________________
5
10
15
૭૬ * આવશ્યકનિર્યુક્તિ. હરિભદ્રીયવૃત્તિ♦ સભાષાંતર (ભાગ-૨)
पव्वयंती भरहेण इत्थीरयणं भविस्सइत्ति निरुद्धा, सावि साविआ जाया, एस चउव्विहो समणसंघो। ते य तावसा भगवओ नाणमुप्पण्णंति कच्छमहाकच्छवज्जा भगवओ सगासमागतूण भवणवइवाणमंतरजोइसियवेमाणियदेवाइण्णं परिसं दट्ठूण भगवओ सगासे पव्वइआ, इत्थ समोसरणे मरीइमाइआ बहवे कुमारा पव्वइआ । साम्प्रतमभिहितार्थसंग्रहपरमिदं गाथाचतुष्टयमाह
सह मरुदेवाइ निग्गओ कहणं पव्वज्ज उसभसेणस्स । बंभीमरीइदिक्खा सुंदरी ओरोहसु अदिक्खा ॥ ३४४॥ पंच य पुत्तसयाई भरहस्स य सत्त नत्तूअसयाई । सयराहं पव्वइआ तंमि कुमारा समोसरणे ॥ ३४५॥ भवणवइवाणमंतरजोइसवासी विमाणवासी अ । सव्विड्ढि सपरिसा कासी नाणुप्पयामहिमं ॥ ३४६॥ दट्ठूण कीरमाणि महिमं देवेहि खत्तिओ मरिई ।
25
થયા. સુંદરીને “આ મારું સ્ત્રીરત્ન બનશે” એમ જાણી ભરતે દીક્ષા લેતા રોકી. તેથી તે પણ શ્રાવિકા થઈ.
આ પ્રમાણે ચતુર્વિધસંઘ થયો. કચ્છ—મહાકચ્છ સિવાયના તે તાપસોએ પણ “પ્રભુને જ્ઞાન ઉત્પન્ન થયું છે' એમ જાણી ભગવાન પાસે આવીને ત્યાં ભવનપતિ-વાનવ્યંતર-જ્યોતિષ્ઠવૈમાનિકદેવોથી યુક્ત પર્ષદાને જોઈ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. તે સમયે સમોવસરણમાં મરીચિ વગેરે ઘણાં કુમારોએ દીક્ષા ગ્રહણ કરી.
અવતરણિકા : હવે ઉપરોક્ત કહેવાયેલ અર્થનો સંગ્રહ કરનાર આ ચારગાથાઓ કહે
20 छ
ગાથાર્થ : મરુદેવી સાથે ભરત નીકળ્યો—કથન—ઋષભસેનની દીક્ષા – બ્રાહ્મી, મરીચિની દીક્ષા - સુંદરીને અવરોધ खट्टीक्षा.
ગાથાર્થ : ભરતના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ તે સમોવસરણમાં એક સાથે દીક્ષા
सीधी.
ગાથાર્થ : પર્ષદા સહિત ભવનપતિ—વ્યંતર—જ્યોતિષ્મવાસી અને વિમાનવાસી દેવોએ સર્વઋદ્ધિવડે જ્ઞાનની ઉત્પત્તિનો મહિમા કર્યો.
ગાથાર્થ : દેવોવડે કરાતા મહિમાને જોઈ ક્ષત્રિય અને સમ્યક્ત્વવર્ડ પ્રાપ્ત થઈ છે બુદ્ધિ
२४. प्रव्रजन्ती भरतेन स्त्रीरत्नं भविष्यतीति, निरुद्धा. सापि श्राविका जाता, एष चतुर्विधः श्रमणसङ्घः । ते च तापसा भगवतो ज्ञानमुत्पन्नमिति कच्छमहाकच्छवर्जा भगवतः सकाशमागत्य 30 भवनपतिव्यन्तरज्योतिष्कवैमानिकदेवाकीर्णां पर्षदं दृष्ट्वा भगवतः सकाशे प्रव्रजिताः, अत्र समवसरणे मरीच्यादिका बहवः कुमाराः प्रव्रजिताः.