SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરો જાતે જ દીક્ષા ગ્રહણ કરે (નિ. ૩૧૫-૩૧૬) : ૫૯ व्यवस्थितः सिद्धार्थवने षष्ठेन भक्तेन निष्क्रान्त इति वाक्यशेषः, अलङ्करणकं परित्यज्य चतुर्मुष्टिकं च लोचं कृत्वेति ॥३१४॥ ___ आह-चतुभिः सहस्त्रैः समन्वित इत्युक्तं, तत्र तेषां दीक्षां किं भगवान् प्रयच्छति उत नेति, नेत्याह चउरो साहस्सीओ लोअं काऊण अप्पणा चेव । जं एस जहा काही तं तह अम्हेऽवि काहामो ॥३१५॥ गमनिका-प्राकृतशैल्या चत्वारि सहस्राणि लोचं पञ्चमुष्टिकं कृत्वा आत्मना चैव इत्थं प्रतिज्ञां कृतवन्तः-'यत्' क्रियाऽनुष्ठानं 'एष' भगवान् 'यथा' येन प्रकारेण करिष्यति तत्तथा 'अम्हेऽवि काहामोत्ति' वयमपि करिष्याम इति गाथार्थः ॥३१५॥ भगवानपि भुवनगुरुत्वात्स्वयमेव सामायिकं प्रतिपद्य विजहार । तथा चाह- 10 उसभो वरवसभगई घित्तूणमभिग्गहं परमघोरं । वोसट्ठचत्तदेहो विहरइ गामाणुगामं तु ॥३१६॥ गमनिका-ऋषभो वृषभसमगतिर्गृहीत्वा अभिग्रहं 'परमघोरं' परमः-परमसुखहेतुभूतत्वात् છે–) અલંકારોને છોડી અને ચતુર્મુષ્ટિ લોચ કરીને દીક્ષા ગ્રહણ કરી. (સામાન્યથી બધા તીર્થકરો પંચમુષ્ટિ લોચ કરે છે, પણ ઇન્દ્રની વિનંતીથી ઋષભદેવભગવાને ખભા પરના વાળ રહેવા 15 દીધા તેથી ચતુર્મુષ્ટિ લોચ થયો.) II૩૧૪ અવતરણિકા : શંકા : “ચાર હજારની સાથે દીક્ષા લીધી” એવું જે કહ્યું, તેમાં તે ચાર હજાર વ્યક્તિઓને ભગવાને દીક્ષા આપી કે જાતે દીક્ષા ગ્રહણ કરી ? ઉત્તર : પ્રભુએ દીક્ષા આપી નથી એ વાત કહે છે કે ગાથાર્થ ચારહજાર લોચ કરીને પોતાની જાતે જ (પ્રતિજ્ઞા કરી કે, પ્રભુ જે રીતે જે કરશે 20 તે રીતે અમે પણ કરીશું. ટીકાર્થ : મૂળગાથામાં “સાહસો ” એ પ્રમાણે સ્ત્રીલિંગ પ્રાકૃતશૈલીથી થયું છે (બાકી સમજવાનું પુલ્લિગ છે.) તેથી ચાર હજાર વ્યક્તિઓએ પંચ—મુષ્ટિ લોચ કરી પોતાની જાતે જ આ પ્રમાણે પ્રતિજ્ઞાને કરી– “ભગવાન જે ક્રિયા જે રીતે કરશે તે ક્રિયા તે જ રીતે અમે પણ કરીશું.” /૩૧પી. 25 અવતરણિકા : પ્રભુ પણ ત્રણભુવનના ગુરુ હોવાથી જાતે જ સામાયિકને સ્વીકારી વિહાર કર્યો. તે વાતને કહે છે કે ગાથાર્થ : ઋષભ સમાન ગતિવાળા ઋષભદેવ પરમ ઘોર અભિગ્રહને ધારણ કરી વ્યુત્કૃષ્ટત્યકતદેહવાળા થયેલા છતાં ગ્રામનુગ્રામ વિચરે છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. (પરંતુ અભિગ્રહને “પરમઘોર' એવું વિશેષણ શા માટે 30 આપ્યું? તે કહે છે કે, તે અભિગ્રહ પરમસુખનું કારણ હોવાથી પરમ છે અને સામાન્યપુરુષવડે * વસમસમ.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy