________________
ભરતરાજાનું ભરતક્ષેત્રવિજયયાત્રાએ ગમન (નિ. ૩૪૭) : ૭૭ सम्मत्तलद्धबुद्धी धम्मं सोऊण पव्वइओ ॥३४७॥ व्याख्या-'कथनं' धर्मकथा परिगृह्यते, मरुदेव्यै भगवद्विभूतिकथनं वा । तथा 'नप्तृशतानीति' पौत्रकशतानि । तथा 'सयराहमिति' देशीवचनं युगपदर्थाभिधायकं त्वरितार्थाभिधायकं वेति । 'मरीचिरिति' जातमात्रो मरीचीन्मुक्तवान् इत्यतो मरीचिमान् मरीचिः, अभेदोपचारान्मतुब्लोपाद्वेति, अस्य च प्रकृतोपयोगित्वात्कुमारसामान्याभिधाने सत्यपि भेदेनोपन्यासः । सम्यक्त्वेन लब्धा- 5 प्राप्ता बुद्धिर्यस्य स तथाविधः । शेषं सुगममिति गाथाचतुष्टयार्थः ॥३४४-३४७॥
कथानकम् - भरहोऽवि भगवओ पूअं काऊण चक्करयणस्स अट्ठाहिआमहिमं करियाइओ, निव्वत्ताए अट्ठाहिआए तं चक्करयणं पुव्वाहिमुहं पहाविअं, भरहो सव्वबलेण तमणुगच्छिआइओ, तं जोयणं गंतूण ठिअं, ततो सा जोअणसंखा जाआ, पुव्वेण य मागहतित्थं पाविऊण अट्ठमभत्तोसितो रहेणं समुद्दमवगाहित्ता चक्कनाभिं जाव, ततो णामंकं सरं विसज्जियाइओ, सो 10 જેને તેવા મરીચિએ ધર્મ સાંભળીને પ્રવ્રજ્યા લીધી.
ટીકાર્થ : અહીં કથન એટલે ધર્મકથા જાણવી. અથવા મરુદેવીમાતાને પ્રભુના વિભૂતિનું જે કથન કર્યું તે જાણવું. તથા સથરાદં' શબ્દ દેશીવચન છે જે “એકસાથે” એવા અર્થને અથવા શીઘ' અર્થને જણાવનાર છે. મરીચિએ ઉત્પન્ન (જન્મ) થતાં જ કિરણોને ફેલાવ્યા હતા તેથી મરીચિ કિરણોવાળો તે અભેદ ઉપચારથી મરીચિ તરીકે ઓળખાયો (મરીચિ એટલે કિરણ. 15 કિરણ જેમાંથી નીકળ્યા તેનો અભેદ ઉપચાર કરવાથી, તે ભરતનો પુત્ર પણ મરીચિ કહેવાયો.) અથવા મનુપ્રત્યયન (=‘વાળો’ અર્થનો) લોપ થવાથી મરીચિ કહેવાયો. (મરીચિવાળો = મરીચિ.) અહીં ‘કુમારોએ દીક્ષા લીધી’ એવું કહેવામાં જો કે મરીચિનો સમાવેશ થઈ જવા છતાં “ધર્મ સાંભળી મરીચિએ દીક્ષા લીધી એમ જે જુદું કહ્યું તે મરીચિ પ્રસ્તુતમાં ઉપયોગી છે કારણ કે મરીચિમાંથી પ્રભુવીરનો નિર્ગમ થયો છે વિગેરે પૂર્વે કહ્યું જ છે.) એવું જણાવવા માટે કહ્યું છે. 20 A૩૪૪–૩૪૭ll.
કથાનક શેષ : ભરત પણ પ્રભુની પૂજા કરી ચક્રરત્નનો અષ્ટાલિકા મહોત્સવ કરે છે. તે ઉત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વાભિમુખ ચાલ્યું. ભરત સર્વસૈન્ય સાથે તેની પાછળ ગયો. તે ચક્ર એજ્યોજન દૂર જઈ સ્થિર થયું. તે યોજનસંખ્યા થઈ. (અર્થાત્ યોજનનું માપ નક્કી થયું.) પૂર્વમાં મગધતીર્થ પાસે આવી અઠ્ઠમતપ કરી રથને ચક્રની નાભિ (રથના પૈડાના 25 મધ્યભાગ) સુધી સમુદ્રમાં ઉતારી ત્યાંથી પોતાના નામવાળું બાણ છોડ્યું. તે બાણ બારયોજન
२५. भरतोऽपि भगवतः पूजां कृत्वा चक्ररत्नस्याष्टाह्निकामहिमानं कृतवान्, निवृत्तेऽष्टाह्निके तच्चक्ररत्नं पूर्वाभिमुखं प्रधावितं, भरतः सर्वबलेन तदनुगतवान् तद्योजनं गत्वा स्थितं, ततः सा योजनसंख्या जाता, पूर्वस्यां च मागधतीर्थं प्राप्याष्टमभक्तोषितो रथेन समुद्रमवगाह्य चक्रनाभिं यावत्, ततो नामाकं शरं विसृष्टवान, स★ मरीचिवान्. + पुव्वामुहं.
30