SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૫૮ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨) सत्तसहस्साणंतइजिणस्स विमलस्स छस्सहस्साइं । पंचसयाइ सुपासे पउमाभे तिणि अट्ठ सया ॥३१०॥ दसहि सहस्सेहि उसभी सेसा उ सहस्सपरिवुडा सिद्धा । कालाइ जं न भणिअं पढमणुओगाउ तं णेअं ॥३११॥ इच्चेवमाइ सव्वं जिणाण पढमाणुओगओ णेअं । ठाणासुण्णत्थं पुण भणिअं २१ पगयं अओ वुच्छं ॥३१२ ॥ उभजिणसमुद्वाणं उद्वाणं जं तओ मरीइस्स । सामाइअस्स एसो जं पुव्वं निग्गमोऽहिगओ ॥३१३॥ एता अप्यष्टौ निगदसिद्धा एव । चित्तबहुलट्ठमीए चउह सहस्सेहि सो उ अवरहे । सीआ सुदंसणा सिद्धत्थवणंमि छणं ॥ ३१४॥ गमनिका—चैत्रबहुलाष्टम्यां चतुर्भिः सहस्त्रैः समन्वितः सन् अपराह्णे शिबिकायां सुदर्शनायां • ગાથાર્થ : સાતહજાર સાથે અનંતનાથ, વિમલનાથ છહજાર સાથે, સુપાર્શ્વનાથ પાંચસો સાથે, પદ્મપ્રભસ્વામી ત્રણસોચોવીસ (સાધુઓ સાથે નિર્વાણ પામ્યા.) (ત્રીનિ 15 ૧૦૮ = ૧૦૮ × ૩ = ૩૨૪ કૃતિ ટિપ્પળાર:) ત્રણ એવા ગાથાર્થ : દસહજાર સાથે ઋષભદેવ તથા શેષ તીર્થંકરો હજારહજાર સાથે સિદ્ધ થયા. કાળાદિ (અર્થાત્ કયા કાળમાં, કયા નક્ષત્રમાં વગેરે) જે કહ્યા નથી તે સર્વ પ્રથમાનુયોગમાંથી જાણી લેવા. 1 ગાથાર્થ : આ પ્રમાણે સર્વ જિનસંબંધી (વાતો) પ્રથમ—અનુયોગમાંથી જાણી લેવી. અહીં 20 સ્થાન ખાલી ન રહે તે માટે (અમુક) કહેવાયું. હવે પછી પ્રકૃત વાતને (હું = ગ્રંથકાર) કહીશ. ગાથાર્થ : ઋષભજિનનું સમુત્થાન (અહીં પ્રકૃત છે) કારણ કે (f) ઋષભજિનમાંથી (તો) મરીચિનું ઉત્થાન થયું છે (તે મરીચિનું ઉત્થાન પણ પ્રસ્તુત છે) કારણ કે (f) સામાયિકનો નિર્ગમ અધિકૃત છે (અને તે મરીચિમાંથી થયેલા વીરપ્રભુમાંથી થયો છે.) ટીકાર્થ : અહીં આઠે ગાથા સ્પષ્ટ છે.(ગા. નં.-૬૧૩ નો આશય એ છે કે, સામાયિકનો 25 નિર્ગમ [ઉત્પત્તિ] શેમાંથી થયો ? એ વાત જણાવવાની હતી. તેથી પ્રભુવી૨માંથી તેનો નિર્ગમ થયો એમ કહ્યું. તે પ્રભુવીરનો નિર્ગમ મરીચિમાંથી થયો એટલે મરીચિના ઉત્થાનની વાત કરી.તે માટે ઋષભદેવની વાત જરૂરી બની એટલે એમના ઉત્થાનની વાત કરી.) II૩૦૬ થી ૩૧૩ (હવે અધૂરું રહેલ ઋષભદેવભગવાનનું ચરિત્ર કહે છે ૢ) ગાથાર્થ : ચૈત્ર વદ આઠમને દિવસે ચારહજાર વ્યક્તિઓની સાથે તે ઋષભદેવ અપરાત 30 સમયે (સાંજે) સુદર્શનાનામની શિબિકામાં બેઠેલા છતાં સિદ્ધાર્થવનમાં છટ્ટના તપવડે (દીક્ષા ગ્રહણ કરી.) ટીકાર્થ : “દીક્ષા લીધી” એ પ્રમાણે વાક્યશેષ જોડી દેવો. (શું કરીને દીક્ષા લીધી તે કહે
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy