SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - २) दारुगाणि कुंट्टंतस्स, घरं गतो पाणं पीअं, मुच्छिओ सुमिणं पासइ, एवं असब्भावपट्ठवणाए कूवतलागनदिदहसमुद्दा य सव्वे पीओ, न य छिज्जइ तण्हा, ताहे एगंमि जिष्णकूवे तणपूलिअं गहाय उस्सिचइ, जं पडियसेसं तं जीहाए लिहइ । एवं तुब्भेर्हिपि अणुत्तरा सव्वलोगे सफरसा सव्वसिद्धे अणुभूआ, तहवि ततिं न गया । एवं वियालिअं नाम अज्झयणं भासइ 'संबुज्झह किं न बुज्झहा ? ' एवं अट्ठाणउए वित्तेहिं अट्ठाणउड़ कुमारा पव्वइआ, कोइ पढमिल्लएण संबुद्धो कोइ बितिएण कोइ ततिएण जाहे ते पव्वइआ । 5 अमुमेवार्थमुपसंहरन्नाह महमाई विजयो सुंदरिपव्वज्ज बारसभिसेओ । आणवण भाउगाणं समुसरणे पुच्छ दिट्टंतो ||३४८॥ 10 સૂર્ય હતો, પાસે અગ્નિ હતો અને વળી લાકડાંઓને કાપતાં તેને પરિશ્રમ પણ હતો. (તેથી પાણીની તરસ પુષ્કળ લાગતી હતી.) તે ઘરે ગયો. પાણી પીધું. મૂર્છા આવી ગઈ અને તેમાં સ્વપ્ન જુએ છે કે બધા કૂવા—તળાવ—નદીસરોવર—સમુદ્રો પીધાં છતાં તેની તૃષ્ણા નાશ પામતી नथी. ત્યાર પછી એક જીર્ણકૂવામાં પાંદડાઓથી બનાવેલા પડિયાને લઈ તે કૂવામાંથી પાણી 15 બહાર કાઢે છે. તે પડિયામાં પડતાં પડતાં બચેલું જે થોડું પાર્ણી આવે છે તે જીભવડે ચાટે છે. (તો શું તેની તૃષ્ણા નાશ પામે? ન પામે) એ પ્રમાણે તમારાવડે પણ સર્વલોકમાં શ્રેષ્ઠશબ્દાદિ વિષયો સર્વાર્થસિદ્ધવિમાનમાં અનુભવાયા છે તો પણ તમને તૃપ્તિ થઈ નથી. આ પ્રમાણે (પ્રભુ તેમના વૈરાગ્ય માટે) વૈતાલીય નામનું (સૂયગડાંગસૂત્રનું બીજું) અધ્યયન કહે છે તે આ પ્રમાણે – “બોધ પામો, શા માટે બોધ પામતા નથી ?” આ પ્રમાણે અઠ્ઠાણુ 20 શ્લોકોવડે અઠ્ઠાણુ કુમારો દીક્ષિત થયા. તેમાં કોઈ પ્રથમ શ્લોકવડે બોધ' પામ્યો, કોઈ બીજા શ્લોકવડે તો કોઈ ત્રીજા શ્લોકવડે બોધ પામ્યો. યાવત્ સર્વકુમારોએ પ્રવ્રજ્યા લીધી. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે ફ 25 ગાથાર્થ : માગધાદિનો વિજય– સુંદરીની પ્રવ્રજ્યા બારવર્ષ અભિષેક—ભાઈઓને ભાઈઓની સમોવસરણમાં પૃચ્છા—દેષ્ટાંતનું કથન. - આજ્ઞાપન ३०. दारूणि कुट्टयतः, गृहं गतः पानं पीतं, मूच्छितः स्वप्नं पश्यति, एवमसद्भावप्रस्थापना कूपतटाकनदीहूदसमुद्राश्च सर्वे पीताः, न च छिद्यते तृष्णा, तदैकस्मिञ्जीर्णकूपे तृणपूलं गृहीत्वोत्सिञ्चति, यत्पतितशेषं तज्जिह्वया लेढि । एवं युष्माभिरपि अनुत्तराः सर्वलोके शब्दस्पर्शाः सर्वार्थसिद्धेऽनुभूतास्तथापि तृप्ति न गताः, एवं वैदारिकं नामाध्ययनं भाषते, संबुध्यत किं न बुध्यत ? एवमष्टनवत्या वृत्तैरष्टनवतिः कुमाराः प्रव्रजिताः कश्चित् प्रथमेन संबुद्धः कश्चिद्वितीयेन कश्चित्तृतीयेन यदा ते प्रव्रजिताः । 30 + कोणेंतस्स. ★ पीआय + पच्छिज्जइ. † मागहवरदामपभास सिंधुखंडप्पवायतमिसगुहा । स वाससहस्से, ओअविडं आगओ भरहो ॥१॥ ( प्र० अव्या० ).
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy