो महामतयस्तावदपृथक्त्वं कालिकानुयोगस्यासीत्, तदा साधूनां तीक्ष्णप्रज्ञत्वात्, कालिकग्रहणं प्राधान्यख्यापनार्थम्, अन्यथा सर्वानुयोगस्यैवापृथक्त्वमासीदिति । तत आरतः पृथक्त्वं कालिकश्रुते दृष्टिवादे चेति गाथार्थः ॥
अथ क एते आर्य्यवैरा इति ?, तत्र स्तवद्वारेण तेषामुत्पत्तिमभिधित्सुराहतुंबवणसंनिवेसाओ निग्गयं पिउसगासमल्लीणं ।
इरसामी पुव्वभवे सक्क्स्स देवरण्णो वेसमणस्स सामाणिओ आसि । इतो य भगवं वद्धमाणसामी पिट्ठिचंपाए नयरीए सुभूमिभागे उज्जाणे सोसढो, तत्थ य सालो राया महासालो जुवराया, तेसिं भगिणी जसवती, तीसे भत्ता पिठरो, पुत्तो य से गागलीनाम कुमारो, ततो ટીકાર્થ : જ્યાં સુધી મહાબુદ્ધિમાન આર્યવજસ્વામી ગુરુ હતા ત્યાં સુધી કાલિકાનુયોગોનો વિભાગ પાડવામાં આવ્યો નહોતો, કારણ કે તે કાળે સાધુઓ તીક્ષ્ણબુદ્ધિવાળા હતા. અહીં જે 15 કાલિકાનુયોગનું ગ્રહણ કર્યું છે. તે કાલિકસૂત્રોનું પ્રાધાન્ય જણાવવા માટે છે. બાકી તો સર્વઅનુયોગનું (કાલિક-ઉત્કાલિક વગેરે સર્વોનું) અપૃથક્ત્વ હતું. ત્યાર પછી કાલિકશ્રુતમાં અને દૃષ્ટિવાદમાં પૃથ કરવામાં આવ્યું. II૭૬૩॥
અવતરણિકા : આ આર્યવજસ્વામી કોણ હતા ? આવી શંકા સામે તેમની સ્તુતિ કરવા દ્વારા તેમની ઉત્પત્તિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે
30
૧૦૨
•
छम्मासि छसु जयं माऊयसमन्नियं वंदे ॥ ७६४ ॥
व्याख्या : तुम्बवनसन्निवेशान्निर्गतं पितुः सकाशमालीनं षाण्मासिकं षट्सु - जीवनिकायेषु यतं - प्रयत्नवन्तं मात्रा च समन्वितं वन्दे, अयं समुदायार्थः । अवयवार्थस्तु कथानकादवसेयः, तच्चेदम्
ગાથાર્થ : તુંબવનસન્નિવેશમાંથી નીકળી પિતા પાસે આવેલા, છ મહિનાના, ષટ્ જીવનિકાયને વિશે યત્નવાળા અને માતા સહિતના વજસ્વામીને હું વંદન કરું છું.
ટીકાર્થ ઃ તુંબવનસન્નિવેશમાંથી નીકળી પિતા પાસે આવેલા, છ મહિનાના, ષટ્ જીવનિકાયને વિશે ઉદ્યમવાળા અને માતા સહિતના વજસ્વામીને હું વંદન કરું છું. આ સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે
* વજસ્વામી ચરિત્ર
વજ્રસ્વામી પૂર્વભવમાં દેવોના રાજા શક્રેન્દ્રના વૈશ્રમણદેવને સમાન ઋદ્ધિવાળા (સામાનિક) દેવ હતા. આ બાજુ ભગવાન વર્ધમાનસ્વામી પૃષ્ઠચંપા નામની નગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં સમવસર્યાં. તે નગરીમાં શાલનામનો રાજા, મહાશાલ નામે યુવરાજ અને યશોમતી નામે તેમની બહેન હતી. યશોમતીને પિઠરનામે ભર્તા અને ગાગલીનામે પુત્ર હતો. શાલરાજા ભગવાન પાસે
३५. वज्रस्वामी पूर्वभवे शक्रस्य देवराजस्य वैश्रमणस्य सामानिक आसीत् । इतश्च भगवान् वर्धमानस्वामी पृष्ठचम्पायां नगर्यां सुभूमिभाग उद्याने समवसृतः, तत्र च शालो नाम राजा महाशालो युवराजः, तयोर्भगिनी यशोमती, तस्या भर्त्ता पिठरः, पुत्रश्च तस्या गागलीर्नाम कुमारः, ततः