SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ आवश्य नियुक्ति हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - २) भंगवं मिहुणगो सेज्जंसोऽवि मिहुणिआ अहेसि ३ ततो सोहम्मे कप्पे दुवेऽवि देवा अहेसि ४ ततो भगवं अवरविदेहे विज्जपुत्तो सेज्जंसो पुण जुण्णसेट्ठिपुत्तो केसवो नाम छट्टो मित्तो असि ५ ततो अच्चुए कप्पे देवा ६ ततो भगवं पुंडरीगिणीए नगरीए वइरणाहो सेज्जंसो सारही ७ ततो सव्वसिद्धे विमाणे देवा ८ इह पुण भगवओ पपोत्तो जाओ सेज्जंसोत्ति । तेसिं च तिण्हवि 5 सुमिणाण एतदेव फलं जं भगवओ भिक्खा दिण्णत्ति । ततो जणवओ एवं सोऊण सेज्जंसं अभिनंदिऊण सट्टाणाणि गतो, सेज्जंसोऽवि भगवं जत्थ ठिओ पडिलाभिओ ताणि पाणि मा पाएहिं अक्कमिहामित्ति भत्तीए तत्थ रयणामयं पेढं करेड़, तिसंझं च अच्चिणइ, विसेसेण य पव्वदेसकाले अच्चिणेऊण भुंजइ, लोगो पुच्छइ - किमेयंति, सेज्जंसो भणति आदिगरमंडलगंति, ततो लोगेणवि जत्थ जत्थ भगवं ठितो तत्थ तत्थ पेढं कयं तं च कालेण आइच्चपेढं संजायंति 10 गाथार्थः ॥ • હતા ત્યારે શ્રેયાંસ તેમની શ્રીમતી નામે પત્ની હતી. ૩. ત્યાર પછી ઉત્તરકુરુક્ષેત્રમાં પ્રભુ નમિથુનક હતા ત્યારે શ્રેયાંસ સ્ત્રીમિથુનક હતી. ૪. ત્યાર પછી સૌધર્મદેવલોકમાં બંને દેવ તરીકે હતા. ૫. ત્યાર પછી પ્રભુ વૈદ્યપુત્ર થયા અને શ્રેયાંસ જીર્ણશ્રેષ્ઠિનો પુત્ર કેશવનામે છઠ્ઠો મિત્ર હતો. ઇ ત્યાર પછી અચ્યુતદેવલોકમાં દેવ થયા ૭. ત્યાર પછી ભગવાન પુંડરીકિણીનગરીમાં વજ્રનાભ 15 થયા અને શ્રેયાંસ સારથિ બન્યો. ૮. આઠમા ભવમાં બંને સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવ થયા. તથા આ ભવમાં પ્રભુના પ્રપૌત્ર તરીકે શ્રેયાંસ આવ્યો. તે ત્રણેના સ્વપ્નનું ફલ આ હતું કે શ્રેયાંસ પ્રભુને ભિક્ષાદાન કરશે. આ પ્રમાણે સાંભળી લોકો શ્રેયાંસને અભિનંદન આપી પોત–પોતાના સ્થાનમાં ગયા. શ્રેયાંસે પણ જ્યાં ઊભા રહેલા છતાં પ્રભુને ભિક્ષાનું દાન કર્યું હતું, ત્યાં રહેલા પ્રભુના પગલા ઉપર લોકો ચાલે નહિ તે માટે 20 ભક્તિથી ત્યાં રત્નમય પીઠ કરી અને ત્રિસંધ્યા તેની પૂજા કરે છે. વિશેષથી પર્વના દિવસે પૂજા छुरी ४भे छे. सोडो पूछे छे, “जा शुं छे ?” श्रेयांसे ऽधुं “खा साहिरनुं मंडल छे (साहिने કરનારા ઋષભદેવના પગલા છે).” તેથી લોકોએ પણ પ્રભુ જ્યાં જ્યાં ઊભા રહ્યા ત્યાં ત્યાં પીઠની રચના કરી. તે પીઠ સમય જતાં આદિત્યપીઠ નામે પ્રસિદ્ધ થઈ. २०. भगवान् मिथुनकः श्रेयांसोऽपि मिथुनिका आसीत् ३ ततः सौधर्मे कल्पे द्वावपि देवौ अभूताम् 25 ४ ततो भगवानपरविदेहेषु वैद्यपुत्रः श्रेयांसः पुनर्जीर्णश्रेष्ठिपुत्रः केशवनामा षष्ठं मित्रमभूत् ५ ततो ऽच्युते कल्पे देवौ ६ ततो भगवान् पुण्डरीकिण्यां नगर्यां वज्रनाभः श्रेयांसः सारथिः ७ ततः सर्वार्थसिद्धे विमाने देवौ ८ इह पुनर्भगवतः प्रपौत्रो जातः श्रेयांस इति । तेषां च त्रयाणामपि स्वप्नानामेतदेव फलं यत् भगवते भिक्षा दत्तेति । ततो जनपद एवं श्रुत्वा श्रेयांसमभिनन्द्य स्वस्थानं गतः, श्रेयांसोऽपि भगवान् यत्र स्थितः प्रतिलम्भितः तानि चरणानि मा पादैराक्रमिषमिति भक्त्या तत्र रत्नमयं पीठं करोति, त्रिसन्ध्यं चार्चयति, 30 विशेषेण च पर्वदेशकालेऽर्चयित्वा भुङ्क्ते, लोकः पृच्छति किमेतदिति, श्रेयांसो भणतिआदिकरमण्डलमिति, ततो लोकेनापि यत्र यत्र भगवान् स्थितः तत्र तत्र पीठं कृतं, तद् कालेनादित्यपीठं संजातमिति.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy