SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોવડે કેવલજ્ઞાનની પૂજા (નિ. ૩૪૧-૩૪૨) : ૭૩ उप्पण्णमि अणंते नाणे जरमरणविप्पमुक्कस्स । तो देवदाणविंदा करिति महिमं जिणिंदस्स ॥३४१॥ गमनिका-उत्पन्ने-घातिकर्मचतुष्टयक्षयात् संजाते अनन्ते ज्ञाने केवल इत्यर्थः, जरा-- वयोहानिलक्षणा मरणं-प्रतीतं जरामरणाभ्यां विप्रमुक्त इति समासः तस्य, विप्रमुक्तवद्विप्रमुक्त इति, 5 ततो देवदानवेन्द्राः कुर्वन्ति महिमां-ज्ञानपूजां जिनवरेन्द्रस्य । देवेन्द्रग्रहणात् वैमानिकज्योतिष्कग्रहः, दानवेन्द्रग्रहणात् भवनवासिव्यन्तरेन्द्रग्रहणं । सर्वतीर्थकराणां च देवा अवस्थितानि नखलोमानि कुर्वन्ति, भगवतस्तु कनकावदाते शरीरे जटा एवाञ्जनरेखा इव राजन्त्य उपलभ्य धृता इति નાથાર્થ: રૂ8ા इदानीमुक्तानुक्तार्थसंग्रहपरां संग्रहगाथामाह 10 उज्जाणपुरिमताले पुरी(इ) विणीआइ तत्थ नाणवरं । चक्कुप्पाया य भरहे निवेअणं चेव दोण्हंपि ॥३४२॥ गमनिका-उद्यानं च तत्पुरिमतालं च उद्यानपुरिमतालं तस्मिन्, पुर्यां विनीतायां तत्र ज्ञानवरं भगवत उत्पन्नमिति वाक्यशेषः । तथा तस्मिन्नवाहनि भरतस्य नृपतेरायुधशालायां चक्रोत्पादश्च बभूव । 'भरहे निवेअणं चेव दोण्हंपि' त्ति भरताय निवेदनं च द्वयोरपि-ज्ञानरत्नचक्ररत्नयोः 15 સમવસરણમાં રહેલા છતાં જ કરી તે કહે છે ? ગાથાર્થ જરામરણથી મૂકાયેલા પ્રભુને અનંતજ્ઞાન ઉત્પન્ન થયે છતે દેવ અને દાનવોના ઈન્દ્રો પ્રભુનો મહિમા કરે છે. ટીકાર્ય : ચાર ઘાતિકર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે, ઘડપણ અને મરણથી મૂકાયેલા પ્રભુને (કેવલજ્ઞાન થતાં) દેવ-દાનવેન્દ્રો જ્ઞાનની પૂજાને કરે છે. અહીં દેવેન્દ્રના પ્રહણથી 20 વૈમાનિક – જયોતિષ્કના ઇન્દ્રો લેવા તથા દાનવેન્દ્રના ગ્રહણથી ભવનવાસી --- વ્યંતરોના ઇન્દ્રો લેવા. સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી દેવો સર્વતીર્થકરોના નખ, રોમ વગેરે અવસ્થિત = ફરી ઉગે નહિ તેમ કરે છે. ભગવાનના સુવર્ણસમાન શરીરમાં અંજનરેખાની જેમ શોભતી જટા (દેવો વડે) રહેવા દેવાઈ. ૩૪૧il. અવતરણિકા : કહેવાયેલા અને નહિ કહેવાયેલા અર્થનો સંગ્રહ કરવામાં તત્પર એવી 25 સંગ્રહગાથાને કહે છે ; ગાથાર્થ : વિનીતાનગરીમાં ઉદ્યાનસમાન એવા પુરિમતાલને વિષે જ્ઞાનવર ઉત્પન્ન થયું અને ચક્રની ઉત્પત્તિ થઈ. બંનેનું ભરતને નિવેદન કરવામાં આવ્યું. ટીકાર્થ : વિનીતાનગરીના ઉદ્યાનરૂપ પુરિમતાલમાં, પ્રભુને શ્રેષ્ઠજ્ઞાન ઉત્પન્ન થયું. તથા તે જ દિવસે ભરતરાજાના આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થઈ. પ્રભુના સમાચાર લાવવા નિયુક્ત 30 કરાયેલા પુરુષોવડે અને આયુધશાળામાં નિયુક્તપુરુષો વડે જ્ઞાનરત્ન અને ચક્રરત્ન બંનેનું ભરતને કેવકુપો ૨ (ચાતુ).
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy