________________
૨૭.
ભરતરાજાનું ભરતક્ષેત્રવિજયયાત્રાએ ગમન નિ. ૩૪૭) % ૭૯ आलिहमाणे उज्जोअकरणा उम्मुग्गनिमुग्गाओ अ संकमेण उत्तरिऊण निग्गओ तिमिसगुहाओ, आवडिअं चिलातेहिं समं जुद्धं, ते पराजिआ मेहमुहे नाम कुमारे कुलदेवए आराहेंति, ते सत्तरत्तिं वासं वासेंति, भरहोऽवि चम्मरयणे खंधावारं ठवेऊण उवरि छत्तरयणं ठवेइ, मणिरयणं छत्तरयणस्स पंडिच्छभाए ठवेति, ____ ततोपभिइ लोगेण अंडसंभवं जगं पणीअंति, तं ब्रह्माण्डपुराणं, तत्थ पुव्वण्हे साली वुप्पइ, 5 अवरण्हे जिम्मइ, एवं सत्त दिवसे अच्छति, ततो मेहमुहा आभिओगिएहिं धाडिआ, चिलाया तेसिं वयणेण उवणया भरहस्स, ततो चुल्लहिमवंतगिरिकुमारं देवं ओयवेति, तत्थ बावत्तरि जोयणाणि सरो उवरिहुत्तो गच्छति, ततो उसभकूडए नामं लिहइ, ततो सुसेणो उत्तरिल्लं सिंधुनिक्खूडं પહોળા એવા ઓગણપચાસ મંડળોને આલેખીને તથા ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે નદીઓને સંક્રમવડે (પુલવડે) ઉતરી તમિસ્રાગુફામાંથી બહાર નીકળ્યો. ત્યાં ભીલોની સાથે યુદ્ધ આવી 10 પડ્યું. પરાજિત થયેલા તે ભીલો મેઘમુખ નામના કુલદેવતાની આરાધના કરે છે. જેથી તે દેવ સાત રાત (અહોરાત્ર) સુધી વરસાદ વર્ષાવે છે. - ભરત પણ ચર્મરત્નને વિષે આખી છાવણી સ્થાપીને ઉપર છત્રરત્નને સ્થાપે છે. (અર્થાત ચર્મરત્ન પોતે જ ૧૨ યોજન સુધીના વિસ્તારમાં ફેલાઈ જાય છે. તેની ઉપર સંપૂર્ણ સૈન્ય રહે છે અને માથે છત્રરત્ન પોતે ૧૨ યોજન સુધી ફેલાઈને સૈન્યનું છત્ર બને છે.) તે છત્રરત્નના 15 મધ્યભાગમાં મણિરત્નને સ્થાપે છે. (વર્ષાની પૂર્ણાહૂતિ થયા પછી તે સંપુટમાંથી ચક્રવર્તીના સૈન્યને નીકળતું લોકોએ જોયું.) ત્યારથી લઈ લોકોમાં “જગત ઈંડામાંથી ઉત્પન્ન થયું છે” એ લોકવાયકા ચાલી. અને તેમાંથી બ્રહ્માંડપુરાણ નામના શાસ્ત્રની રચના થઈ.
ભરતે સ્થાપેલા આ ઈંડા જેવા આકારવાળી છાવણીમાં સવારે શાલિધાન્ય વાવવામાં આવતું અને સાંજે (તે ધાન્યનો પાક થતાં તે જ ધાન્યને રાંધી) લોકો જમતા. આ પ્રમાણે સાત દિવસ 20 પૂર્ણ થયા. ત્યાર પછી આભિયોગિક દેવોવડે (સેવક એવા દેવોવડે) આ મેઘમુખ દેવ ભગાડાયો. તે દેવોના વચનથી ભીલો બધા ભરત પાસે ઉપસ્થિત થઈ નમ્યા. ત્યાંથી નીકળીને ભરત લઘુહિમવંતપર્વતના દેવ પાસે આવે છે. ત્યાં (ભરત નાંખેલું) બાણ બોત્તેર યોજન ઊર્ધ્વદિશા તરફ જાય છે.
(ત્યાં દેવને વશ કરી) ઋષભકૂટનામના પર્વત પર નામ લખે છે. ત્યાર પછી સુષેણ 25
२७. आलिखन् उद्योतकरणादुन्मग्नानिमग्ने च संक्रमेणोत्तीर्य निर्गतस्तमिस्रगुहायाः, आपतितं किरातैः समं युद्धं, ते पराजिताः मेघमुखान् नाम कुमारान् कुलदेवता आराधयन्ति, ते सप्तरात्रं वर्षां वर्षयन्ति, भरतोऽपि चर्मरत्ने स्कन्धावारं स्थापयित्वोपरि छत्ररत्नं स्थापयति, मणिरत्नं छत्ररत्नस्य प्रतीक्ष्यभागे (मध्ये दण्डस्य) स्थापयति, ततः-प्रभृति लोकेनाण्डप्रभवं जगत्प्रणीतमिति, तत् तत्र पूर्वाह्ने शालय उप्यन्ते, अपराह्ने जिम्यते एवं सप्त दिनानि तिष्ठति, ततो मेघमुखा आभियोगिकैर्निर्धाटिताः, किरातास्तेषां 30 वचनेनोपनता भरताय, ततः क्षुल्लकहिमवद्गिरिकुमारं देवं साधयति, तत्र द्वासप्ततिं योजनानि शर उपरि અછત, સંત શ્રમ નામ તિવૃતિ, તત: સુપા મૌત્તરીયં સિનિછૂટું +૦માણો. * સત્તરનં. ૧ પAિ . A મચ્છતિ. 4 નામ.