SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ३१ (भरत-पास पथ्ये युद्ध (नि. ३४८) * ८3 ___ गमनिका - मागधमादौ यस्य स मागधादिः, कोऽसौ ? विजयो भरतेन कृत इति । पुनरागतेन सुन्दर्यवरोधस्थिता दृष्टा, क्षीणत्वान्मुक्ता चेति । द्वादश वर्षाणि अभिषेकः कृतो भरताय, आज्ञापनं भ्रातृणां चकार, तेऽपि च समवसरणे भगवन्तं पृष्टवन्तः, भगवता चाङ्गारदाहकदृष्टान्तो गदित इति गाथाक्षरार्थः ॥३४८॥ इदानीं कथानकशेषम् कुमारेसु पव्वइएसु भरहेण बाहुबलिणो दूओ पेसिओ, सो ते 5 पव्वइए सोउं आसुरुत्तो, ते बाला तुमए पव्वाविआ, अहं पुण जुद्धसमत्थो, ता एहि, किं वा ममंमि अजिए भरहे तुमे जिअंति । ततो सव्वबलेण दोवि मिलिआ देसंते, बाहुबलिणा भणिअं-किं अणवराहिणा लोगेण मारिएणं ?, तुमं च अहं च दुवेऽवि जुज्झामो, एवं होउत्ति, तेसिं पढमं दिट्ठिजुद्धं जायं, तत्थ भरहो पराजिओ, पच्छा वायाए, तत्थवि भरहो पराइओ, एवं बाहाजुद्धेण पराजिओ मुट्ठिजुद्धेऽवि पराज्जिओ दंडजुद्धेऽवि जिप्पमाणो भरहो चिंतियाइओ-किं एसेव चक्की ? 10 ટીકાર્થ : માગધ એ છે શરૂઆતમાં જેને તે માગધાદિ એવો વિજય ભરતવડે કરાયો (અર્થાત્ સૌથી પહેલા માગધતીર્થ જીતીને પછી પખંડ જીત્યા.) પાછા ફરેલા ભરતે અટકાવાયેલી सुंदरीने छ. सने (भायंनिसने (२५) क्षी। थयेदी डोपाथी ( प्रयानी) २% पी. ભરતનો બારવર્ષ અભિષેક કરાયો. ભાઈઓને (રાજ્ય સોંપી દેવા) આજ્ઞા કરી. તેઓએ પણ સમવસરણમાં પ્રભુને પૂછ્યું અને ભગવાને અંગારદાહકનું દષ્ટાંત કહ્યું. li૩૪૮ 15 કથાનક શેષ – કુમારોની પ્રવ્રજયા થતાં ભરતે બાહુબલિને દૂત મોકલ્યો. બાહુબલિ કુમારોની પ્રવ્રજયા સાંભળી ગુસ્સે ભરાયો. “તે જ બધા બાળકોને (નાના ભાઈઓને) દીક્ષા લેવરાવી” (એમ વિચારી ગુસ્સે ભરાયો.) હું તો યુદ્ધમાં સમર્થ છું. તેથી આવ (આપણે યુદ્ધ કરીએ.) અથવા મને જીત્યા વિના ભરતક્ષેત્રને જીતવાથી શું? (અર્થાત્ જ્યાં સુધી તું મને જીતે નહિ ત્યાં સુધી તારી બધી જીત નકામી છે.) તેથી દેશની સીમાએ બંને સર્વસૈન્ય સાથે મળ્યા. 20 બાહુબલિએ કહ્યું “અનપરાધી એવા લોકને મારવાવડે શું ? તું અને હું આપણે બંને જ યુદ્ધ ४२. “भा प्रभारी थामी" मेम बने ४५॥ स्वाआयु. તેઓનું પ્રથમયુદ્ધ દૃષ્ટિયુદ્ધ થયું. તેમાં ભરત પરાજય પામ્યો. પછી વાગ્યુદ્ધ થયું. તેમાં પણ ભરત હાર્યો. એ પ્રમાણે બાહુયુદ્ધમાં, મુષ્ટિયુદ્ધમાં અને દંડ્યુદ્ધમાં પણ પરાજય પામતા ભરતે વિચાર્યું “શું આ ચક્રી છે કે જેથી હું તેનાથી દુર્બળ છું?” આ પ્રમાણે વિચારતા તે ભરતને દેવે 25 ३१. कुमारेषु प्रव्रजितेषु भरतेन बाहुबलिने दूतः प्रेषितः, स तान्प्रव्रजितान् श्रुत्वा क्रुद्धः, ते बालास्त्वया प्रवाजिताः, अहं पुनः युद्धसमर्थः तत् एहि, किं वा मय्यजिते भरते त्वया जितमिति । ततः । सर्वबलेन द्वावपि मिलितो देशान्ते, बाहुबलिना भणितं- किमनपराधिना लोकेन मारितेन ?, त्वं चाहं च द्वावेव यध्यावहे, एवं भवत्विति, तयोः प्रथमं दृष्टियद्धं जातं. तत्र भरतः पराजितः, पश्चादाचा, तत्रापि भरतः पराजितः, एवं बाहुयुद्धेन पराजितो मुष्टियुद्धेऽपि पराजितो दण्डयुद्धेऽपि जीयमानो भरतश्चिन्तितवान्- 30 किमेष एव चक्रवर्ती ? * विजिअंति.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy