SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (11-२) नमिविनमीणं जायण नागिंदो विज्जदाण वेअड्डे । उत्तरदाहिणसेढी सट्ठीपण्णासनगराइं ॥३१७॥ अक्षरगमनिका-नमिविनमिनोर्याचना, नागेन्द्रो भगवद्वन्दनायागतः, तेन विद्यादानमनुष्ठितं, वैताढ्ये पर्वते उत्तरदक्षिणश्रेण्योः यथायोगं षष्टिपञ्चाशनगराणि निविष्टानीति गाथाक्षरार्थः ॥३१७॥ 5 भावार्थः कथानकादवसेयः, तच्चेदम् - अन्नया धरणो नागराया भगवंतं वंदओ आगओ, इमेहि य विण्णविअं, तओ सो ते तहा जायमाणे भणति-भगवं चत्तसंगो, ण एयस्स अस्थि किंचि दायव्वं, मा एयं जाएह, अहं तुब्भं भगवओ भत्तीए देमि, सामिस्स सेवा अफला मा भवउत्तिकाउं पढियसिद्धाणं गंधव्वपन्नगाणं अडयालीसं विज्जासहस्साई गिण्हह, ताण इमाओ महाविज्जाओ चत्तारि, तंजहा-गोरी गंधारी रोहिणी पण्णत्तित्ति, तं गच्छह तुब्भे विज्जाहररिद्धीए सयणं जणवयं 10 च उवलोभेऊण दाहिणिल्लाए उत्तरिल्लाए य विज्जाहरसेढीए रहनेउरचक्कवालपामोक्खे गगणवल्लभपामोक्खे य पण्णासं सद्धिं च विज्जाहरणगरे णिवेसिऊण विहरह । तओ ते थार्थ : नमि-विनमिनी यायन। - नागेन्द्र - विधाहान - वैताढ्य - उत्तर दृक्षिश्रेशि - सा6, ५यास नगरी. ટીકાર્થ : નમિ-વિનમિની યાચના, ભગવાનને વંદન કરવા નાગેન્દ્ર આવ્યો. તેનાવડે 15 विद्यादान यु. वैतादयपर्वतमा उत्त२-४क्षिश्रेलिभ मशः सा भने ५यास नगरी वसाव्या. ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે – એકવાર નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યો. તે સમયે નમિ–વિનમિએ પ્રભુ પાસે રાજ્યના વિભાગની માગણી ४२री. ત્યારે આ રીતે યાચના કરતા આ બંનેને ધરણેન્ટે કહ્યું “પ્રભુ ત્યક્તસંગવાળા છે. હવે 20 એમની પાસે દવા યોગ્ય કશું નથી. માટે તમે પ્રભુ પાસે યાચના કરો નહિ. હું તમને પ્રભુની ભક્તિના બદલામાં આપુ છું. પ્રભુની સેવા નિષ્ફળ ન થાઓ તે માટે બોલવા માત્રથી સિદ્ધ થનારી ગંધર્વ-પન્નગ વગેરે અડતાલીસ હજાર વિદ્યાને તમે ગ્રહણ કરો. તેમાં આ ચાર મહાવિદ્યાઓ છે – ગોરી, ગંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ. તેથી તમે જાઓ અને વિદ્યાધર ઋદ્ધિથી સ્વજનો અને પ્રજાને પ્રલોભન આપી દક્ષિણ સંબંધી અને ઉત્તરસંબંધી વિદ્યાધરશ્રેણિમાં 25 રથનુપૂર–ચક્રવાલ વગેરે અને ગગનવલ્લભ વગેરે પચાસ અને સાઠ નગરોને વસાવી રહો.” १५. अन्यदा धरणो नागराजः भगवन्तं वन्दितुमागतः, आभ्यां विज्ञप्तं च, ततः स तौ तथा याचमानौ भणति-भगवान् त्यक्तसङ्गः, नैतस्य विद्यते किञ्चिद्दातव्यं, मैनं याचिष्टं, अहं वां भगवतो भक्त्या ददामि, स्वामिनः सेवाऽफला मा भूदितिकृत्वा पठितसिद्धानां गन्धर्वप्रज्ञकानां अष्टचत्वारिंशत् विद्यासहस्राणि गृह्णीतं, तासामिमा महाविद्याश्चतस्रः, तद्यथा-गौरी गान्धारी रोहिणी प्रज्ञप्तिरिति, तद् गच्छतं 30 युवां विद्याधरा स्वजनं जनपदं चोपप्रलोभ्य दक्षिणस्यामुत्तरस्यां च विद्याधरश्रेण्यां- रथनूपुरचक्रवाल प्रमुखाणि गगनवल्लभप्रमुखाणि च पञ्चाशतं षष्टिं च विद्याधरनगराणि निवेश्य विहरतं । ततस्तौ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy