SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ EE * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - २) ~१८ किं भविस्सइत्ति, नवरं राया भणइ-कुमारस्स महंतो कोऽवि लाभो भविस्सइत्ति भणिऊण अत्थाणीओ, सिज्जंसोऽवि गओ नियगभवणं, तत्थ य ओलोयणट्ठिओ पेच्छति सामिं पविसमाणं, सो चिंतेड़ - कहिं मया एरिसं नेवत्थं दिट्ठपुव्वं ? जारिसं पपितामहस्सत्ति, जाती संभरिता- सो पुव्वभवे भगवओ सारही आसि, तत्थ तेण वइरसेणतित्थगरो तित्थयरलिंगेण दिट्ठोत्ति, वरणाभे 5 य पव्वयं सोऽवि अणुपव्वइओ, तेण तत्थ सुयं जहा - एस वइरणाभो भरहे पढमतित्थय... भविस्सइत्ति, तं एसो सो भगवंति । तस्स य मणुस्सो खोयरसघडएण सह अतीओ, तं गहाय भगवंतमुवट्टिओ, कप्पइत्ति सामिणा पाणी पसारिओ, सव्वो निसिट्ठो पाणीसु, अच्छिद्दपाणी भगवं, उपरि सिहा वड्डइ, न य छड्डिज्जइ, भगवओ एस लद्धी, भगवया सो पारिओ, तत्थ दिव्वाणि पाउब्भूयाणि, तंजहा - वसुहारा वुट्ठा १ चेलुक्खेवो कओ २ आहयाओ देवदुदुहीओ ३ 10 નગરશ્રેષ્ઠિ – શ્રેયાંસ વગેરે સર્વ સભામાં ભેગા થયા. દરેકે પોતાને આવેલ સ્વપ્નની વાત કરી. પરંતુ કોઈ જાણતું નથી કે “શું થશે ?” રાજાએ કહ્યું, “શ્રેયાંસકુમારને કોઈ મોટો લાભ થશે” એમ બોલી તે રાજસભામાંથી ઊભો થયો. શ્રેયાંસ પણ પોતાના ભવનમાં ગયો. ત્યાં અવલોકનમાં (३णामां) अलेसा तेथे प्रवेश उरता प्रभुने भेया. તે વિચારવા લાગ્યો કે “જેવા પ્રકારના પ્રપિતામહનો વેષ છે તેવા પ્રકારનો વેષ ક્યાંક 15 મારાવડે પૂર્વે જોવાયેલો છે. આમ વિચારતા તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તે પૂર્વભવમાં ભગવાનનો સારથિ હતો. તે ભવમાં તેનાવડે વજ્રસેન નામના તીર્થંકર તીર્થંકરલિંગમાં જોવાયા હતા અને વજ્રનાભે દીક્ષા લેતા તેની પાછળ સારથિએ પણ દીક્ષા લીધી હતી. તે સારથિએ તે ભવમાં સાંભળ્યું હતું કે “આ વજ્રનાભ ભરતક્ષેત્રમાં પ્રથમતીર્થંકર થશે.” તે આ ભગવાન છે. (એ પ્રમાણે શ્રેયાંસને બધું યાદ આવ્યું.) તે સમયે તેનો માણસ શેરડીના રસથી ભરેલા ઘડા લઈને 20 खाव्या. तेने सर्व श्रेयांस प्रभु पासे खायो. “આ કલ્પ્ય છે” એમ જાણી પ્રભુએ હાથ લંબાવ્યા. પ્રભુના હાથમાં, સંપૂર્ણ ઘડો ખાલી કર્યો. પ્રભુના હાથ છિદ્રવિનાના હતા (અર્થાત્ ખોબામાંથી કશું ઢોળાય નહિ તેવી લબ્ધિ હતી.) જેમ જેમ રસ હાથમાં નંખાતો જાય તેમ તેમ ઉપર શિખા થાય પણ ઢોળાય નહિ કારણ કે પ્રભુની આ લબ્ધિ હતી. પ્રભુએ ઈક્ષુરસવડે પારણું કર્યું. ત્યા પાંચ દિવ્યો પ્રકટ થયા. १८. किं भविष्यतीति, नवरं राजा भणति कुमारस्य महान् कोऽपि लाभो भविष्यतीति भणित्वा उत्थित आस्थानिकातः, श्रेयांसोऽपि गतो निजकभवनं, तत्र चावलोकनस्थितः पश्यति स्वामिनं प्रविशन्तं, सचिन्तयति-क्व मया ईदृशं नेपथ्यं दृष्टपूर्वं यादृशं प्रपितामहस्येति, जातिः स्मृता, -स पूर्वभवे भगवतः सारथिरासीत्, तत्र तेन वज्रसेनतीर्थकरस्तीर्थकरलिङ्गेन दृष्ट इति, वज्रनाभे च प्रव्रजति सोऽप्यनुप्रव्रजितः, तेन तत्र श्रुतं यथा- एष वज्रनाभो भरते प्रथमतीर्थकरः भविष्यतीति, तदेष स भगवानिति । तस्य च मनुष्य 30 इक्षुरसघटेन सहागतः, तं गृहीत्वा भगवन्तमुपस्थितः, कल्पत इति स्वामिना पाणी प्रसारितौ, सर्वो निसृष्टः पाण्योः, अच्छिद्रपाणिर्भगवान्, उपरि शिखा वर्धते, न चाधः पतति, भगवत एषा लब्धिः, भगवता स पारितः, तत्र दिव्यानि प्रादुर्भूतानि तद्यथा-वसुधारा वृष्टा १. चेलोत्क्षेपः कृतः २ आहता देवदुन्दुभयः ३ 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy