SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો ઋષભદેવને કન્યા, વસ્ત્રાદિવડે નિમંત્રણ કરે છે (નિ. ૩૧૮) * ૬૩ पसाया कामियं पुप्फयविमाणं विउव्विऊण भगवंतं तित्थयरं नागरायं च वंदिऊण पुप्फयविमाणारूढा कच्छमहाकच्छाणं भगवप्पसायं उवदंसेमाणा विणीयनगरिमुवगम्म भरहस्स रण्णो तमत्थं निवेदित्ता सयणं परियणं गहाय वेयड्ढे पव्व णमी दाहिणिल्लाए विज्जाहरसेढीए विमी उत्तरिल्ला पण्णासं सट्ठि च विज्जाहरनगराइ निवेसिऊण विहरंति । अत्रान्तरे भगवं अदीणमणसो संवच्छरमणसिओ विहरमाणो । कण्णाहि निमंतिज्जइ वत्थाभरणासणेहिं च ॥ ३९८ ॥ व्याख्या भगः खल्वैश्वर्यादिलक्षणः सोऽस्यास्तीति भगवान् असावपि अदीनं मनो यस्यासौ अदीनमनाः - निष्प्रकम्पचित्त इत्यर्थः । 'संवत्सरं ' वर्षं न अशित: अनशितः विहरन् भिक्षाप्रदानानभिज्ञेन लोकेनाभ्यर्हितश्च (श्चेति) कृत्वा कन्याभिर्निमन्त्र्यते, वस्त्राणि - पट्टांशुकानि आभरणानि - कटक के यूरादीनि आसनानि - सिंहासनादीनि एतैश्च निमन्त्र्यत इति । 10 वर्त्तमाननिर्देशप्रयोजनं पूर्ववदिति गाथार्थः ॥ ३१८ ॥ १६ - ત્યાર પછી કૃપાને પ્રાપ્ત કરેલા તેઓ ઈચ્છિત એવા પુષ્પકવિમાનને વિકુર્વી ભગવાન અને નાગરાજને વંદન કરી પુષ્પકવિમાનમાં બેઠાં બેઠાં જ કચ્છ—મહાકચ્છને પ્રભુનો પ્રસાદ દેખાડી વિનીતાનગરીમાં આવ્યા. ત્યાં આવી ભરતરાજાને પોતાને પ્રાપ્ત ઋદ્ધિ, વગેરેનું નિવેદન કરી સ્વજનો—પરિજનોને લઈ વૈતાઢ્યપર્વતમાં નમિ દક્ષિણસંબંધી વિદ્યાધરશ્રેણિમાં અને વિનમિ 15 ઉત્તરસંબંધી વિદ્યાધરશ્રેણીમાં ક્રમશઃ પચાસ અને સાઠ વિદ્યાધર નગરી વસાવી રહે છે.II૩૧૭ના તે સમયે ગાથાર્થ : અદીનમનવાળા, સંવત્સર સુધી અશન વિનાના, વિહાર કરતા પ્રભુ કન્યાઓ વડે અને વસ્ત્ર આભરણો આસનોવડે નિમંત્રણ કરાય છે. ટીકાર્થ : ઐશ્વર્યાદિરૂપ ભગ જેની પાસે છે તે ભગવાન, અદીનમનવાળા નિષ્મકંપ- 20 ચિત્તવાળા, એકવર્ષ સુધી અશન = ખોરાક વિનાના વિચરતા તે પ્રભુ, ભિક્ષાદાનને નહિ જાણતા તે લોકોવર્ડ ‘આ સત્કારવા યોગ્ય છે અથવા પૂજનીય છે” એવું જાણી કન્યાઓવડે નિમંત્રણ કરાતા હતા. (અર્થાત્ લોકો પોતાની કન્યાનું દાન આપવા પ્રભુને નિયંત્રતા હતા.) વસ્ત્રો પટ્ટાંશુક વિગેરે કીંમતી વસ્ત્રો, વીંટી, બાજુબંધાદિ અલંકારો, સિંહાસનાદિ આસનોવડે નિમંત્રણ આપે છે. અહીં ‘નિમંતિખ્ત' એ પ્રમાણે વર્તમાનપ્રયોગનું કારણ પૂર્વની જેમ જાણી લેવું. 25 (અર્થાત્ ત્રિકાળવિષયક સૂત્ર હોવાથી કરેલું જાણવું.) ॥૩૧૮ - = 5 = १६. लब्धप्रसादौ कामितं पुष्पकविमानं विकुर्व्य भगवन्तं तीर्थकरं नागराजं च वन्दित्वा पुष्पकविमानारूढौ कच्छमहाकच्छाभ्यां भगवत्प्रसादं उपदर्शयन्तौ विनीतानगरीमुपागम्य भरताय राज्ञे तमर्थं निवेद्य स्वजनं परिजनं गृहीत्वा वैताढ्ये पर्वते नमिर्दाक्षिणात्यायां विद्याधरश्रेण्यां विनमिरौत्तरायां पञ्चाशतं षष्टिं च विद्याधरनगराणि निवेश्य विहरतः । दोवि + ०मतिगम्म. ★ पट्टदेवाङ्गादीनि 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy