________________
આદિનાથપ્રભુનું પારણું (નિ. ૩૨૨) ૪ ૬૫ सन्निपतिताः, तदैव वसुधारा चैव वृष्टा, वसु द्रव्यमुच्यत इति गाथार्थः ॥३२१॥
एवं सामान्येन पारणककालभाव्युक्तम्, इदानीं यत्र यथा च यच्च आदितीर्थकरस्य पारणकमासीत् तथाऽभिधित्सुराह
गयउर सिज्जंसिक्खुरसदाण वसुहार पीढ गुरूपूआ ।
तक्खसिलायलगमणं बाहुबलिनिवेअणं चेव ॥३२२॥ अस्या भावार्थः कथानकादवबोद्धव्यः । तच्चेदम्-कुरुजणपदे गयपुरणगरे बाहुबलिपुत्तो सोमप्पभो, तस्स पुत्तो सेज्जंसो जुवराया, सो सुमिणे मंदरं पव्वयं सामवण्णं पासति, ततो तेण अमयकलसेण अभिसित्तो अब्भहिअंसोभितमाढत्तो. नगरसेटी सबद्धिनामो, सो सरस्स रस्सीसहस्स ठाणाओ चलियं पासति, नवरं सिज्जंसेण हक्खुत्तं, सो य अहिअयरं तेयसंपुण्णो जाओ, राइणा सुमिणे एक्को पुरिसो महप्पमाणो महया रिउबलेण सह जुझंतो दिट्ठो, सिज्जंसेण साहज्जं दिण्णं, 10 ततो णेण तं बलं भग्गंति, ततो अत्थाणीए एगओ मिलिया, सुमिणे साहंति, न पुण जाणंति(વસુધારા કરવા છંભક) દેવોનું આગમન થયું અને તે વખતે જ વસુધારાની વૃષ્ટિ થઈ. અહીં વસુ એટલે ધન સમજવું. li૩૨ ૧//
અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી પારણાના સમયે જે થયું તે કહ્યું. હવે આદિનાથ પ્રભુનું જયાં પારણું થયું, જેવી રીતે થયું અને પારણામાં કયું દ્રવ્ય હતું તે સર્વ કહે છે કે 15 ___ थार्थ : ४पुर - श्रेयांस - ९२सनु हान-सुपा। - पी6 - गुरुपू - तक्षशिक्षामन - मने मानसिने निवेदन.
2ीर्थ : मी ॥थानो भावार्थ थानथी वो. ते सा प्रभा...
કુરુ નામના જનપદના ગજપુરનામના નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ હતો. તેનો પુત્ર શ્રેયાંસ યુવરાજ હતો. તે સ્વપ્નમાં મંદર(મેરુ)પર્વતને શ્યામવર્ણવાળો જુએ છે. તેથી શ્રેયાંસે 20 અમૃતકળશોવડે મેરુનો અભિષેક કર્યો. જેથી તે મેરુ અધિક શોભવા લાગ્યો. તે જ નગરમાં સુબુદ્ધિ નામનો નગરશ્રેષ્ઠી હતો. તે સ્વપ્નમાં જુએ છે કે સૂર્યના હજારકિરણો પોતાના સ્થાનથી ચલિત થયા છે ( કિરણો સૂર્યથી જુદા થયા છે.) પરંતુ શ્રેયાંસવડે તે કિરણો સ્વસ્થાનમાં જોડાયા. જેથી તે સૂર્ય અધિકતર તેજથી સંપૂર્ણ થયો. (એ જ સમયે રાજાએ પણ સ્વપ્ન જોયું.)
રાજાવડે સ્વપ્નમાં એક મોટા પ્રમાણવાળો પુરુષ મોટા શત્રુસૈન્ય સાથે યુદ્ધ કરતો 25 જોવાયો. શ્રેયાંસે તે પુરુષને મદદ કરી. તેથી તે પુરુષવડે શત્રુસૈન્ય ભંગાયું. બીજા દિવસે રાજા–
१७. कुरुजनपदे गजपुरनगरे बाहुबलिपुत्रः सोमप्रभः, तस्य पुत्रः श्रेयांसो युवराजः, स स्वप्ने मन्दरं पर्वतं श्यामवर्णमपश्यत्, ततस्तेन अमृतकलशेनाभिषिक्तः, अभ्यधिकं शोभितुमारब्धः, नगरश्रेष्ठी सुबुद्धिनामा, स सूर्यस्य रश्मिसहस्रं स्थानात् चलितं अपश्यत्, नवरं श्रेयांसेन अभिक्षिप्तं, स चाधिकतरं तेजःसंपूर्णो जातः, राज्ञा स्वप्ने एकः पुरुषो महाप्रमाणो महता रिपुबलेन सह युध्यमानो दृष्टः, श्रेयांसेन 30 साहाय्यं दत्तं, ततोऽनेन तद्बलं भग्नमिति, तत आस्थानिकायां एकतो मिलिताः, स्वप्नान् साधयन्ति, न पुनर्जानन्ति- *पेढ०. + दूल०. A पुरे. * थाणाओ. - साहियं.