SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ७४ * आवश्य:नियुक्ति . मद्रीयवृत्ति • समाषांतर (भाग-२) तन्नियुक्तपुरुषैः कृतमित्यध्याहार इति गाथार्थः ॥३४२॥ अत्रान्तरे भरतश्चिन्तयामास-पूजा तावदद्वयोरपि कार्या, कस्य प्रथमं कर्तं यज्यते ? किं चक्ररत्नस्य उत तातस्येति, तत्र तायंमि पूइए चक्क पूइअं पूअणारिहो ताओ । इहलोइअं तु चक्कं परलोअसुहावहो ताओ ॥३४३॥ गमनिका-'ताते'-त्रैलोक्यगरौ पजिते सति चक्रं पजितमेव, तत्पजानिबन्धनत्वाच्चक्रस्य । तथा पूजामर्हतीति पूजार्हः तातो वर्त्तते, देवेन्द्रादिनुतत्वात् । तथा इह लोके भवं चैहलौकिकं तु चक्रं, तुरेवकारार्थः, स चावधारणे, किमवधारयति ? ऐहिकमेव चक्रं, सांसारिकसुखहेतुत्वात् । परलोके सुखावह: परलोकसुखावहस्तातः, शिवसुखहेतुत्वाद् इति गाथार्थः तस्मात् 'तिष्ठतु 10 तावच्चक्रं, तातस्य पूजा कर्तुं युज्यते' इति संप्रधार्य तत्पूजाकरणसंदेशव्यापृतो बभूव । ॥३४३।। इदानीं कथानकम्-भरहो सव्विड्डीए भगवंतं वंदिउं पयट्टो, मरुदेवीसामिणी य भगवंते पव्वइए भरहरज्जसिरिं पासिऊण भणियाइआ-मम पुत्तस्स एरिसी रज्जसिरी आसि, संपयं सो खुहापिवासापरिगओ नग्गओ हिंडइत्ति उव्वेयं करियाइआ, भरहस्स तित्थकरविभूई वण्णेतस्सवि निवेहन रायु. ॥३४२॥ 15 अवतर ि : ते. अक्सरे मरतने यिंता 28, “बनेनी पूरी तव्य छे. तो प्रथम ચક્રરત્નની પૂજા કરું કે પિતાની” એ પ્રમાણે વિચાર્યા પછી શું થયું તે કહે છે ગાથાર્થ : પ્રભુ પૂજાતે છતે ચક્રની પૂજા થઈ જાય છે. પિતા જ પૂજાને યોગ્ય છે. ચક્ર ઐહિલોકિક છે જ્યારે પિતા પરલોકમાં સુખ આપનારા છે. ટીકાર્ય : રૈલોક્યગુરુની પૂજાથી ચક્રની પૂજા થઈ જ જાય છે કારણ કે પ્રભુની પૂજાથી 20 ચક્રની પ્રાપ્તિ થાય છે (પ્રભુની પૂજા એ છે કારણ જેમાં એવું આ ચક્ર છે આ પ્રમાણે સમાવિગ્રહ કરવો અર્થાતુ ચક્રની પ્રાપ્તિમાં પ્રભુની પૂજાનો જ પ્રભાવ છે.) તથા પિતા દેવેન્દ્રોથી પૂજાયેલા હોવાથી પૂજાને યોગ્ય છે. ચક્ર ઐહિક છે કારણ કે સાંસારિક સુખનું કારણ છે, જયારે પ્રભુ પારલૌકિક છે કારણ કે મોક્ષસુખનું કારણ છે. માટે પરલોકમાં સુખને વહન કરનારા છે. તેથી ચક્ર બાજુ પર રહો, પ્રથમ પ્રભુની પૂજા કરવી યોગ્ય છે એ પ્રમાણે વિચારી પ્રભુની પૂજા કરવા 25 માટેનો સંદેશ આપવાના વ્યાપારવાળો થયો (અર્થાત્ સેવકોને પૂજા કરવાની તૈયારીનો આદેશ साप्यो.) ॥३४॥ કથાનક શેષ : ભરત સર્વઋદ્ધિવડે પ્રભુને વાંદવા નીકળ્યો. પ્રભુએ પ્રવ્રજયા લીધા પછી મરુદેવીમાતા ભરતની રાજયલક્ષ્મીને જોઈ કહે છે – “મારા પુત્રની પણ આવા પ્રકારની રાજ્યલક્ષ્મી હતી. અત્યારે તે સુધા – પિપાસાને પામેલો, વસ્ત્રરહિત વિચરે છે.” આમ તે 30 २२. भरतः सर्वद्धर्या भगवन्तं वन्दितुं प्रवृत्तः, मरुदेवीस्वामिनी च भगवति प्रव्रजिते भरतराज्यश्रियं दृष्ट्वा भणितवती-मम पुत्रस्येदृशी राज्यश्रीरभवत्, साम्प्रतं स क्षुत्पिपासापरिगत: नग्नो हिण्डत इत्युद्वेगं कृतवती, भरते तीर्थकरविभूतिं वर्णयत्यपि + आउहवरसालाए उप्पण्णं चक्करयण भरहस्स । जक्खसहस्सपरिवुडं सव्वरयणामयं चक्कं ॥१॥ (प्र० अव्या०)
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy