SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८०* आवश्य:नियुति . ४२मद्रीयवृत्ति • समाषांतर (भाग-२) ओयवेइ, ततो भरहो गंगं ओयवेइ, पच्छा सेणावती उत्तरिल्लं गंगानिक्खूडं ओयवेइ, भरहोऽवि गंगाए सद्धि वाससहस्सं भोगे भुंजइ, ततो वेयड्ढे पव्वए णमिविणमिहिं समं बारस संवच्छराणि जुद्धं, ते पराजिआ समाणा विणमी इत्थीरयणं णमी रयणाणि गहाय उवठ्ठिया, पच्छा खंडगप्पवायगुहाए नट्टमालयं देवं ओयवेइ, ततो खंडगप्पवायगुहाए नीति, गंगाकूलए नव निहओ 5 उवागच्छंति, पच्छा दक्खिणिल्लं गंगानिक्खूडं सेणावई ओयवेइ, एतेण कमेण सट्टीए वाससहस्सेहि भारहं वासं अभिजिणिऊण अतिगओ विणीयं रायहाणिति, बारस वासाणि महारायाभिसेओ, जाहे बारस वासाणि महारायाभिसेओ वत्तो राइणो विसज्जिआ ताहे निययवग्गं सरिउमारद्धो, ताहे दाइज्जंति सव्वे निइल्लिआ, एवं परिवाडीए सुंदरी दाइआ, सा पंडुल्लंगितमुही, सा य जद्दिवसं रुद्धा तद्दिवसमारद्धा आयंबिलाणि करेति, तं पासित्ता रुट्ठो ते कुडुबिए भणइ-किं मम नत्थि 10 ઉત્તરસંબંધી સિંધુનિકૂટને સાધે છે. ત્યાર પછી ભરત ગંગાનદીની અધિષ્ઠાયિક દેવીને સાધે છે. પછી સેનાપતિ ઉત્તરમાં ગંગાનિકૂટને સાધે છે. ભરત પણ ગંગા સાથે એક હજારવર્ષ સુધી ભોગો ભોગવે છે. ત્યાર પછી વૈતાદ્યપર્વતમાં નમિ–વિનમિ સાથે બાર વરસ યુદ્ધ થયું. તે પરાજિત થયેલા છતાં વિનમિ સ્ત્રીરત્નને અને નમિ અન્યરત્નોને લઈ ઉપસ્થિત થયા. ત્યાંથી ખંડપ્રપાતગુફાના નાટ્યમાલ દેવને સાધે છે. ખંડપ્રપાતગુફામાંથી બહાર નીકળે છે. 15 ગંગાકિનારે નવ નિધિઓ પ્રાપ્ત થાય છે. ત્યારપછી દક્ષિણબાજુના ગંગાનિસ્કૂટને સાધે છે. આ ક્રમથી ૬૦હજાર વર્ષે ભરતક્ષેત્રને જીતી વિનીતા રાજધાનીમાં ભરત આવ્યો. ત્યાં બારવર્ષ મહારાજયાભિષેક ચાલ્યો. જ્યારે બારવર્ષનો રાજયાભિષેક મહોત્સવ પૂર્ણ થયો અને સર્વ રાજાઓ વિસર્જન કરાયા. ત્યારે ભરત પોતાના સ્વજનાદિ વર્ગનું સ્મરણ કરવા લાગ્યો (અર્થાત ૬૦હજાર વર્ષ પછી આવ્યા હોવાને કારણે સ્વજનવર્ગના દર્શન કરવાની ઇચ્છા થાય છે.) ત્યારે 20 -५छी मे पोताना २४नो हेमाय छे. આ પ્રમાણે ક્રમથી બધાને મળતા–મળતા સુંદરીને જોઈ. તે ફીકા (પીળા) પડેલા મુખવાળી હતી. જે દિવસે ભરતે તેણીને દીક્ષા લેવાની ના પાડી હતી તે દિવસથી શરૂ કરીને જ તે આયંબિલ કરતી હતી. તેણીને જોઈ ગુસ્સે થયેલા ભરતે કૌટુંબિક પુરુષોને કહ્યું, “શું મારી પાસે २८. साधयति, ततो भरतो गङ्गां साधयति, पश्चात्सेनापतिरौत्तरं गङ्गानिष्कूटं साधयति, भरतोऽपि 25 गङ्गया सार्धे वर्षसहस्रं भोगान्भुनक्ति, ततो वैताढ्ये पर्वते नमिविनमिभ्यां समं द्वादश संवत्सराणि युद्धं, तौ पराजितौ सन्तौ विनमिः स्त्रीरत्न नमिः रत्नानि गृहीत्वोपस्थितौ, पश्चात्खण्डप्रपातगुहाया नृत्यमाल्यं देवं साधयति, ततः खण्डप्रपातगुहाया निर्याति, गङ्गाकूले नव निधय उपागच्छन्ति, पश्चात् दाक्षिणात्यं गङ्गानिष्कूटं सेनापतिः साधयति, एतेन क्रमेण षष्ट्या वर्षसहस्त्रैः भारतं वर्षं अभिजित्यातिगतो विनीतां राजधानीमिति, द्वादश वर्षाणि महाराजाभिषेको, यदा द्वादश वर्षाणि महाराजाभिषेको वृत्तो राजानो 30 विसृष्टाः तदा निजकवर्गं स्मर्तुमारब्धः, तदा दर्श्यन्ते सर्वे निजकाः, एवं परिपाट्या सुन्दरी दार्शिता, सा पण्डुराङ्गितमुखी, सा च यदिवसे रुद्धा तस्माद्दिवसादारभ्याचाम्लानि करोति, तां दृष्ट्वा रुष्टस्तान् कौटुम्बिकान् भणति-किं मम नास्ति + गंगाकूलेण. + गच्छंतित्ति. ★ महारज्जा०. .
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy