________________
10
૭૨ ** આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ ♦ સભાષાંતર (ભાગ--૨)
.
.
कलं सव्वड्डीए पूएमहदट्टु धम्मचक्कं तु । विहरइ सहस्समेगं छउमत्थो भारहे वासे ||३३५ ॥ बहलीअडंबइल्लाजोणगविसओ सुवण्णभूमी अ । आहिंडिआ भगवआ उसभेण तवं चरंतेणं ॥ ३३६ ॥ बहली अ जोणगा पल्हगा य जे भगवया समणुसिद्वा । अन् य मिच्छजाई ते तइआ भद्दया जाया ॥ ३३७॥ तित्थयराणं पढमो उसभरिसी विहरिओ निरुवसग्गो । अट्ठावओ गवरो अग्ग (य) भूमी जिणवरस्स ॥ ३३८ ॥ छउमत्थप्परिआओ वाससहस्सं तओ पुरिमताले ।
गोहस् य ट्ठा उप्पण्णं केवलं नाणं ॥ ३३९॥ फग्गुबहु एक्कासी अह अमेण भत्तेणं । उप्पviमि अणते महव्वया पंच पण्णव ॥ ३४० ॥
आसां भावार्थ: सुगम एव, नवरम् अनुरूपक्रियाऽध्याहारः कार्यः, यथा कल्लं - प्रत्यूषसि पूजयामि भगवन्तम्-- आदिकर्त्तारं अहमिति - आत्मनिर्देशः, अदृष्ट्वा भगवन्तं धर्मचक्र 15 તુ ચાહ્યાદ્રિ થાષાક્ષાર્થ: રૂરૂપ-રૂ૪૦ા
सर्व
महाव्रतानि पञ्च प्रज्ञापयतीत्युक्तं, तानि च त्रिदशकृतसमवसरणावस्थित एव तथा
ર
ગાથાર્થ : આવતી કાલે સર્વઋદ્ધિવડે પ્રભુને પૂજીશ. (બીજે દિવસે) પ્રભુને નહિ જોઈને ધર્મચક્ર કર્યું. છાસ્થ એવા પ્રભુ ભરતક્ષેત્રમાં એક હજારવર્ષ વિચરે છે.
ગાથાર્થ : બહલી, ડંબઈલ્લા, યોનક દેશો અને સુવર્ણભૂમિમાં તપને આચરતા પ્રભુ
20 ઋષભ વિચર્યા.
ગાથાર્થ : બહલી, યોતક, પલ્લક દેશવાસીઓ તથા અન્ય પણ જે મ્લેચ્છજાતિવાળા લોકો પ્રભુવડે હિતશિક્ષા અપાયા, તે સર્વ ત્યારે ભદ્રક થયા.
:
ગાથાર્થ : તીર્થંકરોમાં પ્રથમ ઋષભઋષિ ઉપસર્ગ રહિત વિચર્યા. તે જિનેશ્વરની નિર્વાણભૂમિ અષ્ટાપદપર્વત હતી.
25 ગાથાર્થ : એક હજા૨વર્ષ તેમનો છદ્મસ્થપર્યાય હતો. ત્યાર પછી પુરિમતાલમાં ન્યગ્રોધવૃક્ષની નીચે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
ગાથાર્થ : ફાગણવદ અગિયારસે અઠ્ઠમ તપવડે જ્ઞાન ઉત્પન્ન થતાં પ્રભુએ પાંચ મહાવ્રતોની પ્રરૂપણા કરી.
ટીકાર્થ : આ ગાથાઓનો અર્થ સુગમ જ છે. પરંતુ અનુરુપ ક્રિયાપદનો અધ્યાહાર કરવા 30 યોગ્ય છે જેમકે કાલે સર્વઋદ્ધિવડે આદિનાથને હું પૂજીશ. ભગવાનને નહિ જોઈ ધર્મચક્ર તૈયાર કર્યું વગેરે, બધી ગાથામાં આ પ્રમાણે અનુરૂપ ક્રિયાપદ જોડી દેવું. II૩૩૫-૩૪૦
અવતરણિકા : છેલ્લે કહ્યું કે “પાંચ મહાવ્રતોની પ્રરૂપણા કરી' તે દેવોવડે રચાયેલા