SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ अपराजिअ १८ विस्ससेणे १९ वीसइमे होइ बंभदत्ते २० अ । दिण्णे २१ वरदिण्णे २२ पुण धण्णे २३ बहुले २४ अ बोद्धव्वे ॥ ३२९ ॥ एए कयंजलिउड भत्तीबहुमाणसुक्कलेसागा । तक्कलपहठ्ठमणा पडिलाभेसुं जिणवरिंदे ॥ ३३० ॥ सव्वेहिंपि जिहिं जहिअं लद्धाओ पढमभिक्खाओ । तहिअं वसुहाराओ वुट्टाओ पुप्फवुट्टीओ ||३३१॥ अद्धत्तेरसकोडी उक्कोसा तत्थ होइ वसुहारा । अद्धत्तेरस लक्खा जहण्णिआ होइ वसुहारा ॥३३२॥ सव्वेसिंपि जिणाणं जेहिं दिण्णाउ पढमभिक्खाओ । ते पयणुपिज्जदोसा दिव्ववरपरक्कमा जाया ॥ ३३३॥ केई तेणेव भवेण निव्वुआ सव्वकम्मउम्मुक्का । अन्ने त अभवेणं सिज्झस्संति जिणसगासे ॥ ३३४॥ अक्षरगमनिका तु क्रियाऽध्याहारतः कार्या, यथा- गजपुरं नगरमासीत्, श्रेयांसस्तत्र राजा, तेक्षुरसदानं भगवन्तमधिकृत्य प्रवर्त्तितं, तत्रार्धत्रयोदशहिरण्यकोटीपरिमाणा वसुधारा निपतिता, 15 पीठमिति - श्रेयांसेन यत्र भगवता पारितं तत्र तत्पादयोर्मा कश्चिदाक्रमणं करिष्यतीतिभक्त्या ગાથાર્થ : અપરાજિત – વિશ્વસેન – વીસમો બ્રહ્મદત્ત – દિન્ત – વદિન - ઘન્ય અને બહુલ જાણવા. ગાથાર્થ : હાથ જોડેલા છે જેમના તેવા, ભક્તિ અને બહુમાનવડે અત્યંત શુભલેશ્યાવાળા, ભિક્ષા સમયે અત્યંત હર્ષિતમનવાળા એવા તેમણે (શ્રેયાંસ વિગેરેએ) જિનવરોને ભિક્ષાનું દાન 20 આપ્યું. 5 10 ૭૦ ** આવશ્યકનિર્યુક્તિ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) 25 ગાથાર્થ : સર્વ જિનેશ્વરોવડે જ્યાં પ્રથમભિક્ષા પ્રાપ્ત કરાઈ, ત્યાં વસુધારાની અને પુષ્પોની વૃષ્ટિ થઈ. ગાથાર્થ : તે સ્થાનમાં ઉત્કૃષ્ટથી સાડાબારકરોડ વસુધારા થાય છે અને જઘન્યથી સાડાબાર લાખ વસુધારા થાય છે. ગાથાર્થ : જેઓએ સર્વજિનોને પ્રથમભિક્ષા આપી તેઓ પાતળા રાગ-દ્વેષવાળા અને દિવ્ય પરાક્રમવાળા થયા. ગાથાર્થ : કોઈ તે જ ભવે સર્વકર્મોથી મૂકાયેલા છતાં સિદ્ધ થયા. અન્ય ત્રીજા ભવે જિન પાસે (દીક્ષા લઈ) સિદ્ધ થશે. ટીકાર્થ : આ ગાથાઓનો અર્થ ક્રિયાપદનો અધ્યાહાર કરી કરવા યોગ્ય છે જેમ કે (હવે 30 ૩૨૨મી ગાથાનો અક્ષરાર્થ બતાવે છે→) ગજપુર નામનું નગર હતું. શ્રેયાંસ ત્યાં રાજા હતો. તેણે ભગવાનને આશ્રયી ઈક્ષરસનું દાન પ્રવર્તાવ્યું. ત્યાં સાડાબાર ક્રોડ સોનૈયા પ્રમાણ વસુધારા થઈ, જ્યાં ભગવાનવડે પારણું કરાયું ત્યાં શ્રેયાંસે “પ્રભુના ચરણો ઉપર કોઈનો પગ પડે નહિ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy