________________
મરુદેવીમાતાને કેવલોત્પત્તિ ૭૫ • ने पत्तिज्जियाइआ, पुत्तसोगेण य से किल झामलं चक्टुं जायं रुयंतीए, तो भरहेण गच्छंतेण विण्णत्ता-अम्मो ! एहि, जेण भगवओ विभूई दंसेमि। ताहे भरहो हत्थिखंधे पुरओ काऊण निग्गओ, समवसरणदेसे य गयणमंडलं सुरसमूहेण विमाणारूढेणोत्तरंतेण विरायंतधयवडं पहयदेवदुंदुहिनिनायपूरियदिसामंडलं पासिऊण भरहो भणियाइओ-पेच्छ जइ एरिसी रिद्धी मम कोडिसयसहस्सभागेणवि, ततो तीए भगवओ छत्ताइच्छत्तं पासंतीए चेव केवलमुप्पण्णं । अण्णे 5 भणंति-भगवओ धम्मकहासदं सुणंतीए । तक्कालं च से खुट्टमाउगं, ततो सिद्धा, इह भारहोसप्पिणीए पढमसिद्धोत्तिकाऊण देवेहिं पूजा कया, सरीरं च खीरोदे छूढ़, भगवं च समवसरणमज्झत्थो सदेवमणुयासुराए सभाए धम्मं कहेइ, तत्थ उसभसेणो नाम भरहपुत्तो पुव्वबद्धगणहरनामगोत्तों जायसंवेगो पव्वइओ, बंभी य पव्वइआ, भरहो सावगो जाओ, सुंदरी
ઉદ્વેગને કરતી હતી. તીર્થકરની વિભૂતિનું વર્ણન કરતા ભરત ઉપર પણ માતાને વિશ્વાસ જાગતો 10 નથી. પુત્રના શોકથી રડતી માતાની આંખોમાં પિયા બાઝી ગયા. ત્યારે વંદન કરવા જતા ભરતે માતાને પ્રાર્થના કરી – “હે માતા ! તમે મારી સાથે ચાલો, જેથી હું તમને પ્રભુની વિભૂતિ દેખાડું.” ત્યાર પછી ભારત માતાને હસ્તિસ્કંધ ઉપર બેસાડી નીકળ્યો. સમોવસરણ પાસે પહોચતાં શોભતા ધ્વજપવાળા, વિમાનમાંથી ઉતરતા સુરસમૂહવડે વગાડાયેલી દેવદુંદુભિના અવાજથી पूरात छ दृशाम ४नु वा नतसने से मरते \ “मात ! हुमी, प्रभुनी द्धि 15 સામે મારી ઋદ્ધિ કરોડના લાખમે ભાગે છે.” તે સમયે પ્રભુના છત્રાતિછત્રને જોતી માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેટલાક આચાર્યો એમ કહે છે “– ભગવાનના ધર્મકથાના શબ્દો સાંભળીને अवसान थयुं."
તે કાળે મરુદેવીમાતાનું આયુષ્ય પૂર્ણ થયું અને તે સિદ્ધિને પામ્યા. આ ભરતક્ષેત્રની અવસર્પિણીમાં “આ પ્રથમસિદ્ધ થયા છે” એમ જાણી દેવોવડે તેમના મૃતકની પૂજા કરાઈ અને 20 શરીરને ક્ષીરોદધિસમુદ્રમાં ત્યજી દેવાયું. સમવસરણમાં રહેલા પ્રભુ દેવ–મનુષ્ય-અસુરોથી યુક્ત એવી સભામાં ધર્મ કહે છે. ત્યાં ઋષભસેન નામે ભરતપુત્ર કે જેમને પૂર્વે ગણધરનામગોત્ર બાંધ્યું હતું. તેઓએ સંવેગને પામી દીક્ષા લીધી અને બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. ભરત શ્રાવક
-
२३. न प्रतीतवती, पुत्रशोकेन च तस्याः किल ध्यामलं चक्षुर्जातं रुदत्याः, तदा भरतेन गच्छता विज्ञप्ता-अम्ब ! एहि. येन भगवतो विभतिं दर्शयामि । तदजा भरतः हस्तिस्कन्धे परतः कत्वा निर्गतः. 25 समवसरणदेशे च गगनमण्डलं सुरसमूहेन विमानारूढेनोत्तरता विराजध्वजपटं प्रहतदेवदुन्दुभिनिनादापूरितदिग्मण्डलं दृष्ट्वा भरतो भणितवान्-पश्य यदि ईदृशी ऋद्धिर्मम कोटीशतसहस्रभागेनापि, ततस्तस्या भगवतश्छत्रातिच्छत्रं पश्यन्त्या एव केवलमुत्पन्नं । अन्ये भणन्ति-भगवतो धर्मकथाशब्दं श्रृण्वन्त्याः । तत्कालं च तस्याः त्रुटितमायुः, ततः सिद्धा, इह भरतावसर्पिण्यां प्रथमसिद्ध इतिकृत्वा देवैः पूजा कृता, शरीरं च क्षीरोदे क्षिप्तं, भगवांश्च समवसरणमध्यस्थः सदेवमनुजासुरायां सभायां धर्मं कथयति, 30 तत्र ऋषभसेनो नाम भरतपुत्रः पूर्वबद्धगणधरनामगोत्र: जातसंवेगः प्रव्रजितः, ब्राह्मी च प्रवजिता, भरतः . श्रावको जातः, सुन्दरी