SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेयांसद्वारा सोडोने भिक्षाहाननी सम४ (नि. ३२२) * ६७ गंधोदककुसुमवरिसं मुक्कं ४ आगासे य अहोदाणं घुटुंति ५ । तओ तं देवसंनिवाअं पाि लोगो सेज्जंसघरमुवगओ, ते तावसा अन्ने य रायाणो, ताहे सेज्जंसो ते पण्णवे - एवं भिक्खा दिज्जइ, एएसि च दिण्णे सोग्गती गम्मइ, ततो ते सव्वेऽवि पुच्छंति-कहं तुमे जाणियं ? जहासामिस्स भिक्खा दायव्वत्ति, सेज्जंसो भणइ - जाइसरणेण, अहं सामिणा सह अट्ठ भवग्गहणाई अहेसि, तओ ते संजायको हल्ला भांति - इच्छामो गाउं अट्ठसु भवग्गहणेसु को को तुमं सामिणो 5 आसित्ति, ततो सो तेसिं पुच्छंताणं अप्पणो सामिस्स य अट्ठभवसंबद्धं कहं कहेइ जहा "वसुदेवहिंडीए", ताणि पुण संखेवओ इमाणि, तंजहा - ईसाणे सिरिप्पभे विमाणे भगवं ललिअंगओ अहेसि, सेज्जंसो से सयंपभादेवी पुव्वभवनिन्नामिआ १ पुव्वविदेहे पुक्खलावइविजए लोहग्गले नयरे भगवं वइरजंघो आसि, सिज्जंसो से सिरिमती भारिया २ तत्तो उत्तरकुराए તે આ પ્રમાણે १. वसुधारानी वृष्टि थर्ध २. वस्त्रोनो उत्क्षेप थयो (वस्त्रोत्क्षेप भेटले 10 નવા અનેક પ્રકારના લેનારને ઉપયોગી થાય તેવા વસ્ત્રોની દેવો વૃષ્ટિ કરે છે) ૩. દેવદુંદુભિઓ વગાડાઈ ૪. સુગંધી પાણી અને પુષ્પોની વૃષ્ટિ થઈ ૫. “અહોદાનં અહોદાનં” ની ઘોષણા થઈ. ત્યાર પછી દેવોના આગમનને જોઈ લોકો શ્રેયાંસના ઘર પાસે આવ્યા. તથા તે તાપસો (જેઓ પ્રભુ સાથે દીક્ષા લીધા પછી પાછળ તાપસ બનેલા તેઓ) અને બીજા રાજાઓ પણ ત્યાં આવ્યા. ત્યારે શ્રેયાંસ તે સર્વને કહે છે, “આ પ્રમાણે ભિક્ષા દેવી જોઈએ અને એમને આપતા 15 સદ્ગતિ પ્રાપ્ત થાય છે.” તે સર્વલોકો શ્રેયાંસને પૂછે છે “તમે કેવી રીતે જાણ્યું ? કે સ્વામીને ભિક્ષા દેવા યોગ્ય છે ?” શ્રેયાંસે કહ્યું, “જાતિસ્મરણવડે મેં જાણ્યું. હું સ્વામી સાથે છેલ્લા આઠભવથી છું.” આ સાંભળી કુતૂહલવાળા લોકોએ કહ્યું, “તમે અને સ્વામી આઠભવમાં કોણ કોણ હતા ? તે જાણવા ઇચ્છીએ છીએ.” તેથી શ્રેયાંસ પૂછતાં એવા લોકોને પોતાની અને સ્વામીની આઠભવની સંબદ્ધ કથાને કહે છે 20 આ કથા “વસુદેવહિન્ડી” નામના ગ્રંથમાંથી જાણી લેવી. સંક્ષેપથી તે આઠ ભવો આ પ્રમાણે હતા – ૧. ઈશાન દેવલોકમાં શ્રીપ્રભનામના વિમાનમાં પ્રભુ લલિતાંગ નામે દેવ હતા ત્યારે શ્રેયાંસ તેમની સ્વયંપ્રભા નામની દેવી હતી. જે પૂર્વભવમાં “નિર્નામિકા' નામે ગરીબ કન્યા હતી. ૨. પૂર્વવિદેહમાં પુષ્કલાવતીવિજયમાં લોહાર્ગલનામના નગરમાં પ્રભુ વજબંધ તરીકે १९. गन्धोदककुसुमवर्षा मुक्ता ४ आकाशे चाहोदानं घुष्टमिति ५ । ततस्तं देवसंनिपातं दृष्ट्वा लोकः 25 श्रेयांसगृहमुपागतः, ते तापसा अन्ये च राजानः, तदा श्रेयांसस्तान् प्रज्ञापयति- एवं भिक्षा दीयते, एतेभ्यश्च दत्ते सुगतिर्गम्यते, ततस्ते सर्वेऽपि पृच्छन्ति-कथं त्वया ज्ञातं ? यथा स्वामिने भिक्षा दातव्येति, श्रेयांसो भणति-जातिस्मरणेन, अहं स्वामिना सहाष्टौ भवग्रहणान्यभूवं, ततस्ते संजातकौतूहला भणन्ति इच्छामो ज्ञातुं, अष्टसु भवग्रहणेषु कस्कस्त्वं स्वामिनोऽभव इति, ततः स तेभ्यः पृच्छ्रद्भ्य आत्मनः स्वामिनश्चाष्टभवद्ध कथां कथयति यथा वसुदेवहिण्ड्यां तानि पुनः संक्षेपत इमानि तद्यथा-ईशाने श्रीप्रभे विमाने भगवान् 30 ललिताङ्गक आसीत्, श्रेयांसस्तस्य स्वयंप्रभा देवी पूर्वभवनिर्नामिका १ पूर्वविदेहेषु पुष्कलावतीविजये लोहार्गले नगरे भगवान् वज्रजङ्घ आसीत्, श्रेयांसस्तस्य श्रीमती भार्या २ तत उत्तरकुरुषु
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy