SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ * ૭૧ रत्नमयं पीठं कारितं । गुरुपूजेति तदर्चनं चक्रे इति । अत्रान्तरे भगवतः तक्षशिलातले गमनं बभूव, भगवत्प्रवृत्तिनियुक्त पुरुषैर्बाहुबलेर्निवेदनं च कृतमित्यक्षरगमनिका । एवमन्यासामपि संग्रहगाथानां स्वबुद्ध्या गमनिका कार्येति गाथार्थः ॥ ३२२-३३४॥ इदानीं कथानकशेषम्-बाहुबलिणा चिंतिअं - कल्ले सव्विड्डीए वंदिस्सामित्ति निग्गतो भाए, सामी गतो विहरमाणो, अदिट्ठे अद्धिति काऊण जहिं भगवं वुत्थो तत्थ धम्मचक्कं चिंधं 5 'कारियं, तं सव्वरयणामयं जोयणपरिमंडलं पंचजोयणूसियदंडं । सामीवि बहलीयडंबइल्लाजोगविसयाइएसु निरुवसग्गं विहरंतो विणीअणगरीए उज्जाणत्थाणं पुरिमतालं नगरं संपत्तो । तत्थ य उत्तरपुरमिच्छमे दिसिभागे सगडमुहं नाम उज्जाणं, तंमि णिग्गोहपायवस्स हेट्ठा अट्टमेणं भत्तेणं पुव्वण्हदेसकाले फग्गुणबहुलेक्कारसीए उत्तरासाढणक्खत्ते पव्वज्जादिवसाओ आरम्भ वाससहस्संमि अतीते भगवओ तिहुअणेक्कबंधवस्स दिव्वमणतं केवलनाणमुप्पण्णंति । अमुमेवार्थमुपसंहरन् गाथाषट्कमाह તે માટે ભક્તિથી રત્નમય પીઠ બનાવડાવી. તેનું અર્ચન (= પૂજા) કર્યું. તે સમયે ભગવાનનું તક્ષશિલામાં ગમન થયું. ભગવાનના સમાચાર લાવવા મૂકેલા પુરુષોએ બાહુબલિને નિવેદન કર્યું. આ પ્રમાણે બીજી સંગ્રહગાથાઓનો અર્થ પણ પોતાની બુદ્ધિથી કરવા યોગ્ય છે. II૩૨૨-૩૩૪॥ 10 કથાનકશેષને કહે છે – બાહુબલિએ વિચાર્યું “આવતી કાલે સર્વઋદ્ધિ સાથે હું પ્રભુને 15 વંદન કરવા જઈશ.” આમ વિચારી બીજા દિવસના પ્રભાતે પોતે નીકળે છે. આ બાજુ સ્વામી તો વિહાર કરી આગળ ચાલ્યા ગયા. પ્રભુના દર્શન ન થતાં અધૃતિને કરતો જ્યાં પ્રભુ રોકાયા હતા ત્યાં ધર્મચક્રને ચિહ્નરૂપે કરે છે. તે ધર્મચક્ર સર્વરત્નોનું બનેલું, એકયોજન પરિમંડલવાળું અને પાંચયોજન ઊંચા દંડવાળું હતું. સ્વામી પણ બહલીય, ડંબઈલ્લા, યોનક વગેરે દેશોમાં ઉપસર્ગ રહિત વિચરતા–વિચરતા “વિનીતાનગરીના (અત્યંત નજીક હોવાથી) ઉદ્યાન જેવા 20 પુરિમતાલનગરમાં આવ્યા. ત્યાં ઈશાનખૂણામાં શકટમુખનામનું ઉદ્યાન હતું. તેમાં ન્યગ્રોધવૃક્ષની નીચે અઠ્ઠમ તપવડે પૂર્વાલકાળમાં (સવારના સમયે) ફાગણવદ અગિયારસને દિવસે ઉત્તરાષાઢાનક્ષત્રમાં પ્રવ્રજ્યાદિનથી લઈ એક હજા૨વર્ષ પૂર્ણ થયે છતે ત્રિભુવનના એકમાત્ર બંધુસમાન ભગવાનને દિવ્ય–અનંત એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા છ ગાથા કહે છે 25 २१. बाहुबलिना चिन्तितम् - कल्ये सर्वद्धय वन्दिष्य इति निर्गतः प्रभाते, स्वामी गतः विहरन्, अदृष्ट्वाऽधृतिं कृत्वा यत्र भगवानुषितस्तत्र धर्मचक्रं चिह्नं कारितं, तत् सर्वरत्नमयं योजनपरिमण्डलं पञ्चयोजनोच्छ्रितदण्डं । स्वाम्यपि बहुल्यडम्बइल्लायोनकविषयादिकेषु निरूपसर्गं विहरन् विनीतनगर्या 'उद्यानस्थानं पुरिमतालं नगरं संप्राप्तः । तत्र च उत्तरपूर्वदिग्भागे शकटमुखं नाम उद्यानं, तस्मिन् 30 न्यग्रोधपादपस्याधः अष्टमेन भक्तेन पूर्वाह्नदेशकाले फाल्गुनकृष्णैकादश्यां उत्तराषाढा नक्षत्रे प्रव्रज्यादिवसादारभ्य वर्षसहस्त्रेऽतीते भगवतस्त्रिभुवनैकबान्धवस्य दिव्यमनन्तं केवलज्ञानमुत्पन्नमिति ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy